મોતીડું આવ્યું હાથ જળ રે જમુનાનાં જળ ઝીલતાં, શ્રી શામળિયા, એક મોતીડું આવ્યું હાથ, નંદના નાનડિયા. એક મોતીમાં શું વેચવું! શ્રી શામળિયા, મોતી વાવો ઘણેરાં થાય, નંદના નાનડિયા. જમનાને કાંઠે ક્યારો ખોદિયો, શ્રી શામળિયા, ત્યાં રોપ્યો મોતીડાંનો રોપ, નંદના નાનડિયા. તુલસી ક્યારે મોતી વાવિયું, સુણો શામળિયા. એનો ઝીણો ઝીણો ઊગ્યો રોપ, નંદજીના નાનડિયા. દહીં ને દૂધ ક્યારે સીંચિયાં, શ્રી શામળિયા, ત્યાં ઊગ્યો મોતીડાંનો રોપ, નંદના નાનડિયા. ઘણાં ડાળાં ને ઘણાં પાંખડાં, શ્રી શામળિયા, મોતીડે જામી ઘણી લૂમ, નંદના નાનડિયા. કોઈ ડાળે ને કોઈ પાંદડે, સુણો શામળિયા, એની ત્રીજલી ડાળ્યે લૂમ, નંદના નાનડિયા. ખોળો વાળીને મોતી વીણિયાં, શ્રી શામળિયા, મોતી આપ્યાં જશોદાજીને હાથ, નંદના નાનડિયા. થાળ ભરીને મોતી વીણિયાં, સુણો શામળિયા, એને કોઈને ન દેજો હાથ, નંદના નાનડિયા. જશોદાજીએ કાનુડાને ચરણે ધર્યાં, શ્રી શામળિયા, ગોવાલણ દોડતી ઝમઝમ જાય, નંદના નાનડિયા. મોટાં મોતીનો મુગટ ગૂંથ્યો, સુણો શામળિયા, ઝીણાં મોતીનો ગૂંથ્યો હાર, નંદના નાનડિયા. મુગટ પ્રભુજીને માથે શોભે, સુણો શામળિયા, હાર રાધાજીની ડોકે, રે નંદના નાનડિયા. 🏵️લોકગીત🏵️
https://www.lokdayro.com/
मोतीडुं आव्युं हाथ जळ रे जमुनानां जळ झीलतां, श्री शामळिया, एक मोतीडुं आव्युं हाथ, नंदना नानडिया. एक मोतीमां शुं वेचवुं! श्री शामळिया, मोती वावो घणेरां थाय, नंदना नानडिया. जमनाने कांठे क्यारो खोदियो, श्री शामळिया, त्यां रोप्यो मोतीडांनो रोप, नंदना नानडिया. तुलसी क्यारे मोती वावियुं, सुणो शामळिया. एनो झीणो झीणो ऊग्यो रोप, नंदजीना नानडिया. दहीं ने दूध क्यारे सींचियां, श्री शामळिया, त्यां ऊग्यो मोतीडांनो रोप, नंदना नानडिया. घणां डाळां ने घणां पांखडां, श्री शामळिया, मोतीडे जामी घणी लूम, नंदना नानडिया. कोई डाळे ने कोई पांदडे, सुणो शामळिया, एनी त्रीजली डाळ्ये लूम, नंदना नानडिया. खोळो वाळीने मोती वीणियां, श्री शामळिया, मोती आप्यां जशोदाजीने हाथ, नंदना नानडिया. थाळ भरीने मोती वीणियां, सुणो शामळिया, एने कोईने न देजो हाथ, नंदना नानडिया. जशोदाजीए कानुडाने चरणे धर्यां, श्री शामळिया, गोवालण दोडती झमझम जाय, नंदना नानडिया. मोटां मोतीनो मुगट गूंथ्यो, सुणो शामळिया, झीणां मोतीनो गूंथ्यो हार, नंदना नानडिया. मुगट प्रभुजीने माथे शोभे, सुणो शामळिया, हार राधाजीनी डोके, रे नंदना नानडिया. 🏵️लोकगीत🏵️
https://www.lokdayro.com/
motidum avyum hatha jala re jamunanam jala jhilatam، sri samaliya، eka motidum avyum hatha ، nandana nanadiya. eka motimam sum vecavum! sri samaliya ، moti vavo ghaneram thaya ، nandana nanadiya. jamanane kanthe kyaro khodiyo، sri samaliya، tyam ropyo motidanno ropa ، nandana nanadiya. tulasi kyare moti vaviyum ، suno samaliya. eno jhino jhino ugyo ropa ، nandajina nanadiya. dahim ne dudha kyare sinciyam، sri samaliya، tyam ugyo motidanno ropa ، nandana nanadiya. ghanam dalam ne ghanam pankhadam، sri samaliya، motide jami ghani luma ، nandana nanadiya. ko'i dale ne ko'i pandade، suno samaliya، eni trijali dalye luma ، nandana nanadiya. kholo valine moti viniyam، sri samaliya، moti apyam jasodajine hatha ، nandana nanadiya. thala bharine moti viniyam، suno samaliya، ene ko'ine na dejo hatha ، nandana nanadiya. jasodaji'e kanudane carane dharyam، sri samaliya، govalana dodati jhamajhama jaya ، nandana nanadiya. motam motino mugata gunthyo، suno samaliya، jhinam motino gunthyo hara ، nandana nanadiya. mugata prabhujine mathe sobhe، suno samaliya، hara radhajini doke ، re nandana nanadiya. 🏵️lokagita🏵️
https://www.lokdayro.com/
આ ભજન/લોકગીત ના રચયિતા : ? 🙁
આ ભજન/લોકગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये भजन / लोक गीत के रचयिता : ? 🙁
ये भजन / लोक गीत के प्रचलित भजनीक : ? 🙁
किस किस रागो में ये भजन / लोक गीत गाया जाता हे : ? 🙁
ये भजन / लोक गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this bhajan / lokgeet : ? 🙁
popular bhajanik of this bhajan / lokgeet : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
સદીયો થી લોકસાહિત્યનું મુખ્ય અંગ એ લોકગીતો જ રહ્યા છે.
ગુજરાત ના વિવિધ પ્રદેશો માં ગવાતા લોકગીતો એ જે તે પ્રદેશના વર્ષો જુના સચવાયેલા સંસ્કારોનું વર્ણન કરે છે.
લોકગીતો નું વિભાગીકરણ અનેક રીતે જોવા મળે છે :- જેમકે જુદી જુદી જાતિઓ ના લોકગીત હોય છે, જુદા જુદા પ્રદેશો ના લોકગીત હોય છે આ ઉપરાંત પણ અનેક રીતે લોકગીતો નું વિભાગીકરણ જોવા મળે છે...
લોકગીતો અને ભજનો એ બન્ને તદ્દન ભિન્ન વિષયો છે.
લોકગીતો ના લક્ષણો કેવા હોય છે...?
લોકગીતો ના સર્જન પાછળ નું પ્રયોજન શું...?
લોકગીતો નો ઇતિહાસ શું છે...?
આ બધી બાબતો જાણવા જેવી છે...
लोकगीत सदियों से लोकसाहित्य का एक प्रमुख हिस्सा रहे हैं।
गुजरात के विभिन्न क्षेत्रों में गाए जाने वाले लोकगीत उस क्षेत्र के वर्षों पुराने संरक्षित संस्कारों का वर्णन करते हैं।
लोकगीतों का विभाजन कई प्रकार से देखा जाता है:- जिस प्रकार विभिन्न जातियों के लोकगीत होते हैं, उसी प्रकार विभिन्न क्षेत्रों के लोकगीत होते हैं। इसके अलावा लोकगीतों के और भी कई विभाग होते हैं...
लोकगीत और भजन दो अलग-अलग विषय हैं।
लोकगीतों की विशेषता क्या है...?
लोकगीतों के निर्माण के पीछे क्या उद्देश्य है...?
लोकगीतों का इतिहास क्या है...?
इन सब बातों को जानना और समझना चाहिए …
Folk songs has been a major part of folklore for centuries.
Folk songs sung in different regions of Gujarat describe the years old preserved rites of that region.
The division of folk songs is seen in many ways: - Just as there are folk songs of different castes, similarly there are folk songs of different regions. Apart from this, there are many other departments of folk songs.
Folk songs and hymns are two different subjects.
What are the characteristics of folk songs?
What is the purpose behind the creation of folk songs?
What is the history of folk songs?
All these things should be known and understood...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy