સરસ્વતી સ્વર દિજીયે ગણપતી દિજિયે જ્ઞાન બજરંજી બલ દિજિયે સદગુરુ દિજિયે સાન પ્રથમ પહેલા પૂજા તમારી મંગળ મુર્તિવાળા ગજાનન કોટિવંદન તમને સુંઢાળા નમીયે નાથ રૂપાળા પ્રથમ પહેલા... પ્રથમ સમરિયે નામ તમારા ભાગે વિપ્ન અમારા શુભ શુકનિયે તમને સમરિયે હે જી દિનદયાયુ દયાવાળા પ્રથમ પહેલા.. સંકટ હરણને અધમ ઉદ્ધારણ ભયભંજન રખવાળા સર્વ સફળતા તમથકી ગણેશા હે જી સર્વ થકે સરવાળા પ્રથમ પહેલા.. અકળ ગતિ છે નાથ તમારી જય જય નાથ સુંઢાળા, દુખડા સુમતિ આપો હે જી ગુણના એકદંત વાળા પ્રથમ પહેલા... જગત ચરાચર ગણપતિ દાતા હાની હરો હરખાળા સેવક સમરે ગુણપતિ ગુણને હે મારા મનમાં કરો અજવાળા પ્રથમ પહેલા.... (સાખી: કેશવ કહી કહી સમરીએ, નવ સોઈ એ નિરધાર. રાત દિવસ કે સમરીએ, કબહુ કે લગે પૂકાર. નામ સમો વળ કો નહિ, જપ તપ તીરથ જોગ, તારે નામે પાતક છૂટીએ, નામે નાશે રોગ . )
https://www.lokdayro.com/
सरस्वती स्वर दिजीये गणपती दिजिये ज्ञान बजरंजी बल दिजिये सदगुरु दिजिये सान प्रथम पहेला पूजा तमारी मंगळ मुर्तिवाळा गजानन कोटिवंदन तमने सुंढाळा नमीये नाथ रूपाळा प्रथम पहेला... प्रथम समरिये नाम तमारा भागे विप्न अमारा शुभ शुकनिये तमने समरिये हे जी दिनदयायु दयावाळा प्रथम पहेला.. संकट हरणने अधम उद्धारण भयभंजन रखवाळा सर्व सफळता तमथकी गणेशा हे जी सर्व थके सरवाळा प्रथम पहेला.. अकळ गति छे नाथ तमारी जय जय नाथ सुंढाळा, दुखडा सुमति आपो हे जी गुणना एकदंत वाळा प्रथम पहेला... जगत चराचर गणपति दाता हानी हरो हरखाळा सेवक समरे गुणपति गुणने हे मारा मनमां करो अजवाळा प्रथम पहेला.... (साखी: केशव कही कही समरीए, नव सोई ए निरधार. रात दिवस के समरीए, कबहु के लगे पूकार. नाम समो वळ को नहि, जप तप तीरथ जोग, तारे नामे पातक छूटीए, नामे नाशे रोग . )
https://www.lokdayro.com/
sarasvati svara dijiye ganapati dijiye jnana bajaranji bala dijiye sadaguru dijiye sana prathama pahela puja tamari mangala murtivala gajanana kotivandana tamane sundhala namiye natha rupala pahela ... prathama samariye nama tamara bhage vipna amara subha sukaniye tamane samariye he ji dinadayayu dayavala prathama pahela .. sankata haranane adhama ud'dharana bhayabhanjana rakhavala sarva saphalata tamathaki ganesa he ji sarva thake saravala prathama pahela .. akala gati che natha tamari jaya jaya natha sundhala ، dukhada sumati apo he ji gunana ekadanta vala pahela ... jagata caracara ganapati data hani haro harakhala sevaka samare gunapati gunane he mara manamam karo ajavala prathama pahela .... (sakhi: kesava kahi kahi samari'e، nava so'i e niradhara. rata divasa ke samari'e ، kabahu ke lage pukara. nama samo vala ko nahi، japa tapa tiratha joga، tare name pataka chuti'e ، name nase roga. )
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy