હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી; રોજ રોજ બદલે મુકામ, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા૦ મથુરામાં મોહન તું ગોકુળ ગોવાળિયો; દ્વારિકામાં રાય રણછોડ, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા૦ કોઈ સીતારામ કહે, કોઈ રાધેશ્યામ કહે; કોઈ કહે નંદનો કિશોર, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા૦ નરસિંહ મહેતાનો સ્વામી શામળિયો; મીરાંનો ગિરધર ગોપાલ, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા૦ ભક્તોની રાખી ટેક, રૂપો ધર્યા અનેક; અંતે તો એકનો એક, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા૦ નામો તારાં હજાર, ગણતાં ન આવે પાર; એક દીન કરો વિચાર, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા૦ ભાવ ભર્યા ભક્તોના હાથે લખાય છે; ભૂલચૂક કરજો સૌ માફ, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા૦ અમને લડાવો લાડ, રાખો ચરણની પાસ; લેજો ભક્તોની સંભાળ, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા૦ છેલ છોગાળા, લખી પ્રેમે કંકોતરી; પહોંચે વૈકુંઠ મુકામ, વૈકુંઠ ધામે લખવી કંકોતરી. હરિ તારા૦
https://www.lokdayro.com/
हरि तारा नाम छे हजार, कया नामे लखवी कंकोतरी; रोज रोज बदले मुकाम, कया नामे लखवी कंकोतरी. हरि तारा० मथुरामां मोहन तुं गोकुळ गोवाळियो; द्वारिकामां राय रणछोड, कया नामे लखवी कंकोतरी. हरि तारा० कोई सीताराम कहे, कोई राधेश्याम कहे; कोई कहे नंदनो किशोर, कया नामे लखवी कंकोतरी. हरि तारा० नरसिंह महेतानो स्वामी शामळियो; मीरांनो गिरधर गोपाल, कया नामे लखवी कंकोतरी. हरि तारा० भक्तोनी राखी टेक, रूपो धर्या अनेक; अंते तो एकनो एक, कया नामे लखवी कंकोतरी. हरि तारा० नामो तारां हजार, गणतां न आवे पार; एक दीन करो विचार, कया नामे लखवी कंकोतरी. हरि तारा० भाव भर्या भक्तोना हाथे लखाय छे; भूलचूक करजो सौ माफ, कया नामे लखवी कंकोतरी. हरि तारा० अमने लडावो लाड, राखो चरणनी पास; लेजो भक्तोनी संभाळ, कया नामे लखवी कंकोतरी. हरि तारा० छेल छोगाळा, लखी प्रेमे कंकोतरी; पहोंचे वैकुंठ मुकाम, वैकुंठ धामे लखवी कंकोतरी. हरि तारा०
https://www.lokdayro.com/
hari tara nama che hajara ، kaya name lakhavi kankotari ؛ roja roja badale mukama ، kaya name lakhavi kankotari. hari tara 0 mathuramam mohana tum gokula govaliyo ؛ dvarikamam raya ranachoda ، kaya name lakhavi kankotari. hari tara 0 ko'i sitarama kahe ، ko'i radhesyama kahe ؛ ko'i kahe nandano kisora ، kaya name lakhavi kankotari. hari tara 0 narasinha mahetano svami samaliyo ؛ miranno giradhara gopala ، kaya name lakhavi kankotari. hari tara 0 bhaktoni rakhi teka ، rupo dharya aneka ؛ ante to ekano eka ، kaya name lakhavi kankotari. hari tara 0 namo taram hajara ، ganatam na ave para ؛ eka dina karo vicara ، kaya name lakhavi kankotari. hari tara 0 bhava bharya bhaktona hathe lakhaya che ؛ bhulacuka karajo sau mapha ، kaya name lakhavi kankotari. hari tara 0 amane ladavo lada ، rakho caranani pasa ؛ lejo bhaktoni sambhala ، kaya name lakhavi kankotari. hari tara 0 chela chogala ، lakhi preme kankotari ؛ pahonce vaikuntha mukama ، vaikuntha dhame lakhavi kankotari. hari tara 0
https://www.lokdayro.com/
આ ભજન/લોકગીત ના રચયિતા : ? 🙁
આ ભજન/લોકગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये भजन / लोक गीत के रचयिता : ? 🙁
ये भजन / लोक गीत के प्रचलित भजनीक : ? 🙁
किस किस रागो में ये भजन / लोक गीत गाया जाता हे : ? 🙁
ये भजन / लोक गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this bhajan / lokgeet : ? 🙁
popular bhajanik of this bhajan / lokgeet : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
સદીયો થી લોકસાહિત્યનું મુખ્ય અંગ એ લોકગીતો જ રહ્યા છે.
ગુજરાત ના વિવિધ પ્રદેશો માં ગવાતા લોકગીતો એ જે તે પ્રદેશના વર્ષો જુના સચવાયેલા સંસ્કારોનું વર્ણન કરે છે.
લોકગીતો નું વિભાગીકરણ અનેક રીતે જોવા મળે છે :- જેમકે જુદી જુદી જાતિઓ ના લોકગીત હોય છે, જુદા જુદા પ્રદેશો ના લોકગીત હોય છે આ ઉપરાંત પણ અનેક રીતે લોકગીતો નું વિભાગીકરણ જોવા મળે છે...
લોકગીતો અને ભજનો એ બન્ને તદ્દન ભિન્ન વિષયો છે.
લોકગીતો ના લક્ષણો કેવા હોય છે...?
લોકગીતો ના સર્જન પાછળ નું પ્રયોજન શું...?
લોકગીતો નો ઇતિહાસ શું છે...?
આ બધી બાબતો જાણવા જેવી છે...
लोकगीत सदियों से लोकसाहित्य का एक प्रमुख हिस्सा रहे हैं।
गुजरात के विभिन्न क्षेत्रों में गाए जाने वाले लोकगीत उस क्षेत्र के वर्षों पुराने संरक्षित संस्कारों का वर्णन करते हैं।
लोकगीतों का विभाजन कई प्रकार से देखा जाता है:- जिस प्रकार विभिन्न जातियों के लोकगीत होते हैं, उसी प्रकार विभिन्न क्षेत्रों के लोकगीत होते हैं। इसके अलावा लोकगीतों के और भी कई विभाग होते हैं...
लोकगीत और भजन दो अलग-अलग विषय हैं।
लोकगीतों की विशेषता क्या है...?
लोकगीतों के निर्माण के पीछे क्या उद्देश्य है...?
लोकगीतों का इतिहास क्या है...?
इन सब बातों को जानना और समझना चाहिए …
Folk songs has been a major part of folklore for centuries.
Folk songs sung in different regions of Gujarat describe the years old preserved rites of that region.
The division of folk songs is seen in many ways: - Just as there are folk songs of different castes, similarly there are folk songs of different regions. Apart from this, there are many other departments of folk songs.
Folk songs and hymns are two different subjects.
What are the characteristics of folk songs?
What is the purpose behind the creation of folk songs?
What is the history of folk songs?
All these things should be known and understood...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy