હે વાર- વારજે તુ મનના વેગ વારજે આ મૂળમાથી અભિમાન ત્યાગી, મોહ મમતાને મારજે રોજ પ્રભાતે ઉઠીને , શ્રી હરિને સંભારજે દેહશુધ્ધિ કરી દિલમા, વેદમંત્ર ઉચ્ચારજે. હે વારજે. વારજે તુ મનના વેગ વારજે જેમા ન મળે પાપ જરિએ, ભાઇ તેવો ધંધો તુ ધારજે વદિશ કદી જુઠ વચનો, સત્ય વચનો ઉચ્ચારજે.. હે વારજે. વારજે તુ મનના વેગ વારજે સ્નેહીજનને સાથે લેજે, ઓલા હઠીલાથી હારજે દાન દેજે દુર્બળ દેખી, હામ દેખી ચિત ઠારજે હે વારજે- વારજે તુ મનના વેગ વારજે આશા કરીને કોઇ શરણે આવે, અને તે નિત ઉગારજે કહે પિંગલ નામ કરજે, આપ વંશ ઉગારજે. હે વારજે. વારજે તુ મનના વેગ વારજે
https://www.lokdayro.com/
हे वार- वारजे तु मनना वेग वारजे आ मूळमाथी अभिमान त्यागी, मोह ममताने मारजे रोज प्रभाते उठीने , श्री हरिने संभारजे देहशुध्धि करी दिलमा, वेदमंत्र उच्चारजे. हे वारजे. वारजे तु मनना वेग वारजे जेमा न मळे पाप जरिए, भाइ तेवो धंधो तु धारजे वदिश कदी जुठ वचनो, सत्य वचनो उच्चारजे.. हे वारजे. वारजे तु मनना वेग वारजे स्नेहीजनने साथे लेजे, ओला हठीलाथी हारजे दान देजे दुर्बळ देखी, हाम देखी चित ठारजे हे वारजे- वारजे तु मनना वेग वारजे आशा करीने कोइ शरणे आवे, अने ते नित उगारजे कहे पिंगल नाम करजे, आप वंश उगारजे. हे वारजे. वारजे तु मनना वेग वारजे
https://www.lokdayro.com/
he varaje- varaje tu manana vega varaje a mulamathi abhimana tyagi ، moha mamatane maraje roja prabhate uthine ، sri harine sambharaje dehasudhdhi kari dilama ، vedamantra uccaraje. he varaje. varaje tu manana vega varaje jema na male papa jari'e ، bha'i tevo dhandho tu dharaje kadi jutha vacano، satya vacano uccaraje .. he varaje. varaje tu manana vega varaje snehijanane sathe leje ، ola hathilathi haraje dana deje durbala dekhi ، hama dekhi cita tharaje he varaje- varaje tu manana vega varaje asa karine ko'i sarane ave ، ane te nita ugaraje kahe pingala nama karaje ، apa vansa ugaraje. he varaje. varaje tu manana vega varaje
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy