અંગે અભિમાન ને આકાશે થી ઉતરી, એ જી પડતાં ધોધમાર પાણી જટામાં ગંગાજી અટવાણી અવર નદી સમ એના દિલમાં, જોગીળે મુજને જાણી ત્રિપુરારી નો ગર્વ ઉતારી, એને પાતાળ લય જાવ તાણી જટામાં ગંગાજી અટવાણી અગમ અગોચર જટા વધારી, જુગતી શકે ના કોઈ જાણી ભગીરથ કારણે જલ્યા શંભુ યે, પડતાં ગંગા ના પાણી જટા મા ગંગાજી અટવાણી વિનંતી સાંભળી ભગીરથ કેરી, પાડ્યું બિંદુ એક પાણી એ બિંદુમાથી ત્રણ ધારા પ્રગટી, ત્રણ નામે ઓળખાણી જટા મા ગંગાજી અટવાણી સુરસરીયે શિવજી ને વિનવ્યા, ગાય વિમળ વેદ વાણી "સામત" શંકરે ગંગા ને રાખ્યાં, કર્યા મુગટ ની રાણી જટા મા ગંગાજી અટવાણી
https://www.lokdayro.com/
अंगे अभिमान ने आकाशे थी उतरी, ए जी पडतां धोधमार पाणी जटामां गंगाजी अटवाणी अवर नदी सम एना दिलमां, जोगीळे मुजने जाणी त्रिपुरारी नो गर्व उतारी, एने पाताळ लय जाव ताणी जटामां गंगाजी अटवाणी अगम अगोचर जटा वधारी, जुगती शके ना कोई जाणी भगीरथ कारणे जल्या शंभु ये, पडतां गंगा ना पाणी जटा मा गंगाजी अटवाणी विनंती सांभळी भगीरथ केरी, पाड्युं बिंदु एक पाणी ए बिंदुमाथी त्रण धारा प्रगटी, त्रण नामे ओळखाणी जटा मा गंगाजी अटवाणी सुरसरीये शिवजी ने विनव्या, गाय विमळ वेद वाणी "सामत" शंकरे गंगा ने राख्यां, कर्या मुगट नी राणी जटा मा गंगाजी अटवाणी
https://www.lokdayro.com/
ange abhimana ne akase thi utari ، e ji padatam dhodhamara pani jatamam gangaji atavani avara nadi sama ena dilamam ، jogile mujane jani tripurari no garva utari ، ene patala laya java tani jatamam gangaji atavani agama agocara jata vadhari ، jugati sake na ko'i jani bhagiratha karane jalya sambhu ye ، padatam ganga na pani jata ma gangaji atavani vinanti sambhali bhagiratha keri ، padyum bindu eka pani e bindumathi trana dhara pragati ، trana name olakhani jata ma gangaji atavani surasariye sivaji ne vinavya ، gaya vimala veda vani "samata" sankare ganga ne rakhyam، karya mugata ni rani jata ma gangaji atavani
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy