જેને વ્હાલાંથી વિયોગ રે જેને હરિથી વિજોગ રે... જેને વ્હાલાંથી વિયોગ રે જેને હરિથી વિજોગ રે, સુખેથી મન કોઈ દીરે સૂવે નહીં... લોચન તો લોચે છે, કોમળ મુખને કારણે રે આતમ રે વે નહીં. દીન તો કરીને ગિયો છે દીનોનાથ રે... સુખેથી મન કોઈ દી રે સૂવે નહીં.. જેને વ્હાલાંથી વિજોગ રે, જેને પિયુજીથી વિજોગ રે સુખેથલ મન કોઈ દી સૂવે નૈ.૦ પતિવ્રતા નારી જેનો પીયુ ગિયો પરદેશમાં રે આતમ રેવે નહીં. પતિના વિયોગે એ જી તલખે એના પ્રાણ રે... સુખેથી મને કોઈ દી રે સૂવે નહીં. જેને વ્હાલાંથી વિજોગ રે, જેને પિયુજીથી વિજોગ રે.. સુખેથલ મન કોઈ દી' સૂવે નૈ.૦ પુત્રને પોઢાડી જો જનેતા ભૂલે એનું પારણું રે આતમ રે વે નહીં.. બાળકને બળાપે એ જી છાંડે એના પ્રાણ રે... સુખેથી મન કોઈ દી રે સૂવે નહીં... જેને વ્હાલાંથી વિજોગ રે, જેને પિયુજીથી વિજોગ રે.. સુખેથલ મન કોઈ દી' સૂવે નૈ...૦ જળથી વીખુટી એ જી છુટી જેમ માછલી રે આ તન રેવે નહીં.. બળતા તાપે એ જી એના છાંડે પ્રાણ રે.. સુખેથી મન કોઈ દીરે સૂવે નહીં... જેને વ્હાલાંથી વિજોગ રે, જેને પિયુજીથી વિજોગ રે.. સુખેથલ મન કોઈ દી' સૂવે નૈ.૦ ટોળા થી વછુટી એ જી ઝુરે જેમ એક મૃગલી રે આ તન રેવે નહીં. પારધીને ભાળી એ જી છાંડે એના પ્રાણ રે... સુખેથી મન કોઈ દીરે સૂવે નહીં. જેને વ્હાલાંથી વિજોગ રે, જેને પિયુજીથી વિજોગ રે... સુખેથલ મન કોઈ દી સૂવે નૈ..૦ દાસ સવો કે છે એ જી વીજોગણની વીનતી રે – આતમ રે'વે નહીં.. દરશન દેજો એ જી દીનને દીનાનાથ રે. સુખેથી મન કોઈ દીરે સૂવે નહીં.. જેને વ્હાલાંથી વિજોગ રે, જેને પિયુજીથી વિજોગ રે સુખેથી મન કોઈ દી' સૂવે નૈ.
https://www.lokdayro.com/
जेने व्हालांथी वियोग रे जेने हरिथी विजोग रे... जेने व्हालांथी वियोग रे जेने हरिथी विजोग रे, सुखेथी मन कोई दीरे सूवे नहीं... लोचन तो लोचे छे, कोमळ मुखने कारणे रे आतम रे वे नहीं. दीन तो करीने गियो छे दीनोनाथ रे... सुखेथी मन कोई दी रे सूवे नहीं.. जेने व्हालांथी विजोग रे, जेने पियुजीथी विजोग रे सुखेथल मन कोई दी सूवे नै.० पतिव्रता नारी जेनो पीयु गियो परदेशमां रे आतम रेवे नहीं. पतिना वियोगे ए जी तलखे एना प्राण रे... सुखेथी मने कोई दी रे सूवे नहीं. जेने व्हालांथी विजोग रे, जेने पियुजीथी विजोग रे.. सुखेथल मन कोई दी' सूवे नै.० पुत्रने पोढाडी जो जनेता भूले एनुं पारणुं रे आतम रे वे नहीं.. बाळकने बळापे ए जी छांडे एना प्राण रे... सुखेथी मन कोई दी रे सूवे नहीं... जेने व्हालांथी विजोग रे, जेने पियुजीथी विजोग रे.. सुखेथल मन कोई दी' सूवे नै...० जळथी वीखुटी ए जी छुटी जेम माछली रे आ तन रेवे नहीं.. बळता तापे ए जी एना छांडे प्राण रे.. सुखेथी मन कोई दीरे सूवे नहीं... जेने व्हालांथी विजोग रे, जेने पियुजीथी विजोग रे.. सुखेथल मन कोई दी' सूवे नै.० टोळा थी वछुटी ए जी झुरे जेम एक मृगली रे आ तन रेवे नहीं. पारधीने भाळी ए जी छांडे एना प्राण रे... सुखेथी मन कोई दीरे सूवे नहीं. जेने व्हालांथी विजोग रे, जेने पियुजीथी विजोग रे... सुखेथल मन कोई दी सूवे नै..० दास सवो के छे ए जी वीजोगणनी वीनती रे – आतम रे'वे नहीं.. दरशन देजो ए जी दीनने दीनानाथ रे. सुखेथी मन कोई दीरे सूवे नहीं.. जेने व्हालांथी विजोग रे, जेने पियुजीथी विजोग रे सुखेथी मन कोई दी' सूवे नै.
https://www.lokdayro.com/
vhalanthi viyoga re jene harithi vijoga re ... jene vhalanthi viyoga re jene harithi vijoga re ، mana ko'i dire suve nahim ... locana to loce che ، komala mukhane karane re atama re ve nahim. to karine giyo che dinonatha re ... mana ko'i di re suve nahim .. jene vhalanthi vijoga re ، jene piyujithi vijoga re sukhethala mana ko'i di suve nai .0 nari jeno piyu giyo paradesamam re atama reve nahim. viyoge e ji talakhe ena prana re ... sukhethi mane ko'i di re suve nahim. vhalanthi vijoga re، jene piyujithi vijoga re .. sukhethala mana ko'i di 'suve nai .0 podhadi jo janeta bhule enum paranum re atama re ve nahim .. balape e ji chande ena prana re ... mana ko'i di re suve nahim ... vhalanthi vijoga re، jene piyujithi vijoga re .. mana ko'i di 'suve nai ... 0 vikhuti e ji chuti jema machali re a tana reve nahim .. tape e ji ena chande prana re .. mana ko'i dire suve nahim ... vhalanthi vijoga re، jene piyujithi vijoga re .. sukhethala mana ko'i di 'suve nai .0 tola thi vachuti e ji jhure jema eka mrgali re a tana reve nahim. bhali e ji chande ena prana re ... sukhethi mana ko'i dire suve nahim. vhalanthi vijoga re، jene piyujithi vijoga re ... mana ko'i di suve nai..0 dasa savo ke che e ji vijoganani vinati re - atama re've nahim .. darasana dejo e ji dinane dinanatha re. mana ko'i dire suve nahim .. jene vhalanthi vijoga re ، jene piyujithi vijoga re sukhethi mana ko'i di 'suve nai.
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy