લવિંગ કેરી લાકડિએ રામે સીતાને માર્યાં જો! ફૂલ કેરે દડૂલિયે સીતાએ વેર વાળ્યાં જો ! રામ ! તમારે બોલડિયે હું પરઘેર બેસવા જઇશ જો ! તમે જશો જો પરઘેર બેસવા, હું વાતુડિયો થઇશ જો ! રામ ! તમારે બોલડિયે હું પરઘેર દળવા જઇશ જો ! તમે જશો જો પરઘેર દળવા હું ઘંટુલો થઇશ જો ! રામ ! તમારે બોલડિયે હું પરઘેર ખાંડવા જઇશ જો ! તમે જશો જો પરઘેર ખાંડવા હું સાંબેલું થઇશ જો ! રામ ! તમારે બોલડિયે હું જળમાં માછલી થઇશ જો ! તમે થશો જો જળમાં માછલી હું જળમોજું થઇશ જો ! રામ ! તમારે બોલડિયે હું આકાશવીજળી થઇશ જો ! તમે થશો જો આકાશવીજળી હું મેહુલિયો થઇશ જો ! રામ ! તમારે બોલડિયે હું બળીને ઢગલી થઇશ જો ! તમે થશો જો બળીને ઢગલી હું ભભૂતિયો થઇશ જો !
https://www.lokdayro.com/
लविंग केरी लाकडिए रामे सीताने मार्यां जो! फूल केरे दडूलिये सीताए वेर वाळ्यां जो ! राम ! तमारे बोलडिये हुं परघेर बेसवा जइश जो ! तमे जशो जो परघेर बेसवा, हुं वातुडियो थइश जो ! राम ! तमारे बोलडिये हुं परघेर दळवा जइश जो ! तमे जशो जो परघेर दळवा हुं घंटुलो थइश जो ! राम ! तमारे बोलडिये हुं परघेर खांडवा जइश जो ! तमे जशो जो परघेर खांडवा हुं सांबेलुं थइश जो ! राम ! तमारे बोलडिये हुं जळमां माछली थइश जो ! तमे थशो जो जळमां माछली हुं जळमोजुं थइश जो ! राम ! तमारे बोलडिये हुं आकाशवीजळी थइश जो ! तमे थशो जो आकाशवीजळी हुं मेहुलियो थइश जो ! राम ! तमारे बोलडिये हुं बळीने ढगली थइश जो ! तमे थशो जो बळीने ढगली हुं भभूतियो थइश जो !
https://www.lokdayro.com/
laving keri lakadiae rame sitane maryam jo! phula kere daduliye sita'e vera valyam jo! rama! tamare boladiye hum paraghera besava ja'isa jo! tame jaso jo paraghera besava ، hum vatudiyo tha'isa jo! rama! tamare boladiye hum paraghera dalava ja'isa jo! jaso jo paraghera dalava hum ghantulo tha'isa jo! rama! tamare boladiye hum paraghera khandava ja'isa jo! jaso jo paraghera khandava hum sambelum tha'isa jo! rama! tamare boladiye hum jalamam machali tha'isa jo! thaso jo jalamam machali hum jalamojum tha'isa jo! rama! tamare boladiye hum akasavijali tha'isa jo! tame thaso jo akasavijali hum mehuliyo tha'isa jo! rama! tamare boladiye hum baline dhagali tha'isa jo! thaso jo baline dhagali hum bhabhutiyo tha'isa jo!
https://www.lokdayro.com/
આ ભજન/લોકગીત ના રચયિતા : ? 🙁
આ ભજન/લોકગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये भजन / लोक गीत के रचयिता : ? 🙁
ये भजन / लोक गीत के प्रचलित भजनीक : ? 🙁
किस किस रागो में ये भजन / लोक गीत गाया जाता हे : ? 🙁
ये भजन / लोक गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this bhajan / lokgeet : ? 🙁
popular bhajanik of this bhajan / lokgeet : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
સદીયો થી લોકસાહિત્યનું મુખ્ય અંગ એ લોકગીતો જ રહ્યા છે.
ગુજરાત ના વિવિધ પ્રદેશો માં ગવાતા લોકગીતો એ જે તે પ્રદેશના વર્ષો જુના સચવાયેલા સંસ્કારોનું વર્ણન કરે છે.
લોકગીતો નું વિભાગીકરણ અનેક રીતે જોવા મળે છે :- જેમકે જુદી જુદી જાતિઓ ના લોકગીત હોય છે, જુદા જુદા પ્રદેશો ના લોકગીત હોય છે આ ઉપરાંત પણ અનેક રીતે લોકગીતો નું વિભાગીકરણ જોવા મળે છે...
લોકગીતો અને ભજનો એ બન્ને તદ્દન ભિન્ન વિષયો છે.
લોકગીતો ના લક્ષણો કેવા હોય છે...?
લોકગીતો ના સર્જન પાછળ નું પ્રયોજન શું...?
લોકગીતો નો ઇતિહાસ શું છે...?
આ બધી બાબતો જાણવા જેવી છે...
लोकगीत सदियों से लोकसाहित्य का एक प्रमुख हिस्सा रहे हैं।
गुजरात के विभिन्न क्षेत्रों में गाए जाने वाले लोकगीत उस क्षेत्र के वर्षों पुराने संरक्षित संस्कारों का वर्णन करते हैं।
लोकगीतों का विभाजन कई प्रकार से देखा जाता है:- जिस प्रकार विभिन्न जातियों के लोकगीत होते हैं, उसी प्रकार विभिन्न क्षेत्रों के लोकगीत होते हैं। इसके अलावा लोकगीतों के और भी कई विभाग होते हैं...
लोकगीत और भजन दो अलग-अलग विषय हैं।
लोकगीतों की विशेषता क्या है...?
लोकगीतों के निर्माण के पीछे क्या उद्देश्य है...?
लोकगीतों का इतिहास क्या है...?
इन सब बातों को जानना और समझना चाहिए …
Folk songs has been a major part of folklore for centuries.
Folk songs sung in different regions of Gujarat describe the years old preserved rites of that region.
The division of folk songs is seen in many ways: - Just as there are folk songs of different castes, similarly there are folk songs of different regions. Apart from this, there are many other departments of folk songs.
Folk songs and hymns are two different subjects.
What are the characteristics of folk songs?
What is the purpose behind the creation of folk songs?
What is the history of folk songs?
All these things should be known and understood...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy