આશા કરું છું આપની અન્ય કોઈ ઇચ્છા નહીં કળી કાળ મા કૃપા વિના મુકિત મળે નહીં આશા કરું છું આપની શરણે ગયા જે સેવકો છળ રીપુ જો સતાવે તો એને પણ મારતા બગદાણા મા બિરાજતા બિજે મળે નહીં આશા કરું છું આપની મેરુ સમ મહાન જે ધિરજ ધરી રહ્યા ઈચ્છા ઓને અળગી કરી ભ્રમ મા ભળી ગયા મદ મોહ ક્રોધ થી કદી એ ચળે નહીં આશા કરું છું આપની વાતો વચન વિવેક ની મુખ થી કરે ઘણા વર્તન માં એ કે નહીં તો વાણી થઈ ફના બાપા એ બુધ્ધિ આપજૉ જે કોઈ ને નળે નહીં આશા કરું છું આપની પ્રથમ પ્રભુ નૂ નામ છે વિશ્ર્વે વિચારીએ બાપા કહે એ સૌ પ્રથમ એને સંભાળીએ દુખ દરદ જેના નામ થી નડતર કરે નહીં આશા કરું છું આપની બિરાજો બજરંગ દાસજી બાપા બધે તમે અણું અણું આપ ને નીત નીરખીએ અમે આશીષ એવા આપજો જીવ જમ થી ડરે નહીં આશા કરું છું આપની ચતુરાઈ શું કરુ હવે કવિતા કરી નથી અંતર થી ઉપજાવી ને આપો શુભ મતિ મારી વૃત્તિ એ શરણ થી પાછી ફરે નહીં આશા કરું છું આપની સંત સેવા સત્સંગ થી સુધરે ઘણા અહીં નારાયણ નીત જપ્યા થકી પામે શુભ ગતી બજરંગ વાલા રામ ને સંચય જરી નહીં આશા કરું છું આપની
https://www.lokdayro.com/
आशा करुं छुं आपनी अन्य कोई इच्छा नहीं कळी काळ मा कृपा विना मुकित मळे नहीं आशा करुं छुं आपनी शरणे गया जे सेवको छळ रीपु जो सतावे तो एने पण मारता बगदाणा मा बिराजता बिजे मळे नहीं आशा करुं छुं आपनी मेरु सम महान जे धिरज धरी रह्या ईच्छा ओने अळगी करी भ्रम मा भळी गया मद मोह क्रोध थी कदी ए चळे नहीं आशा करुं छुं आपनी वातो वचन विवेक नी मुख थी करे घणा वर्तन मां ए के नहीं तो वाणी थई फना बापा ए बुध्धि आपजॉ जे कोई ने नळे नहीं आशा करुं छुं आपनी प्रथम प्रभु नू नाम छे विश्र्वे विचारीए बापा कहे ए सौ प्रथम एने संभाळीए दुख दरद जेना नाम थी नडतर करे नहीं आशा करुं छुं आपनी बिराजो बजरंग दासजी बापा बधे तमे अणुं अणुं आप ने नीत नीरखीए अमे आशीष एवा आपजो जीव जम थी डरे नहीं आशा करुं छुं आपनी चतुराई शुं करु हवे कविता करी नथी अंतर थी उपजावी ने आपो शुभ मति मारी वृत्ति ए शरण थी पाछी फरे नहीं आशा करुं छुं आपनी संत सेवा सत्संग थी सुधरे घणा अहीं नारायण नीत जप्या थकी पामे शुभ गती बजरंग वाला राम ने संचय जरी नहीं आशा करुं छुं आपनी
https://www.lokdayro.com/
asa karum chum apani an'ya ko'i iccha nahim kali kala ma krpa vina mukita male nahim asa karum chum apani sarane gaya je sevako chala ripu jo satave to ene pana marata bagadana ma birajata bije male nahim asa karum chum apani meru sama mahana je dhiraja dhari rahya iccha one alagi kari bhrama ma bhali gaya mada moha krodha thi kadi e cale nahim asa karum chum apani vato vacana viveka ni mukha thi kare ghana vartana mam e ke nahim to vani tha'i phana bapa e budhdhi apajo je ko'i ne nale nahim asa karum chum apani prathama prabhu nu nama che visrve vicari'e bapa kahe e sau prathama ene sambhali'e dukha darada jena nama thi nadatara kare nahim asa karum chum apani birajo bajaranga dasaji bapa badhe tame anum anum apa ne nita nirakhi'e ame asisa eva apajo jiva jama thi dare nahim asa karum chum apani catura'i sum karu have kavita kari nathi antara thi upajavi ne apo subha mati mari vrtti e sarana thi pachi phare nahim asa karum chum apani santa seva satsanga thi sudhare ghana ahim narayana nita japya thaki pame subha gati bajaranga vala rama ne sancaya jari nahim asa karum chum apani
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy