તમે ભાંગો મારા દલડાની ભ્રાતા... તમે ખોલો મારા રૂદિયાના તાળા... મારા દુખ દારિદ્રય મટી જાતા... ગણપતિ દાતા મેરે દાતા મૂળ મહેલમાં વસે ગુણેશા ગુરુ-ગમસે ગમ પાતા... ગુણપતિ દાતા રૂમઝુમ રૂમઝુમ નેપુર બાજે મધુર ચાલ ચલંતા.. ગુણપતિ દાતા ખીર ખાંડને અમૃત ભોજન... ગુણપતિ લાડુડા પાતા... ધૂપ ધ્યાનને કરું આરતી ગુગળના ધૂપ હોતા..ગુણપતિ દાતા તોરલ પુરીજી રૂખડિયો બોલ્યા મરજીવા મોજું પાતા... ગુણપતિ દાતા
https://www.lokdayro.com/
तमे भांगो मारा दलडानी भ्राता... तमे खोलो मारा रूदियाना ताळा... मारा दुख दारिद्रय मटी जाता... गणपति दाता मेरे दाता मूळ महेलमां वसे गुणेशा गुरु-गमसे गम पाता... गुणपति दाता रूमझुम रूमझुम नेपुर बाजे मधुर चाल चलंता.. गुणपति दाता खीर खांडने अमृत भोजन... गुणपति लाडुडा पाता... धूप ध्यानने करुं आरती गुगळना धूप होता..गुणपति दाता तोरल पुरीजी रूखडियो बोल्या मरजीवा मोजुं पाता... गुणपति दाता
https://www.lokdayro.com/
tame bhango mara daladani bhrata ... kholo mara rudiyana tala ... dukha daridraya mati jata ... ganapati data mere data mula mahelamam vase gunesa guru-gamase gama pata ... gunapati data rumajhuma rumajhuma nepura baje madhura cala calanta .. gunapati data khandane amrta bhojana ... laduda pata ... dhupa dhyanane karum arati gugalana dhupa hota..gunapati data torala puriji rukhadiyo bolya mojum pata ... gunapati data
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy