એ તમારા તમારા પ્રભુજી તમારા મોંઘેરા કરુ સન્માન, કોઇક દિવસ ભુલ્યો પડ ભગવાન અખંડ જ્યોતના દિવા કરૂ મેં,ધરૂ ધૂપ અને ધ્યાન, ફુલડે સજાવુ સેજલડી તારી, જળગંગાના સ્નાન.. કોઇક દિવસ ભુલ્યો પડ ભગવાન પગલે પગલે પ્રાણ પાથરશું એ દેશ એ દેહના દાન પાવન કરજે ધરતી અમારી, મોરલીવાળા કાન. કોઇક દિવસ ભુલ્યો પડ ભગવાન મોરલી કેરા નાદ સાંભળવા, તલસે મારા કાન અરજી અમારી ઉરમા ધરજે, ફૂબજાઇ કેરા કાન.. કોઇક દિવસ ભુલ્યો પડ ભગવાન વિંનતી કરીને થાકયાં મોહનજી, કરશો ના હેરાન સેવક કેરા શામ -સવેરા, થાજો હવે મહેમાન. કોઇક દિવસ ભુલ્યો પડ ભગવાન એ તમારા તમારા પ્રભુજી તમારા મોંઘેરા કરુ સન્માન, કોઇક દિવસ ભુલ્યો પડ ભગવાન
https://www.lokdayro.com/
ए तमारा तमारा प्रभुजी तमारा मोंघेरा करु सन्मान, कोइक दिवस भुल्यो पड भगवान अखंड ज्योतना दिवा करू में,धरू धूप अने ध्यान, फुलडे सजावु सेजलडी तारी, जळगंगाना स्नान.. कोइक दिवस भुल्यो पड भगवान पगले पगले प्राण पाथरशुं ए देश ए देहना दान पावन करजे धरती अमारी, मोरलीवाळा कान. कोइक दिवस भुल्यो पड भगवान मोरली केरा नाद सांभळवा, तलसे मारा कान अरजी अमारी उरमा धरजे, फूबजाइ केरा कान.. कोइक दिवस भुल्यो पड भगवान विंनती करीने थाकयां मोहनजी, करशो ना हेरान सेवक केरा शाम -सवेरा, थाजो हवे महेमान. कोइक दिवस भुल्यो पड भगवान ए तमारा तमारा प्रभुजी तमारा मोंघेरा करु सन्मान, कोइक दिवस भुल्यो पड भगवान
https://www.lokdayro.com/
e tamara tamara prabhuji tamara monghera karu sanmana ، ko'ika divasa bhulyo pada bhagavana akhanda jyotana diva karu mem، dharu dhupa ane dhyana، sajavu sejaladi tari، jalagangana snana .. ko'ika divasa bhulyo pada bhagavana pagale prana patharasum e desa e dehana dana pavana karaje dharati amari ، moralivala kana. ko'ika divasa bhulyo pada bhagavana morali kera nada sambhalava ، talase mara kana amari urama dharaje، phubaja'i kera kana .. ko'ika divasa bhulyo pada bhagavana vinnati karine thakayam mohanaji ، karaso na herana sevaka kera sama -savera ، thajo have mahemana. ko'ika divasa bhulyo pada bhagavana e tamara tamara prabhuji tamara monghera karu sanmana ، ko'ika divasa bhulyo pada bhagavana
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy