વગડાની વચ્ચે વાવડી ને વાવડીની વચ્ચે દાડમળી દાડમળી ના દાણા રાતા ચોળ , રાતા ચોળ સે પગમા લકક્ડ્ પાવડી ને , જરીયલ પેરી પાઘલડી પાઘલડીના તાણા રાતાચોળ, રાતાચોળ સે…..વગડાની….. આની કોર્ય પેલી કોર્ય, મોરલા બોલે , ઉત્તર દખ્ખણ ડુંગરા ડોલે, ઇશાની વાયરો વિંજણું ઢોળે, ને વેરી મન મારું ચડ્યું ચકડોળે નાનું અમથુ ખોરડું ને, ખોરડે જુલે છાબલડી છાબલડીના બોરા રાતાચોળ, રાતાચોળ સે….વગડાની….. ગામને પાદર રુમતા ને ઝુમતા નાગરવેલના રે વન સે રે તીર્થ જેવો સસરો મારો, નટખટ નાની નંણદ સે રે મૈયર વચ્ચે માવડી ને, સાસર વચ્ચે સાસલડી સાસલડીના નયના રાતાચોળ, રાતાચોળ સે…..વગડાની….. એક રે પારેવડું પિપળાની ડાળે બીજું રે પારેવડું સરોવર પાળે રૂમઝુમ રૂમઝુમ જોડ્લી હાલે નેણલા પરોવી ને નેણલા ઢાળે સોના જેવો કંથડો ને હું સોનાની વાટકળી વાટકળી માં કંકુ રાતાચોળ, રાતાચોળ સે. વગડાની વચ્ચે વાવડી ને વાવડીની વચ્ચે દાડમળી દાડમળી ના દાણા રાતા ચોળ , રાતા ચોળ સે પગમા લક્ડ્ પાવડી ને , જરીયલ પેરી પાઘલડી પાઘલડી ના તાણા રાતા ચોળ, રાતા ચોળ સે…..વગડાની…..
https://www.lokdayro.com/
वगडानी वच्चे वावडी ने वावडीनी वच्चे दाडमळी दाडमळी ना दाणा राता चोळ , राता चोळ से पगमा लकक्ड् पावडी ने , जरीयल पेरी पाघलडी पाघलडीना ताणा राताचोळ, राताचोळ से…..वगडानी….. आनी कोर्य पेली कोर्य, मोरला बोले , उत्तर दख्खण डुंगरा डोले, इशानी वायरो विंजणुं ढोळे, ने वेरी मन मारुं चड्युं चकडोळे नानुं अमथु खोरडुं ने, खोरडे जुले छाबलडी छाबलडीना बोरा राताचोळ, राताचोळ से….वगडानी….. गामने पादर रुमता ने झुमता नागरवेलना रे वन से रे तीर्थ जेवो ससरो मारो, नटखट नानी नंणद से रे मैयर वच्चे मावडी ने, सासर वच्चे सासलडी सासलडीना नयना राताचोळ, राताचोळ से…..वगडानी….. एक रे पारेवडुं पिपळानी डाळे बीजुं रे पारेवडुं सरोवर पाळे रूमझुम रूमझुम जोड्ली हाले नेणला परोवी ने नेणला ढाळे सोना जेवो कंथडो ने हुं सोनानी वाटकळी वाटकळी मां कंकु राताचोळ, राताचोळ से. वगडानी वच्चे वावडी ने वावडीनी वच्चे दाडमळी दाडमळी ना दाणा राता चोळ , राता चोळ से पगमा लक्ड् पावडी ने , जरीयल पेरी पाघलडी पाघलडी ना ताणा राता चोळ, राता चोळ से…..वगडानी…..
https://www.lokdayro.com/
vagadani vachche vavadi ne vavadini vachche dadamali dadamali na dana rata cola ، rata cola se pagama lakakd pavadi ne ، jariyala peri paghaladi paghaladina tana ratacola، ratacola se... ..vagadani... .. ani korya peli korya ، morala bole ، uttara dakhkhana dungara dole ، isani vayaro vinjanum dhole ، ne veri mana marum cadyum cakadole nanum amathu khoradum ne ، khorade jule chabaladi chabaladina bora ratacola، ratacola se... .vagadani... .. padara rumata ne jhumata nagaravelana re vana se re tirtha jevo sasaro maro ، natakhata nani nannada se re maiyara vacce mavadi ne ، sasara vacce sasaladi sasaladina nayana ratacola، ratacola se... ..vagadani... .. re parevadum pipalani dale bijum re parevadum sarovara pale rumajhuma jodli hale nenala parovi ne nenala dhale sona jevo kanthado ne hum sonani vatakali vatakali mam kanku ratacola ، ratacola se. vagadani vacce vavadi ne vavadini vacce dadamali dadamali na dana rata cola ، rata cola se pagama lakd pavadi ne ، jariyala peri paghaladi paghaladi na tana rata cola، rata cola se... ..vagadani... ..
https://www.lokdayro.com/
આ ભજન/લોકગીત ના રચયિતા : ? 🙁
આ ભજન/લોકગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये भजन / लोक गीत के रचयिता : ? 🙁
ये भजन / लोक गीत के प्रचलित भजनीक : ? 🙁
किस किस रागो में ये भजन / लोक गीत गाया जाता हे : ? 🙁
ये भजन / लोक गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this bhajan / lokgeet : ? 🙁
popular bhajanik of this bhajan / lokgeet : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
સદીયો થી લોકસાહિત્યનું મુખ્ય અંગ એ લોકગીતો જ રહ્યા છે.
ગુજરાત ના વિવિધ પ્રદેશો માં ગવાતા લોકગીતો એ જે તે પ્રદેશના વર્ષો જુના સચવાયેલા સંસ્કારોનું વર્ણન કરે છે.
લોકગીતો નું વિભાગીકરણ અનેક રીતે જોવા મળે છે :- જેમકે જુદી જુદી જાતિઓ ના લોકગીત હોય છે, જુદા જુદા પ્રદેશો ના લોકગીત હોય છે આ ઉપરાંત પણ અનેક રીતે લોકગીતો નું વિભાગીકરણ જોવા મળે છે...
લોકગીતો અને ભજનો એ બન્ને તદ્દન ભિન્ન વિષયો છે.
લોકગીતો ના લક્ષણો કેવા હોય છે...?
લોકગીતો ના સર્જન પાછળ નું પ્રયોજન શું...?
લોકગીતો નો ઇતિહાસ શું છે...?
આ બધી બાબતો જાણવા જેવી છે...
लोकगीत सदियों से लोकसाहित्य का एक प्रमुख हिस्सा रहे हैं।
गुजरात के विभिन्न क्षेत्रों में गाए जाने वाले लोकगीत उस क्षेत्र के वर्षों पुराने संरक्षित संस्कारों का वर्णन करते हैं।
लोकगीतों का विभाजन कई प्रकार से देखा जाता है:- जिस प्रकार विभिन्न जातियों के लोकगीत होते हैं, उसी प्रकार विभिन्न क्षेत्रों के लोकगीत होते हैं। इसके अलावा लोकगीतों के और भी कई विभाग होते हैं...
लोकगीत और भजन दो अलग-अलग विषय हैं।
लोकगीतों की विशेषता क्या है...?
लोकगीतों के निर्माण के पीछे क्या उद्देश्य है...?
लोकगीतों का इतिहास क्या है...?
इन सब बातों को जानना और समझना चाहिए …
Folk songs has been a major part of folklore for centuries.
Folk songs sung in different regions of Gujarat describe the years old preserved rites of that region.
The division of folk songs is seen in many ways: - Just as there are folk songs of different castes, similarly there are folk songs of different regions. Apart from this, there are many other departments of folk songs.
Folk songs and hymns are two different subjects.
What are the characteristics of folk songs?
What is the purpose behind the creation of folk songs?
What is the history of folk songs?
All these things should be known and understood...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy