ચેતન તે શીદને જડની સોબત કીધી, લાકડા અને પાંણા ભેળા કરીને, મોટી મહેલાતુ કીધી અઢળક અન્નના ભર્યા ભડાંર તોય, ભૂખ્યાને ચપટી ન દીધી.. દોલત સંતવા બન્યો દિવાનો, દાનમાં દમડી ન દીધી કોઇ દી ધરી નહિં દિલમાં દિલો માટે દાજ, મરી કરૂણા કીધી, ધરી નહિ દિનો માટે દાજ અંતકાળે જીવ અકળાયો અને બાંગો બચાવવાની કીધી હાથે કરી માંગીને મિથ્યા, ઉપાધી વ્હોરી લીધી કાળની જાળમાં ભાઇ ગયો જડપાઇ, તને કોઇ ઓથ ના દીધી દેહને છોડી આ ચેતન ચાલ્યો, સાથે લઇ શકિતી અને સિધ્ધી.. જડની ઘર બહાર કાઢવા, ઘરના બધાએ ઠાઠડી બાંધી લીધી લાકડાના ઢગમાં દીધો ભંડારી, પછે આગને ચાંપી દીધી ચેતન તે શીદને જડની સોબત કીધી,
https://www.lokdayro.com/
चेतन ते शीदने जडनी सोबत कीधी, लाकडा अने पांणा भेळा करीने, मोटी महेलातु कीधी अढळक अन्नना भर्या भडांर तोय, भूख्याने चपटी न दीधी.. दोलत संतवा बन्यो दिवानो, दानमां दमडी न दीधी कोइ दी धरी नहिं दिलमां दिलो माटे दाज, मरी करूणा कीधी, धरी नहि दिनो माटे दाज अंतकाळे जीव अकळायो अने बांगो बचाववानी कीधी हाथे करी मांगीने मिथ्या, उपाधी व्होरी लीधी काळनी जाळमां भाइ गयो जडपाइ, तने कोइ ओथ ना दीधी देहने छोडी आ चेतन चाल्यो, साथे लइ शकिती अने सिध्धी.. जडनी घर बहार काढवा, घरना बधाए ठाठडी बांधी लीधी लाकडाना ढगमां दीधो भंडारी, पछे आगने चांपी दीधी चेतन ते शीदने जडनी सोबत कीधी,
https://www.lokdayro.com/
chetana te sidane jadani sobata kidhi ، lakada ane panna bhela karine، moti mahelatu kidhi adhalaka annana bharya bhadanra toya، bhukhyane capati na didhi .. dolata santava ban'yo divano ، danamam damadi na didhi ko'i di dhari nahim dilamam dilo mate daja، mari karuna kidhi، dhari nahi dino mate daja antakale jiva akalayo ane bango bacavavani kidhi hathe kari mangine mithya ، upadhi vhori lidhi kalani jalamam bha'i gayo jadapa'i ، tane ko'i otha na didhi dehane chodi a cetana calyo، sathe la'i sakiti ane sidhdhi .. jadani ghara bahara kadhava ، gharana badha'e thathadi bandhi lidhi lakadana dhagamam didho bhandari ، pache agane campi didhi cetana te sidane jadani sobata kidhi
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy