ગોપીનો સંદેશ મોહનજી! તમે ગયા મથુરા, વનરાવનને ભૂલ્યા રે, વલવલતી ગોપીઓને વિહરી, કુબજામાં શું ડૂલ્યા રે? મોહનજી… ખંભે કામળી, હાથે લાકડી, નતનત ધણમાં જાતા રે, ગાય ગોપીને કામણ કરતી, મધુર મોરલીવાળા રે… મોહનજી… જમના કાંઠે રાસ રમેલાં, તમે ગયાં શું ભૂલી રે? મારગને રોકી મહી પીતા, તે પણ ગયાં શું ભૂલી રે? મોહનજી… બેલડીએ વળગી મોહનજી, કુંજ કુંજમાં ભમતાં રે! સંતાકૂકડી રમતાં તમને, રાધા કાન પકડતાં રે! મોહનજી… વજોગ દુ:ખના વહમા દા’ડા, નથી જતા ઓ કાના રે, પ્રીત કરીને પટક્યાં અમને, શાને કામણગારા રે? મોહનજી… કાળો હતો ને કાળી નાથ્યો, ઈનુંય વખ તેં પીધું રે, કયા જનમનું, કહી દે કરસન, અમારું વેર લીધું રે! મોહનજી… કાળાનો બાઈ, કો સંગ ના કરશો, કાળે કામણ કીધાં રે, કપટ કરીને વજોગ દુ:ખમાં, અડધે છોડી દીધાં રે! મોહનજી… કાળો કનૈયો ને કુબડી કુબજા, જોડી ભલેરી થાશે રે, જોયતાને બઈ સોયતું મળતાં, હરખે ફુલાઈ જાશે રે! મોહનજી… ઓધવજી, અલબેલાને કે’જો, એક વાર ગોકુલ આવે રે, ગોકુળ આવીને કામણગારો એક વાર મોરલી બજાવે રે! મોહનજી… 🏵️લોકગીત🏵️
https://www.lokdayro.com/
गोपीनो संदेश मोहनजी! तमे गया मथुरा, वनरावनने भूल्या रे, वलवलती गोपीओने विहरी, कुबजामां शुं डूल्या रे? मोहनजी… खंभे कामळी, हाथे लाकडी, नतनत धणमां जाता रे, गाय गोपीने कामण करती, मधुर मोरलीवाळा रे… मोहनजी… जमना कांठे रास रमेलां, तमे गयां शुं भूली रे? मारगने रोकी मही पीता, ते पण गयां शुं भूली रे? मोहनजी… बेलडीए वळगी मोहनजी, कुंज कुंजमां भमतां रे! संताकूकडी रमतां तमने, राधा कान पकडतां रे! मोहनजी… वजोग दु:खना वहमा दा’डा, नथी जता ओ काना रे, प्रीत करीने पटक्यां अमने, शाने कामणगारा रे? मोहनजी… काळो हतो ने काळी नाथ्यो, ईनुंय वख तें पीधुं रे, कया जनमनुं, कही दे करसन, अमारुं वेर लीधुं रे! मोहनजी… काळानो बाई, को संग ना करशो, काळे कामण कीधां रे, कपट करीने वजोग दु:खमां, अडधे छोडी दीधां रे! मोहनजी… काळो कनैयो ने कुबडी कुबजा, जोडी भलेरी थाशे रे, जोयताने बई सोयतुं मळतां, हरखे फुलाई जाशे रे! मोहनजी… ओधवजी, अलबेलाने के’जो, एक वार गोकुल आवे रे, गोकुळ आवीने कामणगारो एक वार मोरली बजावे रे! मोहनजी… 🏵️लोकगीत🏵️
https://www.lokdayro.com/
gopino sandesa mohanaji! tame gaya mathura، vanaravanane bhulya re، valavalati gopi'one vihari ، kubajamam sum dulya re؟ mohanaji... khambhe kamali ، hathe lakadi ، natanata dhanamam jata re ، gaya gopine kamana karati، madhura moralivala re ... mohanaji... jamana kanthe rasa ramelam ، tame gayam sum bhuli re؟ maragane roki mahi pita ، te pana gayam sum bhuli re؟ mohanaji... beladi'e valagi mohanaji ، kunja kunjamam bhamatam re! santakukadi ramatam tamane ، radha kana pakadatam re! mohanaji... vajoga du: khana vahama da'da، nathi jata o kana re، prita karine patakyam amane ، sane kamanagara re؟ mohanaji... kalo hato ne kali nathyo، inunya vakha tem pidhum re، kaya janamanum ، kahi de karasana ، amarum vera lidhum re! mohanaji... kalano ba'i ، ko sanga na karaso ، kale kamana kidham re ، kapata karine vajoga du: khamam، adadhe chodi didham re! mohanaji... kalo kanaiyo ne kubadi kubaja، jodi bhaleri thase re، joyatane ba'i soyatum malatam ، harakhe phula'i jase re! mohanaji... odhavaji، alabelane ke'jo، eka vara gokula ave re، gokula avine kamanagaro eka vara morali bajave re! mohanaji... 🏵️lokagita🏵️
https://www.lokdayro.com/
આ ભજન/લોકગીત ના રચયિતા : ? 🙁
આ ભજન/લોકગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये भजन / लोक गीत के रचयिता : ? 🙁
ये भजन / लोक गीत के प्रचलित भजनीक : ? 🙁
किस किस रागो में ये भजन / लोक गीत गाया जाता हे : ? 🙁
ये भजन / लोक गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this bhajan / lokgeet : ? 🙁
popular bhajanik of this bhajan / lokgeet : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
સદીયો થી લોકસાહિત્યનું મુખ્ય અંગ એ લોકગીતો જ રહ્યા છે.
ગુજરાત ના વિવિધ પ્રદેશો માં ગવાતા લોકગીતો એ જે તે પ્રદેશના વર્ષો જુના સચવાયેલા સંસ્કારોનું વર્ણન કરે છે.
લોકગીતો નું વિભાગીકરણ અનેક રીતે જોવા મળે છે :- જેમકે જુદી જુદી જાતિઓ ના લોકગીત હોય છે, જુદા જુદા પ્રદેશો ના લોકગીત હોય છે આ ઉપરાંત પણ અનેક રીતે લોકગીતો નું વિભાગીકરણ જોવા મળે છે...
લોકગીતો અને ભજનો એ બન્ને તદ્દન ભિન્ન વિષયો છે.
લોકગીતો ના લક્ષણો કેવા હોય છે...?
લોકગીતો ના સર્જન પાછળ નું પ્રયોજન શું...?
લોકગીતો નો ઇતિહાસ શું છે...?
આ બધી બાબતો જાણવા જેવી છે...
लोकगीत सदियों से लोकसाहित्य का एक प्रमुख हिस्सा रहे हैं।
गुजरात के विभिन्न क्षेत्रों में गाए जाने वाले लोकगीत उस क्षेत्र के वर्षों पुराने संरक्षित संस्कारों का वर्णन करते हैं।
लोकगीतों का विभाजन कई प्रकार से देखा जाता है:- जिस प्रकार विभिन्न जातियों के लोकगीत होते हैं, उसी प्रकार विभिन्न क्षेत्रों के लोकगीत होते हैं। इसके अलावा लोकगीतों के और भी कई विभाग होते हैं...
लोकगीत और भजन दो अलग-अलग विषय हैं।
लोकगीतों की विशेषता क्या है...?
लोकगीतों के निर्माण के पीछे क्या उद्देश्य है...?
लोकगीतों का इतिहास क्या है...?
इन सब बातों को जानना और समझना चाहिए …
Folk songs has been a major part of folklore for centuries.
Folk songs sung in different regions of Gujarat describe the years old preserved rites of that region.
The division of folk songs is seen in many ways: - Just as there are folk songs of different castes, similarly there are folk songs of different regions. Apart from this, there are many other departments of folk songs.
Folk songs and hymns are two different subjects.
What are the characteristics of folk songs?
What is the purpose behind the creation of folk songs?
What is the history of folk songs?
All these things should be known and understood...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy