તમે રામ બનો તો, શબરી થઇને એઠા બોર ખવડાવું; મારે સામે કિનારે જાવું, પ્રેમી જોગિડા જોલી લઇને જોગન હું બની જાવું, મારે સામે કિનારે જાવું, તનનો હુ તમ્બરો બનાવું, સ્નેહ ગલીએ ધૂન મચાવું, રોમ રોમ રણકાર ઉઠે ત્યાં, અલખ નિરજન ગાવું, મારે સામે કિનારે જાવું, જનમ બધો મેં એળે ખોયો, આ દુનિયામાં સાર ન જોયો, કૃષ્ણભરોએ જેર પીનારી, મીરાં હું બની જાવું, મારે સામે કિનારે જાવું,
https://www.lokdayro.com/
तमे राम बनो तो, शबरी थइने एठा बोर खवडावुं; मारे सामे किनारे जावुं, प्रेमी जोगिडा जोली लइने जोगन हुं बनी जावुं, मारे सामे किनारे जावुं, तननो हु तम्बरो बनावुं, स्नेह गलीए धून मचावुं, रोम रोम रणकार उठे त्यां, अलख निरजन गावुं, मारे सामे किनारे जावुं, जनम बधो में एळे खोयो, आ दुनियामां सार न जोयो, कृष्णभरोए जेर पीनारी, मीरां हुं बनी जावुं, मारे सामे किनारे जावुं,
https://www.lokdayro.com/
tame rama bano to ، sabari tha'ine etha bora khavadavum ؛ mare same kinare javum ، premi jogida joli la'ine jogana hum bani javum ، mare same kinare javum ، tanano hu tambaro banavum، sneha gali'e dhuna macavum، roma roma ranakara uthe tyam، alakha nirajana gavum، mare same kinare javum ، janama badho mem ele khoyo، a duniyamam sara na joyo، krsnabharo'e jera pinari، miram hum bani javum، mare same kinare javum ،
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy