એજી કુડ રે કમણો રે મારા કંથજી, સીતાને શીદ હરી લાવ્યો રાડ રે વધારે શ્રી રામથી, લંકા ખોઇ ઘરે આવ્યો. કુડુ રે કમણો રે મારા કંથજી બાણ રે કડ હડએ શ્રી રામના, ધ્રુજે બોતેર કોઠા એના રે સામા ન થાય, એ છે આપણાથી મોટા .. કુડુ રે કમણો રે મારા કંથજી સપનુ લાગ્યુ મુજને સેજમા અને હુ તો રંડાની સેન ઉતારૂ રાજા રામનુ, પથ્થરે પાળ બંધાણી.. કુડુ રે કમણો રે મારા કંથજી રાજા રે જનકજીને માંડવે મોટા મહિપતિઓ મળ્યા ધનુષય ભાંગ્ય સભા દેખતા, બહુનામી સે બળિયા.. કુડુ રે કમણો રે મારા કંથજી અજી વાલા નર રે જોયા નવ ખંડમાં, ન આવે કોઇ રામજીની તોલે એકજ બાણે વાલીને માર્યો, ન આવે એને કોઇ તોલે રે .. કુડુ રે કમણો રે મારા કંથજી એજી કહે રે રાવણ સુનો મંદોદરી રાજ માને મારીને લેશે બોલા રે સુરનર સ્વામી સાથે વૈકુઠ દેશે.. કુડુ રે કમણો રે મારા કંથજી એજી કુડ રે કમણો રે મારા કંથજી, સીતાને શીદ હરી લાવ્યો રાડ રે વધારે શ્રી રામથી, લંકા ખોઇ ઘરે આવ્યો.. કુડુ રે કમણો રે મારા કંથજી
https://www.lokdayro.com/
एजी कुड रे कमणो रे मारा कंथजी, सीताने शीद हरी लाव्यो राड रे वधारे श्री रामथी, लंका खोइ घरे आव्यो. कुडु रे कमणो रे मारा कंथजी बाण रे कड हडए श्री रामना, ध्रुजे बोतेर कोठा एना रे सामा न थाय, ए छे आपणाथी मोटा .. कुडु रे कमणो रे मारा कंथजी सपनु लाग्यु मुजने सेजमा अने हु तो रंडानी सेन उतारू राजा रामनु, पथ्थरे पाळ बंधाणी.. कुडु रे कमणो रे मारा कंथजी राजा रे जनकजीने मांडवे मोटा महिपतिओ मळ्या धनुषय भांग्य सभा देखता, बहुनामी से बळिया.. कुडु रे कमणो रे मारा कंथजी अजी वाला नर रे जोया नव खंडमां, न आवे कोइ रामजीनी तोले एकज बाणे वालीने मार्यो, न आवे एने कोइ तोले रे .. कुडु रे कमणो रे मारा कंथजी एजी कहे रे रावण सुनो मंदोदरी राज माने मारीने लेशे बोला रे सुरनर स्वामी साथे वैकुठ देशे.. कुडु रे कमणो रे मारा कंथजी एजी कुड रे कमणो रे मारा कंथजी, सीताने शीद हरी लाव्यो राड रे वधारे श्री रामथी, लंका खोइ घरे आव्यो.. कुडु रे कमणो रे मारा कंथजी
https://www.lokdayro.com/
eji kuda re kamano re mara kanthaji ، sitane sida hari lavyo rada re vadhare sri ramathi ، lanka kho'i ghare avyo. kudu re kamano re mara kanthaji bana re kada hada'e sri ramana ، dhruje botera kotha ena re sama na thaya، e che apanathi mota .. kudu re kamano re mara kanthaji sapanu lagyu mujane sejama ane hu to randani sena utaru raja ramanu، paththare pala bandhani .. kudu re kamano re mara kanthaji raja re janakajine mandave mota mahipati'o malya dhanusaya bhangya sabha dekhata، bahunami se baliya .. kudu re kamano re mara kanthaji aji vala nara re joya nava khandamam ، na ave ko'i ramajini tole ekaja bane valine maryo، na ave ene ko'i tole re .. kudu re kamano re mara kanthaji kahe re ravana suno mandodari raja mane marine lese re suranara svami sathe vaikutha dese .. kudu re kamano re mara kanthaji eji kuda re kamano re mara kanthaji ، sitane sida hari lavyo rada re vadhare sri ramathi، lanka kho'i ghare avyo .. kudu re kamano re mara kanthaji
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy