જનમ જે સંત ને આપે જનેતા એજ કહેવાયે અગર દાતા અગર શુરો ગુણો જેના સકળ ગાયે જનમ જે સંત ને.... ન જનમે વિર કે શુરો ન જનમે સંત ઉપકારી નકામા ના ભલે જનમે સમજવી વાંજણી નારી જનમ જે સંત ને.... કર્ણ કુંતા તણો(bhale) જાયો બન્યા ભગવાન ભિખારી કસોટી કર્ણ ની કીધી ખરેખર ધન્ય જણનારી જનમ જે સંત ને.... પીતા ના દુ:ખ ને ખાતીર ના લાગી દેહ પણ પ્યારી ધન્ય એ બાળ ચૈલયો ધન્ય સંગાવતી માઇ જનમ જે સંત ને.... નયન થી નીર ટપકે છે પુત્ર નો પ્રેમ નિહાળી છતાં વૈરાગ પણ દિધો માત મેનાવતી માઇ જનમ જે સંત ને.... સંનારી હોય તે સમજે હ્રદય ની વાત ને મારી જનેતા ને ઉદર જન્મયા ક્રિશ્ન ને રામ અવતારી જનમ જે સંત ને.... જનેતા તોજ તુ જણજે સપુત નર સંત કે શાંણા ન જનમે ચતુર ચnદુ તો ભલે પેટે પળે પાંણા જનમ જે સંત ને...
https://www.lokdayro.com/
जनम जे संत ने आपे जनेता एज कहेवाये अगर दाता अगर शुरो गुणो जेना सकळ गाये जनम जे संत ने.... न जनमे विर के शुरो न जनमे संत उपकारी नकामा ना भले जनमे समजवी वांजणी नारी जनम जे संत ने.... कर्ण कुंता तणो(bhale) जायो बन्या भगवान भिखारी कसोटी कर्ण नी कीधी खरेखर धन्य जणनारी जनम जे संत ने.... पीता ना दु:ख ने खातीर ना लागी देह पण प्यारी धन्य ए बाळ चैलयो धन्य संगावती माइ जनम जे संत ने.... नयन थी नीर टपके छे पुत्र नो प्रेम निहाळी छतां वैराग पण दिधो मात मेनावती माइ जनम जे संत ने.... संनारी होय ते समजे ह्रदय नी वात ने मारी जनेता ने उदर जन्मया क्रिश्न ने राम अवतारी जनम जे संत ने.... जनेता तोज तु जणजे सपुत नर संत के शांणा न जनमे चतुर चnदु तो भले पेटे पळे पांणा जनम जे संत ने...
https://www.lokdayro.com/
janam santa ne ape janeta eja kahevaye data agara suro guno jena sakala gaye je santa ne .... janame vira ke suro na janame santa upakari nakama na bhale janame samajavi vanjani nari je santa ne .... karna kunta tano (bil) jayo ban'ya bhagavana bhikhari kasoti karna ni kidhi kharekhara dhan'ya jananari je santa ne .... pita na du: kha ne khatira na lagi deha pana pyari dhan'ya e bala cailayo dhan'ya sangavati ma'i je santa ne .... thi nira tapake che putra no prema nihali chatam vairaga pana didho mata menavati ma'i je santa ne .... hoya te samaje hradaya ni vata ne mari ne udara janmaya krisna ne rama avatari je santa ne .... toja tu janaje saputa nara santa ke sanna na janame catura ca n du to bhale pete pale panna je santa ne ...
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy