સાગ સીસમનો ઢોલિયો રે વાલમા અમરા ડમરાનાં વાણ મારા વાલમા સાગ સીસમનો ઢોલિયો રે વાલમા તિયાં ચડી શ્રીકૃષ્ણ પોઢે મારા વાલમા રુકમણી ઢોળે છે વાય મારા વાલમા સાગ સીસમનો ઢોલિયો રે વાલમા વાય ઢોળંતાં પૂછિયું મારા વાલમા સ્વામી અમને ચૂંદડિયુંની હોંશ મારા વાલમા સાગ સીસમનો ઢોલિયો રે વાલમા કેવાં તે રંગમાં રંગાવું મારા વાલમા કેવી કેવી પડાવશું ભાત મારા વાલમા સાગ સીસમનો ઢોલિયો રે વાલમા કસુંબલ રંગમાં રંગાવો મારા વાલમા ઝીણી ઝીણી ચોખલિયાળી ભાત મારા વાલમા સાગ સીસમનો ઢોલિયો રે વાલમા ઓઢી પહેરીને પાણી સંચર્યાં રે વાલમા જોઈ રિયા નગરીના લોક મારા વાલમા સાગ સીસમનો ઢોલિયો રે વાલમા કેવા તે કુળના છોરું મારા વાલમા કેવા તે કુળના વહુઆરું મારા વાલમા સાગ સીસમનો ઢોલિયો રે વાલમા માધવકુળના છોરું મારા વાલમા જાદવકુળના વહુઆરું મારા વાલમા સાગ સીસમનો ઢોલિયો રે વાલમા સાગ સીસમનો ઢોલિયો રે વાલમા
https://www.lokdayro.com/
साग सीसमनो ढोलियो रे वालमा अमरा डमरानां वाण मारा वालमा साग सीसमनो ढोलियो रे वालमा तियां चडी श्रीकृष्ण पोढे मारा वालमा रुकमणी ढोळे छे वाय मारा वालमा साग सीसमनो ढोलियो रे वालमा वाय ढोळंतां पूछियुं मारा वालमा स्वामी अमने चूंदडियुंनी होंश मारा वालमा साग सीसमनो ढोलियो रे वालमा केवां ते रंगमां रंगावुं मारा वालमा केवी केवी पडावशुं भात मारा वालमा साग सीसमनो ढोलियो रे वालमा कसुंबल रंगमां रंगावो मारा वालमा झीणी झीणी चोखलियाळी भात मारा वालमा साग सीसमनो ढोलियो रे वालमा ओढी पहेरीने पाणी संचर्यां रे वालमा जोई रिया नगरीना लोक मारा वालमा साग सीसमनो ढोलियो रे वालमा केवा ते कुळना छोरुं मारा वालमा केवा ते कुळना वहुआरुं मारा वालमा साग सीसमनो ढोलियो रे वालमा माधवकुळना छोरुं मारा वालमा जादवकुळना वहुआरुं मारा वालमा साग सीसमनो ढोलियो रे वालमा साग सीसमनो ढोलियो रे वालमा
https://www.lokdayro.com/
saga sisama no dholiyo re valama amara damaranam vana mara valama saga sisamano dholiyo re valama tiyam cadi srikrsna podhe mara valama rukamani dhole che vaya mara valama saga sisamano dholiyo re valama vaya dholantam puchiyum mara valama svami amane cundadiyunni honsa mara valama saga sisamano dholiyo re valama kevam te rangamam rangavum mara valama kevi kevi padavasum bhata mara valama saga sisamano dholiyo re valama kasumbala rangamam rangavo mara valama jhini jhini cokhaliyali bhata mara valama saga sisamano dholiyo re valama odhi paherine pani sancaryam re valama jo'i riya nagarina loka mara valama saga sisamano dholiyo re valama keva te kulana chorum mara valama keva te kulana vahu'arum mara valama saga sisamano dholiyo re valama madhavakulana chorum mara valama jadavakulana vahu'arum mara valama saga sisamano dholiyo re valama saga sisamano dholiyo re valama
https://www.lokdayro.com/
આ ભજન/લોકગીત ના રચયિતા : ? 🙁
આ ભજન/લોકગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये भजन / लोक गीत के रचयिता : ? 🙁
ये भजन / लोक गीत के प्रचलित भजनीक : ? 🙁
किस किस रागो में ये भजन / लोक गीत गाया जाता हे : ? 🙁
ये भजन / लोक गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this bhajan / lokgeet : ? 🙁
popular bhajanik of this bhajan / lokgeet : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
સદીયો થી લોકસાહિત્યનું મુખ્ય અંગ એ લોકગીતો જ રહ્યા છે.
ગુજરાત ના વિવિધ પ્રદેશો માં ગવાતા લોકગીતો એ જે તે પ્રદેશના વર્ષો જુના સચવાયેલા સંસ્કારોનું વર્ણન કરે છે.
લોકગીતો નું વિભાગીકરણ અનેક રીતે જોવા મળે છે :- જેમકે જુદી જુદી જાતિઓ ના લોકગીત હોય છે, જુદા જુદા પ્રદેશો ના લોકગીત હોય છે આ ઉપરાંત પણ અનેક રીતે લોકગીતો નું વિભાગીકરણ જોવા મળે છે...
લોકગીતો અને ભજનો એ બન્ને તદ્દન ભિન્ન વિષયો છે.
લોકગીતો ના લક્ષણો કેવા હોય છે...?
લોકગીતો ના સર્જન પાછળ નું પ્રયોજન શું...?
લોકગીતો નો ઇતિહાસ શું છે...?
આ બધી બાબતો જાણવા જેવી છે...
लोकगीत सदियों से लोकसाहित्य का एक प्रमुख हिस्सा रहे हैं।
गुजरात के विभिन्न क्षेत्रों में गाए जाने वाले लोकगीत उस क्षेत्र के वर्षों पुराने संरक्षित संस्कारों का वर्णन करते हैं।
लोकगीतों का विभाजन कई प्रकार से देखा जाता है:- जिस प्रकार विभिन्न जातियों के लोकगीत होते हैं, उसी प्रकार विभिन्न क्षेत्रों के लोकगीत होते हैं। इसके अलावा लोकगीतों के और भी कई विभाग होते हैं...
लोकगीत और भजन दो अलग-अलग विषय हैं।
लोकगीतों की विशेषता क्या है...?
लोकगीतों के निर्माण के पीछे क्या उद्देश्य है...?
लोकगीतों का इतिहास क्या है...?
इन सब बातों को जानना और समझना चाहिए …
Folk songs has been a major part of folklore for centuries.
Folk songs sung in different regions of Gujarat describe the years old preserved rites of that region.
The division of folk songs is seen in many ways: - Just as there are folk songs of different castes, similarly there are folk songs of different regions. Apart from this, there are many other departments of folk songs.
Folk songs and hymns are two different subjects.
What are the characteristics of folk songs?
What is the purpose behind the creation of folk songs?
What is the history of folk songs?
All these things should be known and understood...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy