હેઈ... હે જી રે... હે... રણુજાના રાજા અજમલજીના બેટા વીરમદેના વીરા રાણી નેતલના ભરથાર મારો હેલો સાંભળો હો... હો... જી હો જી રે મારો હેલો સાંભળો જી હેઈ... હેલો મારો સાંભળો રણુજાના રાય હુકમ કરો તો પીર જાત્રાયું થાય મારો હેલો સાંભળો હો... હો... જી હો જી રે મારો હેલો સાંભળો જી હે... હે... હે જી રે... હે... વાણિયો ને વાણિયણે ભલી રાખી ટેક પુત્ર ઝૂલે પારણે તો જાત્રા કરશું એક મારો હેલો સાંભળો હો... હો... હોજી હો જી રે મારો હેલો સાંભળો જી હે... વાણિયો ને વાણિયણ જાત્રાએ જાય માલ દેખી ચોર એની વાંહે વાંહે જાય મારો હેલો સાંભળો હો... હો... હોજી હો જી રે મારો હેલો સાંભળો જી હે... હે જી રે... હે... ઊંચી ઊંચી ઝાડિયું ને વસમી છે વાટ બે હતા વાણિયા ને ત્રીજો થયો સાથ મારો હેલો સાંભળો જી હો... હો... હોજી હો જી રે મારો હેલો સાંભળો જી હે... હે જી રે... ઊંચા ઊંચા ડુંગરા ને વચમા છે ઢોલ મારી નાખ્યો વાણિયો ને માલ લઈ ગયા ચોર મારો હેલો સાંભળો હો... હો... હોજી હો જી રે મારો હેલો સાંભળો જી હે... હે... ઊભી ઊભી અબળા કરે રે પોકાર સોગટે રમતા પીરને કાને ગયો સાદ મારો હેલો સાંભળો હો... હો... હોજી હો જી રે મારો હેલો સાંભળો જી હે લીલુડો છે ઘોડલો ને હાથમાં છે તીર વાણિયાની વહારે ચઢ્યા રામદે પીર મારો હેલો સાંભળો હો... હો... હોજી હો જી રે મારો હેલો સાંભળો જી હેઈ... હેલો મારો સાંભળો રણુજાના રાય હુકમ કરો તો પીર જાત્રાયું થાય મારો હેલો સાંભળો હો... હો... જી હો જી રે મારો હેલો સાંભળો જી હે... હે... ઊઠ ઊઠ અબળા ગઢમાં તું જો ત્રણે ભુવનમાંથી શોધી લાવું ચોર મારો હેલો સાંભળો હો... હો... હોજી હો જી રે મારો હેલો સાંભળો જી હે... ભાગ ભાગ ચોરટા તું કેટલેક જઈશ વાણિયાનો માલ તું કેટલા દહાડા ખઈશ મારો હેલો સાંભળો હો... હો... હોજી હો જી રે મારો હેલો સાંભળો જી હે... રણુજાના રાજા અજમલજીના બેટા વીરમદેના વીરા રાણી હેતલના ભરથાર મારો હેલો સાંભળો હો... હો... જી હો જી રે મારો હેલો સાંભળો જી હે... આંખે કરું આંધળો ને ડીલે કાઢું કોઢ દુનિયા જાણે પીર રામદેનો ચોર મારો હેલો સાંભળો હો... હો... હોજી હો જી રે મારો હેલો સાંભળો જી લાયજાનો વાણિયો ને ભલી રાખી ટેક રણુંજા શહેરમાં વાણિયે પહેરી લીધો વેશ મારો હેલો સાંભળો હો... હો... હોજી હો જી રે મારો હેલો સાંભળો જી હેઈ... હેલો મારો સાંભળો રણુજાના રાય હુકમ કરો તો પીર જાત્રાયું થાય મારો હેલો સાંભળો હો... હો... જી હો જી રે મારો હેલો સાંભળો જી હે... રણુજાના રાજા અજમલજીના બેટા વીરમદેના વીરા રાણી હેતલના ભરથાર મારો હેલો સાંભળો હો... હો... જી હો જી રે મારો હેલો સાંભળો જી
https://www.lokdayro.com/
हेई... हे जी रे... हे... रणुजाना राजा अजमलजीना बेटा वीरमदेना वीरा राणी नेतलना भरथार मारो हेलो सांभळो हो... हो... जी हो जी रे मारो हेलो सांभळो जी हेई... हेलो मारो सांभळो रणुजाना राय हुकम करो तो पीर जात्रायुं थाय मारो हेलो सांभळो हो... हो... जी हो जी रे मारो हेलो सांभळो जी हे... हे... हे जी रे... हे... वाणियो ने वाणियणे भली राखी टेक पुत्र झूले पारणे तो जात्रा करशुं एक मारो हेलो सांभळो हो... हो... होजी हो जी रे मारो हेलो सांभळो जी हे... वाणियो ने वाणियण जात्राए जाय माल देखी चोर एनी वांहे वांहे जाय मारो हेलो सांभळो हो... हो... होजी हो जी रे मारो हेलो सांभळो जी हे... हे जी रे... हे... ऊंची ऊंची झाडियुं ने वसमी छे वाट बे हता वाणिया ने त्रीजो थयो साथ मारो हेलो सांभळो जी हो... हो... होजी हो जी रे मारो हेलो सांभळो जी हे... हे जी रे... ऊंचा ऊंचा डुंगरा ने वचमा छे ढोल मारी नाख्यो वाणियो ने माल लई गया चोर मारो हेलो सांभळो हो... हो... होजी हो जी रे मारो हेलो सांभळो जी हे... हे... ऊभी ऊभी अबळा करे रे पोकार सोगटे रमता पीरने काने गयो साद मारो हेलो सांभळो हो... हो... होजी हो जी रे मारो हेलो सांभळो जी हे लीलुडो छे घोडलो ने हाथमां छे तीर वाणियानी वहारे चढ्या रामदे पीर मारो हेलो सांभळो हो... हो... होजी हो जी रे मारो हेलो सांभळो जी हेई... हेलो मारो सांभळो रणुजाना राय हुकम करो तो पीर जात्रायुं थाय मारो हेलो सांभळो हो... हो... जी हो जी रे मारो हेलो सांभळो जी हे... हे... ऊठ ऊठ अबळा गढमां तुं जो त्रणे भुवनमांथी शोधी लावुं चोर मारो हेलो सांभळो हो... हो... होजी हो जी रे मारो हेलो सांभळो जी हे... भाग भाग चोरटा तुं केटलेक जईश वाणियानो माल तुं केटला दहाडा खईश मारो हेलो सांभळो हो... हो... होजी हो जी रे मारो हेलो सांभळो जी हे... रणुजाना राजा अजमलजीना बेटा वीरमदेना वीरा राणी हेतलना भरथार मारो हेलो सांभळो हो... हो... जी हो जी रे मारो हेलो सांभळो जी हे... आंखे करुं आंधळो ने डीले काढुं कोढ दुनिया जाणे पीर रामदेनो चोर मारो हेलो सांभळो हो... हो... होजी हो जी रे मारो हेलो सांभळो जी लायजानो वाणियो ने भली राखी टेक रणुंजा शहेरमां वाणिये पहेरी लीधो वेश मारो हेलो सांभळो हो... हो... होजी हो जी रे मारो हेलो सांभळो जी हेई... हेलो मारो सांभळो रणुजाना राय हुकम करो तो पीर जात्रायुं थाय मारो हेलो सांभळो हो... हो... जी हो जी रे मारो हेलो सांभळो जी हे... रणुजाना राजा अजमलजीना बेटा वीरमदेना वीरा राणी हेतलना भरथार मारो हेलो सांभळो हो... हो... जी हो जी रे मारो हेलो सांभळो जी
https://www.lokdayro.com/
he ji re ... he ... ranujana raja ajamalajina beta viramadena vira rani netalana bharathara maro helo sambhalo ho ... ho ... ji ho ji re maro helo sambhalo ji he'i ... helo maro sambhalo ranujana raya hukama karo to pira jatrayum thaya maro helo sambhalo ho ... ho ... ji ho ji re maro helo sambhalo ji he ... he ... he ji re ... he ... vaniyo ne vaniyane bhali rakhi teka putra jhule parane to jatra karasum eka maro helo sambhalo ho ... ho ... hoji ho ji re maro helo sambhalo ji he ... vaniyo ne vaniyana jatra'e jaya mala dekhi cora eni vanhe vanhe jaya maro helo sambhalo ho ... ho ... hoji ho ji re maro helo sambhalo ji ... he ji re ... he ... unci unci jhadiyum ne vasami che vata be hata vaniya ne trijo thayo satha maro helo sambhalo ji ho ... ho ... hoji ho ji re maro helo sambhalo ji ... he ji re ... unca unca dungara ne vacama che dhola mari nakhyo vaniyo ne mala la'i gaya cora maro helo sambhalo ho ... ho ... hoji ho ji re maro helo sambhalo ji he ... he ... ubhi ubhi abala kare re pokara sogate ramata pirane kane gayo sada maro helo sambhalo ho ... ho ... hoji ho ji re maro helo sambhalo ji he liludo che ghodalo ne hathamam che tira vaniyani vahare cadhya ramade pira maro helo sambhalo ho ... ho ... hoji ho ji re maro helo sambhalo ji he'i ... helo maro sambhalo ranujana raya hukama karo to pira jatrayum thaya maro helo sambhalo ho ... ho ... ji ho ji re maro helo sambhalo ji he ... he ... utha utha abala gadhamam tum jo trane bhuvanamanthi sodhi lavum cora maro helo sambhalo ho ... ho ... hoji ho ji re maro helo sambhalo ji he ... bhaga bhaga corata tum ketaleka ja'isa vaniyano mala tum ketala dahada kha'isa maro helo sambhalo ho ... ho ... hoji ho ji re maro helo sambhalo ji he ... ranujana raja ajamalajina beta viramadena vira rani hetalana bharathara maro helo sambhalo ho ... ho ... ji ho ji re maro helo sambhalo ji he ... ankhe karum andhalo ne dile kadhum kodha duniya jane pira ramadeno cora maro helo sambhalo ho ... ho ... hoji ho ji re maro helo sambhalo ji layajano vaniyo ne bhali rakhi teka ranunja saheramam vaniye paheri lidho vesa maro helo sambhalo ho ... ho ... hoji ho ji re maro helo sambhalo ji he'i ... helo maro sambhalo ranujana raya hukama karo to pira jatrayum thaya maro helo sambhalo ho ... ho ... ji ho ji re maro helo sambhalo ji he ... ranujana raja ajamalajina beta viramadena vira rani hetalana bharathara maro helo sambhalo ho ... ho ... ji ho ji re maro helo sambhalo ji
https://www.lokdayro.com/
આ ભજન/લોકગીત ના રચયિતા : ? 🙁
આ ભજન/લોકગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये भजन / लोक गीत के रचयिता : ? 🙁
ये भजन / लोक गीत के प्रचलित भजनीक : ? 🙁
किस किस रागो में ये भजन / लोक गीत गाया जाता हे : ? 🙁
ये भजन / लोक गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this bhajan / lokgeet : ? 🙁
popular bhajanik of this bhajan / lokgeet : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
સદીયો થી લોકસાહિત્યનું મુખ્ય અંગ એ લોકગીતો જ રહ્યા છે.
ગુજરાત ના વિવિધ પ્રદેશો માં ગવાતા લોકગીતો એ જે તે પ્રદેશના વર્ષો જુના સચવાયેલા સંસ્કારોનું વર્ણન કરે છે.
લોકગીતો નું વિભાગીકરણ અનેક રીતે જોવા મળે છે :- જેમકે જુદી જુદી જાતિઓ ના લોકગીત હોય છે, જુદા જુદા પ્રદેશો ના લોકગીત હોય છે આ ઉપરાંત પણ અનેક રીતે લોકગીતો નું વિભાગીકરણ જોવા મળે છે...
લોકગીતો અને ભજનો એ બન્ને તદ્દન ભિન્ન વિષયો છે.
લોકગીતો ના લક્ષણો કેવા હોય છે...?
લોકગીતો ના સર્જન પાછળ નું પ્રયોજન શું...?
લોકગીતો નો ઇતિહાસ શું છે...?
આ બધી બાબતો જાણવા જેવી છે...
लोकगीत सदियों से लोकसाहित्य का एक प्रमुख हिस्सा रहे हैं।
गुजरात के विभिन्न क्षेत्रों में गाए जाने वाले लोकगीत उस क्षेत्र के वर्षों पुराने संरक्षित संस्कारों का वर्णन करते हैं।
लोकगीतों का विभाजन कई प्रकार से देखा जाता है:- जिस प्रकार विभिन्न जातियों के लोकगीत होते हैं, उसी प्रकार विभिन्न क्षेत्रों के लोकगीत होते हैं। इसके अलावा लोकगीतों के और भी कई विभाग होते हैं...
लोकगीत और भजन दो अलग-अलग विषय हैं।
लोकगीतों की विशेषता क्या है...?
लोकगीतों के निर्माण के पीछे क्या उद्देश्य है...?
लोकगीतों का इतिहास क्या है...?
इन सब बातों को जानना और समझना चाहिए …
Folk songs has been a major part of folklore for centuries.
Folk songs sung in different regions of Gujarat describe the years old preserved rites of that region.
The division of folk songs is seen in many ways: - Just as there are folk songs of different castes, similarly there are folk songs of different regions. Apart from this, there are many other departments of folk songs.
Folk songs and hymns are two different subjects.
What are the characteristics of folk songs?
What is the purpose behind the creation of folk songs?
What is the history of folk songs?
All these things should be known and understood...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy