મૂળ રે વિનાનું કાયા જાડવું જી રે. હેજી અને પતા નહી લાગે વાર.. મૂળ રે વિનાનું કાયા જાડવુ જી રે એને પુણ્ય રે રૂપી રે ખાતર પૂરજો રે હે જી એના મૂળ રે પહોંચયા રે પિળાય. મૂળ રે વિનાનુ કાયા જાડવું જી રે એને સતરે રૂપી જળ સીંચજો રે હે જી નૂરત સૂરત દોનું પાણીયાર.. મૂળ રે વિનાનું કાયા જાડવું જી રે.. એને શિલ અને સંતોષ એવાં ફળ લાગશે રે એ તો અમર ફળ જેવાં હોય રે. કહે રવિરામ ગુરૂ ભાણ પ્રતાપે ને રે હે જી પ્રભુજીને ઉતરો ભવપાર. મૂળ રે વિનાનું કાયા જાડવુ જી રે..
https://www.lokdayro.com/
मूळ रे विनानुं काया जाडवुं जी रे. हेजी अने पता नही लागे वार.. मूळ रे विनानुं काया जाडवु जी रे एने पुण्य रे रूपी रे खातर पूरजो रे हे जी एना मूळ रे पहोंचया रे पिळाय. मूळ रे विनानु काया जाडवुं जी रे एने सतरे रूपी जळ सींचजो रे हे जी नूरत सूरत दोनुं पाणीयार.. मूळ रे विनानुं काया जाडवुं जी रे.. एने शिल अने संतोष एवां फळ लागशे रे ए तो अमर फळ जेवां होय रे. कहे रविराम गुरू भाण प्रतापे ने रे हे जी प्रभुजीने उतरो भवपार. मूळ रे विनानुं काया जाडवु जी रे..
https://www.lokdayro.com/
mula re vinanum kaya jadavum ji re. heji ane pata nahi lage vara .. mula re vinanum kaya jadavu ji re punya re rupi re khatara purajo he ji ena mula re pahoncaya re pilaya. mula re vinanu kaya jadavum ji re ene satare rupi jala sincajo re he ji nurata surata donum paniyara .. mula re vinanum kaya jadavum ji re .. sila ane santosa evam phala lagase re e to amara phala jevam hoya re. kahe ravirama guru bhana pratape ne re he ji prabhujine utaro bhavapara. re vinanum kaya jadavu ji re ..
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy