સાત સાત ભાઈઓ ને એક બેનડી રે લોલ પહેરી ઓઢી કરે લીલા લહેર જો સાત ભોજાઈમાં નણંદ લાડક્યાં રે લોલ બાલુડો વેશ બેનીનો વયો ગયો રે લોલ મંડાણી લગનિયાની વાત જો લગન લીધાં બેનીનાં ઢૂંકડાં રે લોલ એ જી રે.... લગન લીધાં બેનીનાં ઢૂંકડાં રે લોલ પાણી પરમાણે પૈસો વાપર્યો રે લોલ પેટીયું પટારા પચાસ જો કરિયાવર કર્યો બેનીને સામટો રે લોલ લઈને હાલ્યા બેનીબા સાસરે રે લોલ આવડે નહિ રસોડાના કામ જો સુખી માવતરની આ તો દીકરી રે લોલ એ જી રે... સુખી માવતરની આ તો દીકરી રે લોલ સાસુએ મેણાં સંભળાવિયા રે લોલ નણંદલે દીધી એને ગાળ્ય જો કાગળ લખ્યો બેનીએ કારમો રે લોલ વે'લા આવો ને મારાં વીરલાં રે લોલ દુઃખમાં ઘેરાણી તારી બેન જો કાગળ વાચીને વે'લા આવજો રે લોલ એ જી રે... કાગળ વાચીને વે'લા આવજો રે લોલ સાતમ વીતી ને વીરો ના આવ્યા રે લોલ કાઢી નાખ્યા પંડમાંથી પ્રાણ જો કાણે જવાબ સૌએ સાંભળ્યો રે લોલ સાત સાત ભાઈઓ ને એક બેનડી રે લોલ પહેરી ઓઢી કરે લીલા લહેર જો સાત ભોજાઈમાં નણંદ લાડક્યાં રે લોલ એ જી રે... સાત રે ભોજાઈમાં નણંદ લાડક્યાં રે લોલ
https://www.lokdayro.com/
सात सात भाईओ ने एक बेनडी रे लोल पहेरी ओढी करे लीला लहेर जो सात भोजाईमां नणंद लाडक्यां रे लोल बालुडो वेश बेनीनो वयो गयो रे लोल मंडाणी लगनियानी वात जो लगन लीधां बेनीनां ढूंकडां रे लोल ए जी रे.... लगन लीधां बेनीनां ढूंकडां रे लोल पाणी परमाणे पैसो वापर्यो रे लोल पेटीयुं पटारा पचास जो करियावर कर्यो बेनीने सामटो रे लोल लईने हाल्या बेनीबा सासरे रे लोल आवडे नहि रसोडाना काम जो सुखी मावतरनी आ तो दीकरी रे लोल ए जी रे... सुखी मावतरनी आ तो दीकरी रे लोल सासुए मेणां संभळाविया रे लोल नणंदले दीधी एने गाळ्य जो कागळ लख्यो बेनीए कारमो रे लोल वे'ला आवो ने मारां वीरलां रे लोल दुःखमां घेराणी तारी बेन जो कागळ वाचीने वे'ला आवजो रे लोल ए जी रे... कागळ वाचीने वे'ला आवजो रे लोल सातम वीती ने वीरो ना आव्या रे लोल काढी नाख्या पंडमांथी प्राण जो काणे जवाब सौए सांभळ्यो रे लोल सात सात भाईओ ने एक बेनडी रे लोल पहेरी ओढी करे लीला लहेर जो सात भोजाईमां नणंद लाडक्यां रे लोल ए जी रे... सात रे भोजाईमां नणंद लाडक्यां रे लोल
https://www.lokdayro.com/
sat bhaio ne aek benadi re lol paheri odhi kare lila lahera jo sata bhoja'imam nananda ladakyam re lola baludo vesa benino vayo gayo re lola mandani laganiyani vata jo lagana lidham beninam dhunkadam re lola ji re .... lagana lidham beninam dhunkadam re lola pani paramane paiso vaparyo re lola petiyum patara pacasa jo kariyavara karyo benine samato re lola la'ine halya beniba sasare re lola avade nahi rasodana kama jo sukhi mavatarani a to dikari re lola ji re ... sukhi mavatarani a to dikari re lola sasu'e menam sambhalaviya re lola nanandale didhi ene galya jo kagala lakhyo beni'e karamo re lola ve'la avo ne maram viralam re lola duhkhamam gherani tari bena jo kagala vacine ve'la avajo re lola ji re ... kagala vacine ve'la avajo re lola viti ne viro na avya re lola kadhi nakhya pandamanthi prana jo kane javaba sau'e sambhalyo re lola sata bha'i'o ne eka benadi re lola paheri odhi kare lila lahera jo sata bhoja'imam nananda ladakyam re lola ji re ... sata re bhoja'imam nananda ladakyam re lola
https://www.lokdayro.com/
આ ભજન/લોકગીત ના રચયિતા : ? 🙁
આ ભજન/લોકગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये भजन / लोक गीत के रचयिता : ? 🙁
ये भजन / लोक गीत के प्रचलित भजनीक : ? 🙁
किस किस रागो में ये भजन / लोक गीत गाया जाता हे : ? 🙁
ये भजन / लोक गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this bhajan / lokgeet : ? 🙁
popular bhajanik of this bhajan / lokgeet : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
સદીયો થી લોકસાહિત્યનું મુખ્ય અંગ એ લોકગીતો જ રહ્યા છે.
ગુજરાત ના વિવિધ પ્રદેશો માં ગવાતા લોકગીતો એ જે તે પ્રદેશના વર્ષો જુના સચવાયેલા સંસ્કારોનું વર્ણન કરે છે.
લોકગીતો નું વિભાગીકરણ અનેક રીતે જોવા મળે છે :- જેમકે જુદી જુદી જાતિઓ ના લોકગીત હોય છે, જુદા જુદા પ્રદેશો ના લોકગીત હોય છે આ ઉપરાંત પણ અનેક રીતે લોકગીતો નું વિભાગીકરણ જોવા મળે છે...
લોકગીતો અને ભજનો એ બન્ને તદ્દન ભિન્ન વિષયો છે.
લોકગીતો ના લક્ષણો કેવા હોય છે...?
લોકગીતો ના સર્જન પાછળ નું પ્રયોજન શું...?
લોકગીતો નો ઇતિહાસ શું છે...?
આ બધી બાબતો જાણવા જેવી છે...
लोकगीत सदियों से लोकसाहित्य का एक प्रमुख हिस्सा रहे हैं।
गुजरात के विभिन्न क्षेत्रों में गाए जाने वाले लोकगीत उस क्षेत्र के वर्षों पुराने संरक्षित संस्कारों का वर्णन करते हैं।
लोकगीतों का विभाजन कई प्रकार से देखा जाता है:- जिस प्रकार विभिन्न जातियों के लोकगीत होते हैं, उसी प्रकार विभिन्न क्षेत्रों के लोकगीत होते हैं। इसके अलावा लोकगीतों के और भी कई विभाग होते हैं...
लोकगीत और भजन दो अलग-अलग विषय हैं।
लोकगीतों की विशेषता क्या है...?
लोकगीतों के निर्माण के पीछे क्या उद्देश्य है...?
लोकगीतों का इतिहास क्या है...?
इन सब बातों को जानना और समझना चाहिए …
Folk songs has been a major part of folklore for centuries.
Folk songs sung in different regions of Gujarat describe the years old preserved rites of that region.
The division of folk songs is seen in many ways: - Just as there are folk songs of different castes, similarly there are folk songs of different regions. Apart from this, there are many other departments of folk songs.
Folk songs and hymns are two different subjects.
What are the characteristics of folk songs?
What is the purpose behind the creation of folk songs?
What is the history of folk songs?
All these things should be known and understood...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy