અમને અડશો માં અભડાશો, પછી ક્યા નાવાને જાશો.... અમને અડશો માં અભડાશો. ન્યાત જાત ના બંધન છુટયા છુટી જુઠી લાજ, ગુરુ પ્રતાપે અમને મળીયુ પ્રેમ નગર નુ રાજ.... અમને અડશો માં અભડાશો અભડાવા ની જો બીક ન હોય તો આવો અમારી પાસે, ન્યાતીલા સહુ નિંદા કરે તો પાપ બધા ધોવાશે.... અમને અડશો માં અભડાશો. ન્યાતી ના જુઠા બંધન માંહી કદી નહી બંધાશ, સર્વાગી બની સર્વ સ્થળે અમો પ્રેમી થઈને જાશુ.... અમને અડશો માં અભડાશો. પ્રેમ પંથના અમે પ્રવાસી પ્રેમી નામ અમારુ, વ્હેમ ની વાટે કોણ જાય જ્યા જણાય હુ નેમારુ.... અમને અડશો માં અભડાશો. ઉંચ નીંચ ના ભેદ ભુલી ને સંપીલા થઈ ને ફરશુ, સત્ સેવા સત કર્મ કરી ને અમર વર ને વરશુ.... અમને અડશો માં અભડાશો. ઊંચ નીચ ના ભેદ ને ભુલે તે સાચુ સુખ માણે, દાસ સતાર કહે સમજાવી અભીમાની શુ જાણે? ..... અમને અડશો માં અભડાશો
https://www.lokdayro.com/
अमने अडशो मां अभडाशो, पछी क्या नावाने जाशो.... अमने अडशो मां अभडाशो. न्यात जात ना बंधन छुटया छुटी जुठी लाज, गुरु प्रतापे अमने मळीयु प्रेम नगर नु राज.... अमने अडशो मां अभडाशो अभडावा नी जो बीक न होय तो आवो अमारी पासे, न्यातीला सहु निंदा करे तो पाप बधा धोवाशे.... अमने अडशो मां अभडाशो. न्याती ना जुठा बंधन मांही कदी नही बंधाश, सर्वागी बनी सर्व स्थळे अमो प्रेमी थईने जाशु.... अमने अडशो मां अभडाशो. प्रेम पंथना अमे प्रवासी प्रेमी नाम अमारु, व्हेम नी वाटे कोण जाय ज्या जणाय हु नेमारु.... अमने अडशो मां अभडाशो. उंच नींच ना भेद भुली ने संपीला थई ने फरशु, सत् सेवा सत कर्म करी ने अमर वर ने वरशु.... अमने अडशो मां अभडाशो. ऊंच नीच ना भेद ने भुले ते साचु सुख माणे, दास सतार कहे समजावी अभीमानी शु जाणे? ..... अमने अडशो मां अभडाशो
https://www.lokdayro.com/
amane adaso mam abhadaso، pachi kya navane jaso .... amane adaso mam abhadaso. n'yata jata na bandhana chutaya chuti juthi laja ، pratape amane maliyu prema nagara nu raja .... amane adaso mam abhadaso abhadava ni jo bika na hoya to avo amari pase ، sahu ninda kare to papa badha dhovase .... amane adaso mam abhadaso. n'yati na jutha bandhana manhi kadi nahi bandhasa ، bani sarva sthale amo premi tha'ine jasu .... amane adaso mam abhadaso. prema panthana ame pravasi premi nama amaru ، ni vate kona jaya jya janaya hu nemaru .... amane adaso mam abhadaso. unca ninca na bheda bhuli ne sampila tha'i ne pharasu ، seva sata karma kari ne amara vara ne varasu .... amane adaso mam abhadaso. unca nica na bheda ne bhule te sacu sukha mane ، dasa satara kahe samajavi abhimani su jane؟ ..... amane adaso mam abhadaso
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy