અમારા અવગુણ, ગુરૂજીનાં ગુણઘણાં રે..જી એવા ગુરૂ તમારા ગુણતણો નહીં પાર રે..હા..હા. અમારા અવગુણ ગુરૂ મારા દીવો રે ગુરૂજી મારા દેવતા રે.જી ગુરૂ અમારા પારસમણી નો પ્રકાશ રે..હા..હા. અમારા અવગુણ ગુરૂ મારા ગંગા રે, ગુરુજી માર ગોમતી રે.જી ગુરૂ માર કાશી ને કેદાર રે.. હા..હા.. અમારા અવગુણ ગુરૂ મારા ત્રાપારે ગુરૂજી મારા તુંબડા રે.જી. અને એ રે તુંબડીયે ઉતરવું ભવ પાર રે..હા..હા.. અમારા અવગુણ જોળીડા મેલાવો રે ગુરૂ ગમ જ્ઞાનનાં રે.જી એ જાળીડા જરણા માયલો જાપ રે. હા..હા.. અમારા અવગુણ ગુરૂના પ્રતાપે રે દાસી જીવણ બોલીયા રે..જી દે જો અને સંત ચરણમાં વાસ રે. ..હા..હા.. અમારા અવગુણ
https://www.lokdayro.com/
अमारा अवगुण, गुरूजीनां गुणघणां रे..जी एवा गुरू तमारा गुणतणो नहीं पार रे..हा..हा. अमारा अवगुण गुरू मारा दीवो रे गुरूजी मारा देवता रे.जी गुरू अमारा पारसमणी नो प्रकाश रे..हा..हा. अमारा अवगुण गुरू मारा गंगा रे, गुरुजी मार गोमती रे.जी गुरू मार काशी ने केदार रे.. हा..हा.. अमारा अवगुण गुरू मारा त्रापारे गुरूजी मारा तुंबडा रे.जी. अने ए रे तुंबडीये उतरवुं भव पार रे..हा..हा.. अमारा अवगुण जोळीडा मेलावो रे गुरू गम ज्ञाननां रे.जी ए जाळीडा जरणा मायलो जाप रे. हा..हा.. अमारा अवगुण गुरूना प्रतापे रे दासी जीवण बोलीया रे..जी दे जो अने संत चरणमां वास रे. ..हा..हा.. अमारा अवगुण
https://www.lokdayro.com/
avaguna، gurujinam gunaghanam re..ji guru tamara gunatano nahim para re..ha..ha. amara avaguna mara divo re guruji mara devata re.ji amara parasamani no prakasa re..ha..ha. amara avaguna guru mara ganga re ، guruji mara gomati re.ji mara kasi ne kedara re .. ha..ha .. amara avaguna guru mara trapare guruji mara tumbada re.ji. e re tumbadiye utaravum bhava para ..ha..ha .. amara avaguna melavo re guru gama jnananam re.ji e jalida jarana mayalo japa re. ha..ha .. amara avaguna pratape re dasi jivana boliya re..ji de jo ane santa caranamam vasa re. ..ha..ha .. amara avaguna
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy