હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ શેઠ કાસમ, તારી વીજળી રે સમદરિયે વેરણ થઇ ભુજ અંજારની જાનું રે જૂતી, જાય છે મુંબઇ શે’ર દેશ પરદેશી માનવી આવ્યાં, જાય છે મુંબઇ શે’ર દશ બજે તો ટિકટું લીધી, જાય છે મુંબઇ શે’ર તેર તેર જાનું સામટી જૂતી, બેઠા કેસરિયા વર ચૌદ વીશું માંય શેઠિયા બેઠા, છોકરાંઓનો નહીં પાર અગિયાર બજે આગબોટ હાંકી, જાય છે મુંબઇ શે’ર બાર બજે તો બરોબર ચડિયાં, જાયછે મુંબઇ શે’ર ઓતર દખણના વાયરા વાયા, વાયરે ડોલ્યાં વા’ણ મોટા સાહેબની આગબોટું મળિયું, વીજને પાછી વાળ્ય જહાજ તું તારું પાછું વાળ્ય રે માલમ આભે ધડાકા થાય પાછી વાળું, મારી ભોમકા લાજે, અલ્લા માથે એમાન આગ ઓલાણી ને કોયલા ખૂટ્યા, વીજને પાછી વાળ્ય મધદરિયામાં મામલા મચે, વીજળી વેરણ થાય ચહમા માંડીને માલમી જોવે, પાણીનો ના’વે પાર કાચને કુંપે કાગદ લખે, મોકલે મુંબઇ શે’ર હિન્દુ મુસલમીન માનતા માને પાંચમે ભાગે રાજ પાંચ લેતાં તું પાંચસે લેજે, સારું જમાડું શે’ર ફટ ભૂંડી તું વીજળી મારાં, તેરસો માણસ જાય વીજળી કે મારો વાંક નૈ, વીરા,લખિયલ છઠ્ઠીના લેખ તેરસો માણસ સામટાં બૂડ્યાં, ને બૂડ્યા કેસરિયા વર ચૂડી એ કોઠે દીવા જલે ને, જુએ જાનું કેરી વાટ મુંબઇ શે’રમાં માંડવા નાખેલ, ખોબલે વેં’ચાય ખાંડ ઢોલ ત્રંબાળુ ધ્રુસકે વાગે, જુએ જાનુંની વાટ સોળસેં કન્યા ડુંગરે ચડી, જુએ જાનુંની વાટ દેશ,દેશથી કંઈ તાર વછૂટ્યા, વીજળી બૂડી જાય વાણિયો વાંચે ને ભાટિયા વાંચે, ઘર ઘર રોણાં થાય પીઠી ભરી તો લાડડી રુએ, માંડવે ઊઠી આગ સગું રુએ એનું સાગવી રુએ, બેની રુએ બાર માસ મોટાસાહેબે આગબોટું હાંકી, પાણીનો ના’વે પાર મોટા સાહેબે તાગ જ લીધા, પાણીનો ના’વે પાર સાબ, મઢ્યમ બે દરિયો ડોળે,પાણીનો ના’વે તાગ હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ
https://www.lokdayro.com/
हाजी कासम, तारी वीजळी रे मधदरिये वेरण थइ शेठ कासम, तारी वीजळी रे समदरिये वेरण थइ भुज अंजारनी जानुं रे जूती, जाय छे मुंबइ शे’र देश परदेशी मानवी आव्यां, जाय छे मुंबइ शे’र दश बजे तो टिकटुं लीधी, जाय छे मुंबइ शे’र तेर तेर जानुं सामटी जूती, बेठा केसरिया वर चौद वीशुं मांय शेठिया बेठा, छोकरांओनो नहीं पार अगियार बजे आगबोट हांकी, जाय छे मुंबइ शे’र बार बजे तो बरोबर चडियां, जायछे मुंबइ शे’र ओतर दखणना वायरा वाया, वायरे डोल्यां वा’ण मोटा साहेबनी आगबोटुं मळियुं, वीजने पाछी वाळ्य जहाज तुं तारुं पाछुं वाळ्य रे मालम आभे धडाका थाय पाछी वाळुं, मारी भोमका लाजे, अल्ला माथे एमान आग ओलाणी ने कोयला खूट्या, वीजने पाछी वाळ्य मधदरियामां मामला मचे, वीजळी वेरण थाय चहमा मांडीने मालमी जोवे, पाणीनो ना’वे पार काचने कुंपे कागद लखे, मोकले मुंबइ शे’र हिन्दु मुसलमीन मानता माने पांचमे भागे राज पांच लेतां तुं पांचसे लेजे, सारुं जमाडुं शे’र फट भूंडी तुं वीजळी मारां, तेरसो माणस जाय वीजळी के मारो वांक नै, वीरा,लखियल छठ्ठीना लेख तेरसो माणस सामटां बूड्यां, ने बूड्या केसरिया वर चूडी ए कोठे दीवा जले ने, जुए जानुं केरी वाट मुंबइ शे’रमां मांडवा नाखेल, खोबले वें’चाय खांड ढोल त्रंबाळु ध्रुसके वागे, जुए जानुंनी वाट सोळसें कन्या डुंगरे चडी, जुए जानुंनी वाट देश,देशथी कंई तार वछूट्या, वीजळी बूडी जाय वाणियो वांचे ने भाटिया वांचे, घर घर रोणां थाय पीठी भरी तो लाडडी रुए, मांडवे ऊठी आग सगुं रुए एनुं सागवी रुए, बेनी रुए बार मास मोटासाहेबे आगबोटुं हांकी, पाणीनो ना’वे पार मोटा साहेबे ताग ज लीधा, पाणीनो ना’वे पार साब, मढ्यम बे दरियो डोळे,पाणीनो ना’वे ताग हाजी कासम, तारी वीजळी रे मधदरिये वेरण थइ
https://www.lokdayro.com/
haji kasama ، tari vijali re madhadariye verana thai setha kasama ، tari vijali re samadariye verana tha'i bhuja anjarani janum re juti، jaya che mumba'i se'ra desa paradesi manavi avyam، jaya che mumba'i se'ra dasa baje to tikatum lidhi، jaya che mumba'i se'ra tera tera janum samati juti ، betha kesariya vara cauda visum manya sethiya betha ، chokaramono nahim para agiyara baje agabota hanki، jaya che mumba'i se'ra bara baje to barobara cadiyam، jayache mumba'i se'ra otara dakhanana vayara vaya، vayare dolyam va'na mota sahebani agabotum maliyum ، vijane pachi valya tum tarum pachum valya re malama abhe dhadaka thaya pachi valum ، mari bhomaka laje ، alla mathe emana aga olani ne koyala khutya ، vijane pachi valya madhadariyamam mamala mace ، vijali verana thaya cahama mandine malami jove، panino na've para kacane kumpe kagada lakhe، mokale mumba'i se'ra hindu musalamina manata mane pancame bhage raja panca letam tum pancase leje، sarum jamadum se'ra phata bhundi tum vijali maram ، teraso manasa jaya vijali ke maro vanka nai ، vira ، lakhiyala chaththina lekha teraso manasa samatam budyam ، ne budya kesariya vara cudi e kothe diva jale ne ، ju'e janum keri vata mumba'i se'ramam mandava nakhela، khobale vem'caya khanda dhola trambalu dhrusake vage ، ju'e janunni vata solasem kan'ya dungare cadi ، ju'e janunni vata desa ، desathi kami tara vachutya ، vijali budi jaya vaniyo vance ne bhatiya vance ، ghara ghara ronam thaya pithi bhari to ladadi ru'e ، mandave uthi aga sagum ru'e enum sagavi ru'e ، beni ru'e bara masa motasahebe agabotum hanki، panino na've para mota sahebe taga ja lidha، panino na've para saba، madhyama be dariyo dole، panino na've taga haji kasama ، tari vijali re madhadariye verana tha'i
https://www.lokdayro.com/
આ ભજન/લોકગીત ના રચયિતા : ? 🙁
આ ભજન/લોકગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये भजन / लोक गीत के रचयिता : ? 🙁
ये भजन / लोक गीत के प्रचलित भजनीक : ? 🙁
किस किस रागो में ये भजन / लोक गीत गाया जाता हे : ? 🙁
ये भजन / लोक गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this bhajan / lokgeet : ? 🙁
popular bhajanik of this bhajan / lokgeet : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
સદીયો થી લોકસાહિત્યનું મુખ્ય અંગ એ લોકગીતો જ રહ્યા છે.
ગુજરાત ના વિવિધ પ્રદેશો માં ગવાતા લોકગીતો એ જે તે પ્રદેશના વર્ષો જુના સચવાયેલા સંસ્કારોનું વર્ણન કરે છે.
લોકગીતો નું વિભાગીકરણ અનેક રીતે જોવા મળે છે :- જેમકે જુદી જુદી જાતિઓ ના લોકગીત હોય છે, જુદા જુદા પ્રદેશો ના લોકગીત હોય છે આ ઉપરાંત પણ અનેક રીતે લોકગીતો નું વિભાગીકરણ જોવા મળે છે...
લોકગીતો અને ભજનો એ બન્ને તદ્દન ભિન્ન વિષયો છે.
લોકગીતો ના લક્ષણો કેવા હોય છે...?
લોકગીતો ના સર્જન પાછળ નું પ્રયોજન શું...?
લોકગીતો નો ઇતિહાસ શું છે...?
આ બધી બાબતો જાણવા જેવી છે...
लोकगीत सदियों से लोकसाहित्य का एक प्रमुख हिस्सा रहे हैं।
गुजरात के विभिन्न क्षेत्रों में गाए जाने वाले लोकगीत उस क्षेत्र के वर्षों पुराने संरक्षित संस्कारों का वर्णन करते हैं।
लोकगीतों का विभाजन कई प्रकार से देखा जाता है:- जिस प्रकार विभिन्न जातियों के लोकगीत होते हैं, उसी प्रकार विभिन्न क्षेत्रों के लोकगीत होते हैं। इसके अलावा लोकगीतों के और भी कई विभाग होते हैं...
लोकगीत और भजन दो अलग-अलग विषय हैं।
लोकगीतों की विशेषता क्या है...?
लोकगीतों के निर्माण के पीछे क्या उद्देश्य है...?
लोकगीतों का इतिहास क्या है...?
इन सब बातों को जानना और समझना चाहिए …
Folk songs has been a major part of folklore for centuries.
Folk songs sung in different regions of Gujarat describe the years old preserved rites of that region.
The division of folk songs is seen in many ways: - Just as there are folk songs of different castes, similarly there are folk songs of different regions. Apart from this, there are many other departments of folk songs.
Folk songs and hymns are two different subjects.
What are the characteristics of folk songs?
What is the purpose behind the creation of folk songs?
What is the history of folk songs?
All these things should be known and understood...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy