હે મારી શેરીએથી કાનકુંવર આવતાં રે લોલ મુખેથી મોરલી બજાવતા રે લોલ હું તો ઝબકીને જોવા નીસરી રે લોલ ઓઢ્યાનાં અંબર વીસરી રે લોલ હું તો પાણીડાંને મસે જોવા નીસરી રે લોલ ઈંઢોણી ને પાટલી વીસરી રે લોલ સાગ રે સીસમની મારી વેલડી રે લોલ નવલે સુથારે ઘડી પીંજણી રે લોલ મેં તો ધોળો ને ધમળો બે જોડિયા રે લોલ જઈને અમરાપરમાં છોડિયા રે લોલ અમરાપરના તે ચોકમાં દીવા બળે રે લોલ મેં તો માન્યું કે હરિ આંહીં વસે રે લોલ મેં તો દૂધ ને સાકરનો શીરો કર્યો રે લોલ તાંબાળુ ત્રાંસમાં ટાઢો કર્યો રે લોલ હું તો જમવા બેઠીને જીવણ સાંભર્યા રે લોલ કંઠેથી કોળીયો ન ઊતર્યો રે લોલ મને કોઈ રે દેખાડો દીનાનાથને રે લોલ કોળીયો ભરાવું જમણા હાથનો રે લોલ હું તો ગોંદરે તે ગાવડી છોડતી રે લોલ ચારેય દશ્યે નજર ફેરતી રે લોલ એક છેટેથી છેલવરને દેખિયા રે લોલ હરિને દેખીને ઘૂંઘટ ખોલિયા રે લોલ મારી ઘેલી સાસુ ને ઘેલા સાસરા રે લોલ ગાયું વરાંહે દોયાં વાછરાં રે લોલ મને ધાનડિયાં નથી ભાવતાં રે લોલ મોતડિયાં નથી આવતાં રે લોલ મને હીંચકતાં નવ તૂટ્યો હીંચકો રે લોલ નાનાંથી કાં ન પાયાં વખડાં રે લોલ મારી માતા તે મૂરખ માવડી રે લોલ ઉઝેરીને શીદ કરી આવડી રે લોલ
https://www.lokdayro.com/
हे मारी शेरीएथी कानकुंवर आवतां रे लोल मुखेथी मोरली बजावता रे लोल हुं तो झबकीने जोवा नीसरी रे लोल ओढ्यानां अंबर वीसरी रे लोल हुं तो पाणीडांने मसे जोवा नीसरी रे लोल ईंढोणी ने पाटली वीसरी रे लोल साग रे सीसमनी मारी वेलडी रे लोल नवले सुथारे घडी पींजणी रे लोल में तो धोळो ने धमळो बे जोडिया रे लोल जईने अमरापरमां छोडिया रे लोल अमरापरना ते चोकमां दीवा बळे रे लोल में तो मान्युं के हरि आंहीं वसे रे लोल में तो दूध ने साकरनो शीरो कर्यो रे लोल तांबाळु त्रांसमां टाढो कर्यो रे लोल हुं तो जमवा बेठीने जीवण सांभर्या रे लोल कंठेथी कोळीयो न ऊतर्यो रे लोल मने कोई रे देखाडो दीनानाथने रे लोल कोळीयो भरावुं जमणा हाथनो रे लोल हुं तो गोंदरे ते गावडी छोडती रे लोल चारेय दश्ये नजर फेरती रे लोल एक छेटेथी छेलवरने देखिया रे लोल हरिने देखीने घूंघट खोलिया रे लोल मारी घेली सासु ने घेला सासरा रे लोल गायुं वरांहे दोयां वाछरां रे लोल मने धानडियां नथी भावतां रे लोल मोतडियां नथी आवतां रे लोल मने हींचकतां नव तूट्यो हींचको रे लोल नानांथी कां न पायां वखडां रे लोल मारी माता ते मूरख मावडी रे लोल उझेरीने शीद करी आवडी रे लोल
https://www.lokdayro.com/
he mari sheriae thi kankuvar avata re lol mukhethi morali bajavata re lola hum to jhabakine jova nisari re lola odhyanam ambara visari re lola to panidanne mase jova nisari re lola indhoni ne patali visari re lola saga re sisamani mari veladi re lola navale suthare ghadi pinjani re lola to dholo ne dhamalo be jodiya re lola ja'ine amaraparamam chodiya re lola amaraparana te cokamam diva bale re lola to man'yum ke hari anhim vase re lola to dudha ne sakarano siro karyo re lola tambalu transamam tadho karyo re lola to jamava bethine jivana sambharya re lola kanthethi koliyo na utaryo re lola mane ko'i re dekhado dinanathane re lola koliyo bharavum jamana hathano re lola to gondare te gavadi chodati re lola careya dasye najara pherati re lola eka chetethi chelavarane dekhiya re lola harine dekhine ghunghata kholiya re lola gheli sasu ne ghela sasara re lola gayum varanhe doyam vacharam re lola mane dhanadiyam nathi bhavatam re lola motadiyam nathi avatam re lola mane hincakatam nava tutyo hincako re lola nananthi kam na payam vakhadam re lola mari mata te murakha mavadi re lola ujherine sida kari avadi re lola
https://www.lokdayro.com/
આ ભજન/લોકગીત ના રચયિતા : ? 🙁
આ ભજન/લોકગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये भजन / लोक गीत के रचयिता : ? 🙁
ये भजन / लोक गीत के प्रचलित भजनीक : ? 🙁
किस किस रागो में ये भजन / लोक गीत गाया जाता हे : ? 🙁
ये भजन / लोक गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this bhajan / lokgeet : ? 🙁
popular bhajanik of this bhajan / lokgeet : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
સદીયો થી લોકસાહિત્યનું મુખ્ય અંગ એ લોકગીતો જ રહ્યા છે.
ગુજરાત ના વિવિધ પ્રદેશો માં ગવાતા લોકગીતો એ જે તે પ્રદેશના વર્ષો જુના સચવાયેલા સંસ્કારોનું વર્ણન કરે છે.
લોકગીતો નું વિભાગીકરણ અનેક રીતે જોવા મળે છે :- જેમકે જુદી જુદી જાતિઓ ના લોકગીત હોય છે, જુદા જુદા પ્રદેશો ના લોકગીત હોય છે આ ઉપરાંત પણ અનેક રીતે લોકગીતો નું વિભાગીકરણ જોવા મળે છે...
લોકગીતો અને ભજનો એ બન્ને તદ્દન ભિન્ન વિષયો છે.
લોકગીતો ના લક્ષણો કેવા હોય છે...?
લોકગીતો ના સર્જન પાછળ નું પ્રયોજન શું...?
લોકગીતો નો ઇતિહાસ શું છે...?
આ બધી બાબતો જાણવા જેવી છે...
लोकगीत सदियों से लोकसाहित्य का एक प्रमुख हिस्सा रहे हैं।
गुजरात के विभिन्न क्षेत्रों में गाए जाने वाले लोकगीत उस क्षेत्र के वर्षों पुराने संरक्षित संस्कारों का वर्णन करते हैं।
लोकगीतों का विभाजन कई प्रकार से देखा जाता है:- जिस प्रकार विभिन्न जातियों के लोकगीत होते हैं, उसी प्रकार विभिन्न क्षेत्रों के लोकगीत होते हैं। इसके अलावा लोकगीतों के और भी कई विभाग होते हैं...
लोकगीत और भजन दो अलग-अलग विषय हैं।
लोकगीतों की विशेषता क्या है...?
लोकगीतों के निर्माण के पीछे क्या उद्देश्य है...?
लोकगीतों का इतिहास क्या है...?
इन सब बातों को जानना और समझना चाहिए …
Folk songs has been a major part of folklore for centuries.
Folk songs sung in different regions of Gujarat describe the years old preserved rites of that region.
The division of folk songs is seen in many ways: - Just as there are folk songs of different castes, similarly there are folk songs of different regions. Apart from this, there are many other departments of folk songs.
Folk songs and hymns are two different subjects.
What are the characteristics of folk songs?
What is the purpose behind the creation of folk songs?
What is the history of folk songs?
All these things should be known and understood...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy