ભૂલાતી નથી એ સુખી જિંદગીને, હંમેશા હતી જ્યાં ખુશી જિંદગીને. સુખી જિંદગી બાળપણમાં ગુજારી, જુવાનીએ કીધી દુ:ખી જિંદગીને. ચડી ષડ રિપુને છંદે જુવાની, બગાડે ઉમંગો ભરી જિંદગીને. મળે વૃદ્ધપણું ત્યારે પસ્તાવો થાયે, દુઃખોમાં ગુજારે રડી જિંદગીને. આ અવનીમાં ઉત્તમ મનુષ્ય દેહ પામી, કુમાર્ગે ચડી વેડફી જિંદગીને. કહે જીવ અજ્ઞાનમાં ભાન ભૂલી, હજી હું સમજતો નથી જિંદગીને. વિચારીને જો જિંદગી બંદગી છે, મૂરખ તું સમજતો નથી જિંદગીને. કર સત સમાગમ તારું જીવન સુધરશે, દુઆઓ મળે છે ભલી જિંદગીને. કીધો બોલ "સત્તાર શાહ" સદગુરુ એ, કૃપા મુજ પ્રભુની મળી જિંદગીને.
https://www.lokdayro.com/
भूलाती नथी ए सुखी जिंदगीने, हंमेशा हती ज्यां खुशी जिंदगीने. सुखी जिंदगी बाळपणमां गुजारी, जुवानीए कीधी दु:खी जिंदगीने. चडी षड रिपुने छंदे जुवानी, बगाडे उमंगो भरी जिंदगीने. मळे वृद्धपणुं त्यारे पस्तावो थाये, दुःखोमां गुजारे रडी जिंदगीने. आ अवनीमां उत्तम मनुष्य देह पामी, कुमार्गे चडी वेडफी जिंदगीने. कहे जीव अज्ञानमां भान भूली, हजी हुं समजतो नथी जिंदगीने. विचारीने जो जिंदगी बंदगी छे, मूरख तुं समजतो नथी जिंदगीने. कर सत समागम तारुं जीवन सुधरशे, दुआओ मळे छे भली जिंदगीने. कीधो बोल "सत्तार शाह" सदगुरु ए, कृपा मुज प्रभुनी मळी जिंदगीने.
https://www.lokdayro.com/
bhulati nathi e sukhi jindagine ، hammesa hati jyam khusi jindagine. sukhi jindagi balapanamam gujari ، juvani'e kidhi du: khi jindagine. cadi sada ripune chande juvani ، bagade umango bhari jindagine. male vrd'dhapanum tyare pastavo thaye ، duhkhomam gujare radi jindagine. a avanimam uttama manusya deha pami ، kumarge cadi vedaphi jindagine. kahe jiva ajnanamam bhana bhuli ، haji hum samajato nathi jindagine. vicarine jo jindagi bandagi che ، murakha tum samajato nathi jindagine. kara sata samagama tarum jivana sudharase ، du'a'o male che bhali jindagine. kidho bola "sattara saha" sadaguru e، krpa muja prabhuni mali jindagine.
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy