માછલી વિયાણી કાંઈ દરિયાને બેટ સરવણ રિયો એની માને પેટ કાળી પછેડી ને ભમરિયાળી ભાત સરવણ જનમ્યો માઝમ રાત અડી કડી ને નવઘણ કૂવો ત્યાં સરવણનો જનમ હુઓ લાંબી પીપળ ટૂંકા પાન સરવણ ધાવે એની માને થાન સાત વરસનો સરવણ થીયો લઈ પાટીને ભણવા ગીયો ભણી ગણી બાજંદો થીયો ને સુખણી નારને પરણી ગીયો સુખણી નાર મારાં વચન સુણો રે મારાં આંધળા માબાપની સેવા કરો આંધળા માબાપને કૂવામાં નાખ મને મારે મહિયર વળાવ મોર સરવણ ને વાંહે એની નાર સરવણ આવ્યો એના સસરાને દ્વાર સસરાજી રે મારા વચન સુણો તમારી દીકરીને ઘરમાં પૂરો રો' રો' જમાઈરાજ જમતા જાવ દીકરીના અવગણ કહેતા જાવ ઈ અભાગણીનું મોં કોણ જુએ મારાં માબાપને નાખે કૂવે ત્યાંથી તે સરવણ ચાલતો થયો ને સરવણ આવ્યો દરજીને દ્વાર ભાઈ રે સુતારી મારા વચન સુણો મારાં આંધળા માબાપની કાવડ ઘડો કાવડ ઘડજો ઘાટ સઘાટ સોહ્યલાં બેસે મારા મા ને બાપ ત્યાંથી સરવણ ચાલતો થયો ને સરવણ આવ્યો દરજીને દ્વાર ભાઈ રે દરજીડાં મારાં વચન સુણો મારાં આંધળા માબાપના લૂગડાં સીવો લૂગડાં સીવજો માપ સમાપ સોહ્યલાં પેરે મારાં મા ને બાપ ત્યાંથી તે સરવણ ચાલતો થયો ને સરવણ આવ્યો મોચીડાંને દ્વાર ભાઈ રે મોચીડાં મારાં વચન સુણો આંધળા માબાપની મોજડી સીવો મોજડી સીવજો ઘાટ સઘાટ સોહ્યલી પેરે માંરાં મા ને બાપ ખભે કાવડ ને હાથમાં નીર સરવણ આવ્યો જમનાને તીર નાહ્યાં જમનાનાં પાવન નીર ત્યાથી હાલ્યા સરયુને તીર ડગલે પગલે પંથ કપાય પણ ત્યાં માબાપ તરસ્યા થાય દશરથ બેઠાં સરવર પાળ અંધારે હરણાંનો કરવા શિકાર ભરીયા લોટા ખળભળ્યાં નીર ને સરવણ વીંધાયો પેલે જ તીર મરતાં તે લીધાં રામનાં નામ દથરથ આવી ને ઊભા તે ઠામ મરતાં મરતાં બોલતો ગીયો મારાં આંધળા માબાપને પાણી દીયો દશરથ આવ્યા પાણી લઈ બોલ્યા માબાપની પાસે જઈ માવતર તમે પાણી પીઓ સરવણ તો પેલે ગામ જ ગીયો આંધળાની લાકડી તૂટી આજ સરવણ વિના કેમ રે જિવાય ? આંધળા માબાપે સાંભળી વાત દશરથ રાજાને દીધો શાપ અમારો આજે જીવડો જાય તેવું તમ થજો દશરથ રાય દશરથ રાજા ઘણાં પસ્તાય અંતે રામ વિયોગે જીવડો જાય
https://www.lokdayro.com/
माछली वियाणी कांई दरियाने बेट सरवण रियो एनी माने पेट काळी पछेडी ने भमरियाळी भात सरवण जनम्यो माझम रात अडी कडी ने नवघण कूवो त्यां सरवणनो जनम हुओ लांबी पीपळ टूंका पान सरवण धावे एनी माने थान सात वरसनो सरवण थीयो लई पाटीने भणवा गीयो भणी गणी बाजंदो थीयो ने सुखणी नारने परणी गीयो सुखणी नार मारां वचन सुणो रे मारां आंधळा माबापनी सेवा करो आंधळा माबापने कूवामां नाख मने मारे महियर वळाव मोर सरवण ने वांहे एनी नार सरवण आव्यो एना ससराने द्वार ससराजी रे मारा वचन सुणो तमारी दीकरीने घरमां पूरो रो' रो' जमाईराज जमता जाव दीकरीना अवगण कहेता जाव ई अभागणीनुं मों कोण जुए मारां माबापने नाखे कूवे त्यांथी ते सरवण चालतो थयो ने सरवण आव्यो दरजीने द्वार भाई रे सुतारी मारा वचन सुणो मारां आंधळा माबापनी कावड घडो कावड घडजो घाट सघाट सोह्यलां बेसे मारा मा ने बाप त्यांथी सरवण चालतो थयो ने सरवण आव्यो दरजीने द्वार भाई रे दरजीडां मारां वचन सुणो मारां आंधळा माबापना लूगडां सीवो लूगडां सीवजो माप समाप सोह्यलां पेरे मारां मा ने बाप त्यांथी ते सरवण चालतो थयो ने सरवण आव्यो मोचीडांने द्वार भाई रे मोचीडां मारां वचन सुणो आंधळा माबापनी मोजडी सीवो मोजडी सीवजो घाट सघाट सोह्यली पेरे मांरां मा ने बाप खभे कावड ने हाथमां नीर सरवण आव्यो जमनाने तीर नाह्यां जमनानां पावन नीर त्याथी हाल्या सरयुने तीर डगले पगले पंथ कपाय पण त्यां माबाप तरस्या थाय दशरथ बेठां सरवर पाळ अंधारे हरणांनो करवा शिकार भरीया लोटा खळभळ्यां नीर ने सरवण वींधायो पेले ज तीर मरतां ते लीधां रामनां नाम दथरथ आवी ने ऊभा ते ठाम मरतां मरतां बोलतो गीयो मारां आंधळा माबापने पाणी दीयो दशरथ आव्या पाणी लई बोल्या माबापनी पासे जई मावतर तमे पाणी पीओ सरवण तो पेले गाम ज गीयो आंधळानी लाकडी तूटी आज सरवण विना केम रे जिवाय ? आंधळा माबापे सांभळी वात दशरथ राजाने दीधो शाप अमारो आजे जीवडो जाय तेवुं तम थजो दशरथ राय दशरथ राजा घणां पस्ताय अंते राम वियोगे जीवडो जाय
https://www.lokdayro.com/
machhali viyani kai dariyane bet sharavana riyo aeni mane peta kali pachedi ne bhamariyali bhata saravana janamyo majhama rata adi kadi ne navaghana kuvo tyam saravanano janama hu'o lambi pipala tunka pana saravana dhave eni mane thana sata varasano saravana thiyo la'i patine bhanava giyo bhani gani bajando thiyo ne sukhani narane parani giyo sukhani nara maram vacana suno re maram andhala mabapani seva karo andhala mabapane kuvamam nakha mane mare mahiyara valava mora saravana ne vanhe eni nara saravana avyo ena sasarane dvara sasaraji re mara vacana suno tamari dikarine gharamam puro ro 'ro' jama'iraja jamata java dikarina avagana kaheta java i abhaganinum mom kona ju'e maram mabapane nakhe kuve tyanthi te saravana calato thayo ne saravana avyo darajine dvara bha'i re sutari mara vacana suno maram andhala mabapani kavada ghado kavada ghadajo ghata saghata sohyalam bese mara ma ne bapa tyanthi saravana calato thayo ne saravana avyo darajine dvara bha'i re darajidam maram vacana suno maram andhala mabapana lugadam sivo lugadam sivajo mapa samapa sohyalam pere maram ma ne bapa tyanthi te saravana calato thayo ne saravana avyo mocidanne dvara bha'i re mocidam maram vacana suno andhala mabapani mojadi sivo mojadi sivajo ghata saghata sohyali pere manram ma ne bapa khabhe kavada ne hathamam nira saravana avyo jamanane tira nahyam jamananam pavana nira tyathi halya sarayune tira dagale pagale pantha kapaya pana tyam mabapa tarasya thaya dasaratha betham saravara pala andhare harananno karava sikara bhariya lota khalabhalyam nira ne saravana vindhayo pele ja tira maratam te lidham ramanam nama datharatha avi ne ubha te thama maratam maratam bolato giyo maram andhala mabapane pani diyo dasaratha avya pani la'i bolya mabapani pase ja'i mavatara tame pani pi'o saravana to pele gama ja giyo andhalani lakadi tuti aja saravana vina kema re jivaya؟ andhala mabape sambhali vata dasaratha rajane didho sapa amaro aje jivado jaya tevum tama thajo dasaratha raya dasaratha raja ghanam pastaya ante rama viyoge jivado jaya
https://www.lokdayro.com/
આ ભજન/લોકગીત ના રચયિતા : ? 🙁
આ ભજન/લોકગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये भजन / लोक गीत के रचयिता : ? 🙁
ये भजन / लोक गीत के प्रचलित भजनीक : ? 🙁
किस किस रागो में ये भजन / लोक गीत गाया जाता हे : ? 🙁
ये भजन / लोक गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this bhajan / lokgeet : ? 🙁
popular bhajanik of this bhajan / lokgeet : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
સદીયો થી લોકસાહિત્યનું મુખ્ય અંગ એ લોકગીતો જ રહ્યા છે.
ગુજરાત ના વિવિધ પ્રદેશો માં ગવાતા લોકગીતો એ જે તે પ્રદેશના વર્ષો જુના સચવાયેલા સંસ્કારોનું વર્ણન કરે છે.
લોકગીતો નું વિભાગીકરણ અનેક રીતે જોવા મળે છે :- જેમકે જુદી જુદી જાતિઓ ના લોકગીત હોય છે, જુદા જુદા પ્રદેશો ના લોકગીત હોય છે આ ઉપરાંત પણ અનેક રીતે લોકગીતો નું વિભાગીકરણ જોવા મળે છે...
લોકગીતો અને ભજનો એ બન્ને તદ્દન ભિન્ન વિષયો છે.
લોકગીતો ના લક્ષણો કેવા હોય છે...?
લોકગીતો ના સર્જન પાછળ નું પ્રયોજન શું...?
લોકગીતો નો ઇતિહાસ શું છે...?
આ બધી બાબતો જાણવા જેવી છે...
लोकगीत सदियों से लोकसाहित्य का एक प्रमुख हिस्सा रहे हैं।
गुजरात के विभिन्न क्षेत्रों में गाए जाने वाले लोकगीत उस क्षेत्र के वर्षों पुराने संरक्षित संस्कारों का वर्णन करते हैं।
लोकगीतों का विभाजन कई प्रकार से देखा जाता है:- जिस प्रकार विभिन्न जातियों के लोकगीत होते हैं, उसी प्रकार विभिन्न क्षेत्रों के लोकगीत होते हैं। इसके अलावा लोकगीतों के और भी कई विभाग होते हैं...
लोकगीत और भजन दो अलग-अलग विषय हैं।
लोकगीतों की विशेषता क्या है...?
लोकगीतों के निर्माण के पीछे क्या उद्देश्य है...?
लोकगीतों का इतिहास क्या है...?
इन सब बातों को जानना और समझना चाहिए …
Folk songs has been a major part of folklore for centuries.
Folk songs sung in different regions of Gujarat describe the years old preserved rites of that region.
The division of folk songs is seen in many ways: - Just as there are folk songs of different castes, similarly there are folk songs of different regions. Apart from this, there are many other departments of folk songs.
Folk songs and hymns are two different subjects.
What are the characteristics of folk songs?
What is the purpose behind the creation of folk songs?
What is the history of folk songs?
All these things should be known and understood...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy