એલા તું તો કેતો'તો મારે મોટા મોટા બંગલા ઘેર આવીને જોયું ત્યારે ઝૂંપડી મળે નહિ તારા ટાંટીયા તોડું રે તારા ડેબા ભાંગુ રે તારો ઓટલો કૂટું રે તારો લાડવો વાળું રે રે મૂવા છેતરીને લાવ્યો અલ્યા તું તો કેતો'તો મારે મોટર ને ગાડીયું ઘેર આવીને જોયું ત્યારે સાઈકલ મળે નહિ તારા ટાંટીયા તોડું રે તારા ડેબા ભાંગુ રે તારો ઓટલો કૂટું રે તારો લાડવો વાળું રે રે મૂવા છેતરીને લાવ્યો એલા તું તો કેતો'તો મારે ભગરી ભેહું દૂઝે ઘેર આવીને જોયું ત્યારે બકરી મળે નહિ તારો ઓટલો કૂટું રે તારા ડેબા ભાંગુ રે તારો લાડવો વાળું રે તારું ચુરમું ચોળું રે રે મૂવા છેતરીને લાવ્યો એલ્યા તું તો કેતો'તો મારે ખેતર ને વાડિયું ઘેર આવીને જોયું ત્યારે શેઢો મળે નહિ તારા ટાંટીયા તોડું રે તારા ડેબા ભાંગુ રે તારો ઓટલો કૂટું રે તારો લાડવો વાળું રે રે મૂવા છેતરીને લાવ્યો એલા તું તો કેતો'તો ખાવા મેવા મીઠાયું ઘેર આવીને જોયું તો કુશકી મળે નહિ તારા ટાંટીયા તોડું રે તારા ડેબા ભાંગુ રે તારો ઓટલો કૂટું રે તારો લાડવો વાળું રે રે મૂવા છેતરીને લાવ્યો અલ્યા તું તો કેતો'તો દૈશ કાંબી ને કડલાં ઘેર આવીને જોયું તો વીંટી મળે નહિ તારા ટાંટીયા તોડું રે તારા ડેબા ભાંગુ રે તારો ઓટલો કૂટું રે તારો લાડવો વાળું રે રે મૂવા છેતરીને લાવ્યો અલ્યા તું તો કેતો'તો મારે હીરના ચીર છે ઘેર આવીને જોયું તો પોતડી મળે નહિ તારા ટાંટીયા તોડું રે તારા ડેબા ભાંગુ રે તારો ઓટલો કૂટું રે તારો લાડવો વાળું રે રે મૂવા છેતરીને લાવ્યો અલ્યા તું તો કેતો'તો મારે વાસણના ઢગલા ઘેર આવીને જોયું તો તાવડી મળે નહિ તારા ટાંટીયા તોડું રે તારા ડેબા ભાંગુ રે તારો ઓટલો કૂટું રે તારો લાડવો વાળું રે રે મૂવા છેતરીને લાવ્યો
https://www.lokdayro.com/
एला तुं तो केतो'तो मारे मोटा मोटा बंगला घेर आवीने जोयुं त्यारे झूंपडी मळे नहि तारा टांटीया तोडुं रे तारा डेबा भांगु रे तारो ओटलो कूटुं रे तारो लाडवो वाळुं रे रे मूवा छेतरीने लाव्यो अल्या तुं तो केतो'तो मारे मोटर ने गाडीयुं घेर आवीने जोयुं त्यारे साईकल मळे नहि तारा टांटीया तोडुं रे तारा डेबा भांगु रे तारो ओटलो कूटुं रे तारो लाडवो वाळुं रे रे मूवा छेतरीने लाव्यो एला तुं तो केतो'तो मारे भगरी भेहुं दूझे घेर आवीने जोयुं त्यारे बकरी मळे नहि तारो ओटलो कूटुं रे तारा डेबा भांगु रे तारो लाडवो वाळुं रे तारुं चुरमुं चोळुं रे रे मूवा छेतरीने लाव्यो एल्या तुं तो केतो'तो मारे खेतर ने वाडियुं घेर आवीने जोयुं त्यारे शेढो मळे नहि तारा टांटीया तोडुं रे तारा डेबा भांगु रे तारो ओटलो कूटुं रे तारो लाडवो वाळुं रे रे मूवा छेतरीने लाव्यो एला तुं तो केतो'तो खावा मेवा मीठायुं घेर आवीने जोयुं तो कुशकी मळे नहि तारा टांटीया तोडुं रे तारा डेबा भांगु रे तारो ओटलो कूटुं रे तारो लाडवो वाळुं रे रे मूवा छेतरीने लाव्यो अल्या तुं तो केतो'तो दैश कांबी ने कडलां घेर आवीने जोयुं तो वींटी मळे नहि तारा टांटीया तोडुं रे तारा डेबा भांगु रे तारो ओटलो कूटुं रे तारो लाडवो वाळुं रे रे मूवा छेतरीने लाव्यो अल्या तुं तो केतो'तो मारे हीरना चीर छे घेर आवीने जोयुं तो पोतडी मळे नहि तारा टांटीया तोडुं रे तारा डेबा भांगु रे तारो ओटलो कूटुं रे तारो लाडवो वाळुं रे रे मूवा छेतरीने लाव्यो अल्या तुं तो केतो'तो मारे वासणना ढगला घेर आवीने जोयुं तो तावडी मळे नहि तारा टांटीया तोडुं रे तारा डेबा भांगु रे तारो ओटलो कूटुं रे तारो लाडवो वाळुं रे रे मूवा छेतरीने लाव्यो
https://www.lokdayro.com/
aela tum to keto'to mare mota mota bangala ghera avine joyum tyare jhumpadi male nahi tara tantiya todum re tara deba bhangu re taro otalo kutum re taro ladavo valum re re muva chetarine lavyo alya tum to keto'to mare motara ne gadiyum ghera avine joyum tyare sa'ikala male nahi tara tantiya todum re tara deba bhangu re taro otalo kutum re taro ladavo valum re re muva chetarine lavyo ela tum to keto'to mare bhagari bhehum dujhe ghera avine joyum tyare bakari male nahi taro otalo kutum re tara deba bhangu re taro ladavo valum re tarum curamum colum re re muva chetarine lavyo elya tum to keto'to mare khetara ne vadiyum ghera avine joyum tyare sedho male nahi tara tantiya todum re tara deba bhangu re taro otalo kutum re taro ladavo valum re re muva chetarine lavyo ela tum to keto'to khava meva mithayum ghera avine joyum to kusaki male nahi tara tantiya todum re tara deba bhangu re taro otalo kutum re taro ladavo valum re re muva chetarine lavyo alya tum to keto'to daisa kambi ne kadalam ghera avine joyum to vinti male nahi tara tantiya todum re tara deba bhangu re taro otalo kutum re taro ladavo valum re re muva chetarine lavyo alya tum to keto'to mare hirana cira che ghera avine joyum to potadi male nahi tara tantiya todum re tara deba bhangu re taro otalo kutum re taro ladavo valum re re muva chetarine lavyo alya tum to keto'to mare vasanana dhagala ghera avine joyum to tavadi male nahi tara tantiya todum re tara deba bhangu re taro otalo kutum re taro ladavo valum re re muva chetarine lavyo
https://www.lokdayro.com/
આ ભજન/લોકગીત ના રચયિતા : ? 🙁
આ ભજન/લોકગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये भजन / लोक गीत के रचयिता : ? 🙁
ये भजन / लोक गीत के प्रचलित भजनीक : ? 🙁
किस किस रागो में ये भजन / लोक गीत गाया जाता हे : ? 🙁
ये भजन / लोक गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this bhajan / lokgeet : ? 🙁
popular bhajanik of this bhajan / lokgeet : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
સદીયો થી લોકસાહિત્યનું મુખ્ય અંગ એ લોકગીતો જ રહ્યા છે.
ગુજરાત ના વિવિધ પ્રદેશો માં ગવાતા લોકગીતો એ જે તે પ્રદેશના વર્ષો જુના સચવાયેલા સંસ્કારોનું વર્ણન કરે છે.
લોકગીતો નું વિભાગીકરણ અનેક રીતે જોવા મળે છે :- જેમકે જુદી જુદી જાતિઓ ના લોકગીત હોય છે, જુદા જુદા પ્રદેશો ના લોકગીત હોય છે આ ઉપરાંત પણ અનેક રીતે લોકગીતો નું વિભાગીકરણ જોવા મળે છે...
લોકગીતો અને ભજનો એ બન્ને તદ્દન ભિન્ન વિષયો છે.
લોકગીતો ના લક્ષણો કેવા હોય છે...?
લોકગીતો ના સર્જન પાછળ નું પ્રયોજન શું...?
લોકગીતો નો ઇતિહાસ શું છે...?
આ બધી બાબતો જાણવા જેવી છે...
लोकगीत सदियों से लोकसाहित्य का एक प्रमुख हिस्सा रहे हैं।
गुजरात के विभिन्न क्षेत्रों में गाए जाने वाले लोकगीत उस क्षेत्र के वर्षों पुराने संरक्षित संस्कारों का वर्णन करते हैं।
लोकगीतों का विभाजन कई प्रकार से देखा जाता है:- जिस प्रकार विभिन्न जातियों के लोकगीत होते हैं, उसी प्रकार विभिन्न क्षेत्रों के लोकगीत होते हैं। इसके अलावा लोकगीतों के और भी कई विभाग होते हैं...
लोकगीत और भजन दो अलग-अलग विषय हैं।
लोकगीतों की विशेषता क्या है...?
लोकगीतों के निर्माण के पीछे क्या उद्देश्य है...?
लोकगीतों का इतिहास क्या है...?
इन सब बातों को जानना और समझना चाहिए …
Folk songs has been a major part of folklore for centuries.
Folk songs sung in different regions of Gujarat describe the years old preserved rites of that region.
The division of folk songs is seen in many ways: - Just as there are folk songs of different castes, similarly there are folk songs of different regions. Apart from this, there are many other departments of folk songs.
Folk songs and hymns are two different subjects.
What are the characteristics of folk songs?
What is the purpose behind the creation of folk songs?
What is the history of folk songs?
All these things should be known and understood...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy