જાવું છે મરી .. જાવુ છે મરી મેરમ જાવું છે મરી .. રેલ ગાડી રામ બહાજી ને જાવું છે મરી .. (2) જાવ છે મારી .. (2) રેલ ગાડી રામ બહાજી ને જાવું છે મરી .. મેડી મંદિર મળીયા તારા જેસે રે પડી ... આજી મેડી મંદિર મળીયા તારા જેસે રે પડી ... કાચી કાયા નું ધૂળ બાંધાનું જાણે ધૂળ ની ગાડી ... જાવુછે મરી મેરમ જાવું છે મરી .. રેલ ગાડી રામ બહાજી ને જાવું છે મરી .. સગા કુટુમ્બિ તારુ લુંટવા લાગે કાન ની કડી .. (2) કાઢો કાઢો આમ સૌ કહે છે રોકો માં ગાડી .. જાવુછે મરી મેરમ જાવું છે મરી .. રેલ ગાડી રામ બહાજી ને જાવું છે મરી .. (2) ફુલણ શિબી જેમ ફુલી રેહ્યો છે જાણે ગરાથ માં ગલી .. (2) જમ્ડા આવશે જીવ ને લેવા ભાગશે ગાડી .. (2) સાથી .. જવુછે મરી મેરમ જાવું છે મરી .. રેલ ગાડી રામ બહાજી ને જાવું છે મરી .. (2) સાધુ સંત ની સંગત કરી ને ગુરુ ની સેવા તો ખારી .. દાસી જીવણ સંત ભીમ ના ચર્ણે જનમ જાયે ઢાળી ... સાથી .. જાવુછે મરી મેરમ જાવું છે મરી .. રેલ ગાડી રામ બહાજી ને જાવું છે મરી .. (2)
https://www.lokdayro.com/
जावुं छे मरी .. जावु छे मरी मेरम जावुं छे मरी .. रेल गाडी राम बहाजी ने जावुं छे मरी .. (2) जाव छे मारी .. (2) रेल गाडी राम बहाजी ने जावुं छे मरी .. मेडी मंदिर मळीया तारा जेसे रे पडी ... आजी मेडी मंदिर मळीया तारा जेसे रे पडी ... काची काया नुं धूळ बांधानुं जाणे धूळ नी गाडी ... जावुछे मरी मेरम जावुं छे मरी .. रेल गाडी राम बहाजी ने जावुं छे मरी .. सगा कुटुम्बि तारु लुंटवा लागे कान नी कडी .. (2) काढो काढो आम सौ कहे छे रोको मां गाडी .. जावुछे मरी मेरम जावुं छे मरी .. रेल गाडी राम बहाजी ने जावुं छे मरी .. (2) फुलण शिबी जेम फुली रेह्यो छे जाणे गराथ मां गली .. (2) जम्डा आवशे जीव ने लेवा भागशे गाडी .. (2) साथी .. जवुछे मरी मेरम जावुं छे मरी .. रेल गाडी राम बहाजी ने जावुं छे मरी .. (2) साधु संत नी संगत करी ने गुरु नी सेवा तो खारी .. दासी जीवण संत भीम ना चर्णे जनम जाये ढाळी ... साथी .. जावुछे मरी मेरम जावुं छे मरी .. रेल गाडी राम बहाजी ने जावुं छे मरी .. (2)
https://www.lokdayro.com/
javu chhe mari.. javuchhe mari meram javu chhe mari.. rel gadi ram bahaji ne javu chhe mari..(2) javu chhe mari..(2) rel gadi ram bahaji ne javu chhe mari.. medi mandir maliya tara jase re padi... aeji medi mandir maliya tara jase re padi... kachi kaya nu dhul bandhanu jane dhul ni ghadi... javuchhe mari meram javu chhe mari.. rel gadi ram bahaji ne javu chhe mari.. saga kutumbi taru lutva lage kan ni kadi..(2) kadho kadho aem sau kahe have roko ma ghadi.. javuchhe mari meram javu chhe mari.. rel gadi ram bahaji ne javu chhe mari..(2) fulan shibi jem fuli rahyo chhe jane garath ma gali..(2) jamda aavshe jiv ne leva bhangshe ghadi..(2) mate.. javuchhe mari meram javu chhe mari.. rel gadi ram bahaji ne javu chhe mari..(2) sadhu sant ni sangat kari ne guru ni seva to khari.. dasi jivan sant bhim na charne janam jaye dhali ... mate.. javuchhe mari meram javu chhe mari.. rel gadi ram bahaji ne javu chhe mari..(2)
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy