લેવો છે સંન્યાસ શિવજીને લેવો છે સંન્યાસ શિવજી છોડી ચાલ્યા કૈલાસજી - શિવજીને લેવો છે ગંગા સાથે પાર્વતીને થઈ ગઈ તકરારજી કાર્તિક ગણેશ ગુસ્સે થયાં ને કોપી ઉઠ્યાં કિરતાર - શિવજીને લેવો છે કૈલાસવાસી કાશી આવ્યા લેવાને સંન્યાસજી હરતાં ફરતાં પહોંચી આવ્યા ગંગાજીને ઘાટ – શિવજીને લેવો છે વાત સુણી વિષ્ણુ દોડ્યા આવ્યાં કાશી મોજારજી હરિને દેખી હર દોડ્યાં, ભેટ્યાં ભીડી બાથજી – શિવજીને લેવો છે પ્રભુએ પૂછ્યું ક્યાંથી પધાર્યાં? કેમ છો ભોળાનાથજી ગંગા, પાર્વતી, ગણેશ નંદી કેમ નથી કોઈ સાથજી? - શિવજીને લેવો છે શરમાઈને શિવજી બોલ્યાં શું કહું પ્રભુ વાતજી સુખ નથી સંસારમાં, મારે લેવા આવ્યો સંન્યાસજી - શિવજીને લેવો છે વ્હાલ કરીને વિષ્ણુ બોલ્યાં કરીને દિલડાંની વાતજી દુઃખ તમારૂં દૂર કરવા કરશું કૈક વિચારજી - શિવજીને લેવો છે કહે શિવજી સુણો સ્વામી મારે છે બે નારજી એક તો માથે ચઠીને બેઠી બીજી આઘે ન જાયજી -શિવજીને લેવો છે પાર્વતીને પ્રેમ કરૂં તો ગંગા ગુસ્સે થાયજી જોર કરીને મારી જટાઓ ખેંચે બીજી ખેંચે રૂંડમાળજી – શિવજીને લેવો છે કાર્તિક કેરો મયુર મારો નાગને ખાવા ધાયજી ઉંદર ભાગે નાગને દેખી, ગણેશ ગુસ્સે થાયજી – શિવજીને લેવો છે સિંહ શૂરો પાર્વતીનો ગરજે દિવસ ને રાતજી મસ્તક દોલે ગણેશજીનું મારો નંદી નાસી જાયજી – શિવજીને લેવો છે કોને રીઝવું કોને વારૂં રોજની રમખાણજી માફ કરોને શ્રી હરિ મને અપાવો સંન્યાસજી – શિવજીને લેવો છે મુખ મલકાવી બોલ્યાં વિષ્ણુ સુણો શિવજી વાતજી હું અને તમે બેઉ સરખા મારે પણ બે નારજી -શિવજીને લેવો છે મારાં દુઃખની વાત સાંભળો પછી કરીયે વિચારજી નહીંતર આપણ બન્ને લઈશું સાથે રે સંન્યાસજી – શિવજીને લેવો છે બબ્બે નાર મારે છે પણ એકે ન આવે કામજી ઘરમાં જાઉં ત્યારે હોય ન હાજર મનમાં મુંઝવણ થાયજી - શિવજીને લેવો છે લક્ષ્મી ચંચળ, ચાલતી ફરતી ભૂદેવી ઊભી ન થાયજી સસરાનાં ઘરમાં રહેવું મારે કોઈને ન કહેવાયજી -શિવજીને લેવો છે ઉપરાણું લઈને મારે ઉછાળા સાગરનાં ઘરમાંયજી શેષનાગની શૈયા મારી ડગમગ ડોલા ખાયજી -શિવજીને લેવો છે વાહન મારો ગરૂડ એવો શેષને ખાવા ધાયજી એકબીજા પૂર્વનાં વેરી રોજનાં ઝગડા થાયજી - શિવજીને લેવો છે સુખ દુઃખ તો હોય સંસારે લખ્યાં લલાટજી દેવ આપણે દુઃખથી ડરીયાં તો માનવીનું શું થાયજી? -શિવજીને લેવો છે વાત સુણી વિષ્ણુ કેરી હર હસ્યાં શિવરાયજી તમે પધારો ક્ષીર સાગરમાં હું જાવું કૈલાસજી -શિવજીને નથી લેવો બન્ને દેવો પાછા વળીયા કરીને દિલડાની વાતજી અમુલખ દેવના દેવથી પણ છૂટ્યો નહી સંસારજી – શિવજીને નથી લેવો સંન્યાસજી
https://www.lokdayro.com/
लेवो छे संन्यास शिवजीने लेवो छे संन्यास शिवजी छोडी चाल्या कैलासजी - शिवजीने लेवो छे गंगा साथे पार्वतीने थई गई तकरारजी कार्तिक गणेश गुस्से थयां ने कोपी उठ्यां किरतार - शिवजीने लेवो छे कैलासवासी काशी आव्या लेवाने संन्यासजी हरतां फरतां पहोंची आव्या गंगाजीने घाट – शिवजीने लेवो छे वात सुणी विष्णु दोड्या आव्यां काशी मोजारजी हरिने देखी हर दोड्यां, भेट्यां भीडी बाथजी – शिवजीने लेवो छे प्रभुए पूछ्युं क्यांथी पधार्यां? केम छो भोळानाथजी गंगा, पार्वती, गणेश नंदी केम नथी कोई साथजी? - शिवजीने लेवो छे शरमाईने शिवजी बोल्यां शुं कहुं प्रभु वातजी सुख नथी संसारमां, मारे लेवा आव्यो संन्यासजी - शिवजीने लेवो छे व्हाल करीने विष्णु बोल्यां करीने दिलडांनी वातजी दुःख तमारूं दूर करवा करशुं कैक विचारजी - शिवजीने लेवो छे कहे शिवजी सुणो स्वामी मारे छे बे नारजी एक तो माथे चठीने बेठी बीजी आघे न जायजी -शिवजीने लेवो छे पार्वतीने प्रेम करूं तो गंगा गुस्से थायजी जोर करीने मारी जटाओ खेंचे बीजी खेंचे रूंडमाळजी – शिवजीने लेवो छे कार्तिक केरो मयुर मारो नागने खावा धायजी उंदर भागे नागने देखी, गणेश गुस्से थायजी – शिवजीने लेवो छे सिंह शूरो पार्वतीनो गरजे दिवस ने रातजी मस्तक दोले गणेशजीनुं मारो नंदी नासी जायजी – शिवजीने लेवो छे कोने रीझवुं कोने वारूं रोजनी रमखाणजी माफ करोने श्री हरि मने अपावो संन्यासजी – शिवजीने लेवो छे मुख मलकावी बोल्यां विष्णु सुणो शिवजी वातजी हुं अने तमे बेउ सरखा मारे पण बे नारजी -शिवजीने लेवो छे मारां दुःखनी वात सांभळो पछी करीये विचारजी नहींतर आपण बन्ने लईशुं साथे रे संन्यासजी – शिवजीने लेवो छे बब्बे नार मारे छे पण एके न आवे कामजी घरमां जाउं त्यारे होय न हाजर मनमां मुंझवण थायजी - शिवजीने लेवो छे लक्ष्मी चंचळ, चालती फरती भूदेवी ऊभी न थायजी ससरानां घरमां रहेवुं मारे कोईने न कहेवायजी -शिवजीने लेवो छे उपराणुं लईने मारे उछाळा सागरनां घरमांयजी शेषनागनी शैया मारी डगमग डोला खायजी -शिवजीने लेवो छे वाहन मारो गरूड एवो शेषने खावा धायजी एकबीजा पूर्वनां वेरी रोजनां झगडा थायजी - शिवजीने लेवो छे सुख दुःख तो होय संसारे लख्यां ललाटजी देव आपणे दुःखथी डरीयां तो मानवीनुं शुं थायजी? -शिवजीने लेवो छे वात सुणी विष्णु केरी हर हस्यां शिवरायजी तमे पधारो क्षीर सागरमां हुं जावुं कैलासजी -शिवजीने नथी लेवो बन्ने देवो पाछा वळीया करीने दिलडानी वातजी अमुलख देवना देवथी पण छूट्यो नही संसारजी – शिवजीने नथी लेवो संन्यासजी
https://www.lokdayro.com/
levo che sanyas sivaji ne levo chhe sanyas sivaji chhodi chalya kailasaji - sivajine levo che ganga sathe parvatine tha'i ga'i takararaji ganesa gus'se thayam ne kopi uthyam kiratara - sivajine levo che kailasavasi kasi avya levane sann'yasaji haratam pharatam pahonci avya gangajine ghata - sivajine levo che vata suni visnu dodya avyam kasi mojaraji harine dekhi hara dodyam ، bhetyam bhidi bathaji - sivajine levo che prabhu'e puchyum kyanthi padharyam؟ kema cho bholanathaji ganga ، parvati ، ganesa nandi kema nathi ko'i sathaji؟ - sivajine levo che sarama'ine sivaji bolyam sum kahum prabhu vataji sukha nathi sansaramam ، mare leva avyo sann'yasaji - sivajine levo che vhala karine visnu bolyam karine diladanni vataji duhkha tamarum dura karava karasum kaika vicaraji - sivajine levo che sivaji suno svami mare che be naraji to mathe cathine bethi biji aghe na jayaji -sivajine levo che parvatine prema karum to ganga gus'se thayaji karine mari jata'o khence biji khence rundamalaji - sivajine levo che kartika kero mayura maro nagane khava dhayaji undara bhage nagane dekhi ، ganesa gus'se thayaji - sivajine levo che sinha suro parvatino garaje divasa ne rataji mastaka dole ganesajinum maro nandi nasi jayaji - sivajine levo che kone rijhavum kone varum rojani ramakhanaji mapha karone sri hari mane apavo sann'yasaji - sivajine levo che mukha malakavi bolyam visnu suno sivaji vataji ane tame be'u sarakha mare pana be naraji -sivajine levo che maram duhkhani vata sambhalo pachi kariye vicaraji nahintara apana banne la'isum sathe re sann'yasaji - sivajine levo che nara mare che pana eke na ave kamaji ja'um tyare hoya na hajara manamam munjhavana thayaji - sivajine levo che laksmi cancala ، calati pharati bhudevi ubhi na thayaji sasaranam gharamam rahevum mare ko'ine na kahevayaji -sivajine levo che uparanum la'ine mare uchala sagaranam gharamanyaji sesanagani saiya mari dagamaga dola khayaji -sivajine levo che vahana maro garuda evo sesane khava dhayaji ekabija purvanam veri rojanam jhagada thayaji - sivajine levo che sukha duhkha to hoya sansare lakhyam lalataji deva apane duhkhathi dariyam to manavinum sum thayaji؟ -sivajine levo che vata suni visnu keri hara hasyam sivarayaji tame padharo ksira sagaramam hum javum kailasaji -sivajine nathi levo banne devo pacha valiya karine diladani vataji amulakha devana devathi pana chutyo nahi sansaraji - sivajine nathi levo sann'yasaji
https://www.lokdayro.com/
આ ભજન/લોકગીત ના રચયિતા : ? 🙁
આ ભજન/લોકગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये भजन / लोक गीत के रचयिता : ? 🙁
ये भजन / लोक गीत के प्रचलित भजनीक : ? 🙁
किस किस रागो में ये भजन / लोक गीत गाया जाता हे : ? 🙁
ये भजन / लोक गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this bhajan / lokgeet : ? 🙁
popular bhajanik of this bhajan / lokgeet : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
સદીયો થી લોકસાહિત્યનું મુખ્ય અંગ એ લોકગીતો જ રહ્યા છે.
ગુજરાત ના વિવિધ પ્રદેશો માં ગવાતા લોકગીતો એ જે તે પ્રદેશના વર્ષો જુના સચવાયેલા સંસ્કારોનું વર્ણન કરે છે.
લોકગીતો નું વિભાગીકરણ અનેક રીતે જોવા મળે છે :- જેમકે જુદી જુદી જાતિઓ ના લોકગીત હોય છે, જુદા જુદા પ્રદેશો ના લોકગીત હોય છે આ ઉપરાંત પણ અનેક રીતે લોકગીતો નું વિભાગીકરણ જોવા મળે છે...
લોકગીતો અને ભજનો એ બન્ને તદ્દન ભિન્ન વિષયો છે.
લોકગીતો ના લક્ષણો કેવા હોય છે...?
લોકગીતો ના સર્જન પાછળ નું પ્રયોજન શું...?
લોકગીતો નો ઇતિહાસ શું છે...?
આ બધી બાબતો જાણવા જેવી છે...
लोकगीत सदियों से लोकसाहित्य का एक प्रमुख हिस्सा रहे हैं।
गुजरात के विभिन्न क्षेत्रों में गाए जाने वाले लोकगीत उस क्षेत्र के वर्षों पुराने संरक्षित संस्कारों का वर्णन करते हैं।
लोकगीतों का विभाजन कई प्रकार से देखा जाता है:- जिस प्रकार विभिन्न जातियों के लोकगीत होते हैं, उसी प्रकार विभिन्न क्षेत्रों के लोकगीत होते हैं। इसके अलावा लोकगीतों के और भी कई विभाग होते हैं...
लोकगीत और भजन दो अलग-अलग विषय हैं।
लोकगीतों की विशेषता क्या है...?
लोकगीतों के निर्माण के पीछे क्या उद्देश्य है...?
लोकगीतों का इतिहास क्या है...?
इन सब बातों को जानना और समझना चाहिए …
Folk songs has been a major part of folklore for centuries.
Folk songs sung in different regions of Gujarat describe the years old preserved rites of that region.
The division of folk songs is seen in many ways: - Just as there are folk songs of different castes, similarly there are folk songs of different regions. Apart from this, there are many other departments of folk songs.
Folk songs and hymns are two different subjects.
What are the characteristics of folk songs?
What is the purpose behind the creation of folk songs?
What is the history of folk songs?
All these things should be known and understood...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy