હવે આવોને માયરામાં દીકરી અવસર દોહ્યલા, જીવનસાથી જુઓ તમારા દીસે કેવા ફૂટડા ! મંગલ ફેરા ફરો તમે બેટી ઘડી ધન્ય આ, સદા સુખે પતિ સંગે રહો બની પ્રેમદા. મામા હેતે પધરાવે આજ ભાણી એની લાડલી, હરખ હૈયે તોય આંખે આંસુ ભરે માવડી ! દીકરી વ્હાલાં દાદાનાં ઘર પરાયાં પછી લાગશે ! યાદે તમારી તોયે માત ઝબકી રાત જાગશે ! બંધુ બિચારો બની જો મૂંઝાતો મન એકલડો, નાની બેની ના સમજે અવસર આ આનંદનો ! અંતર આર્દ્ર પિતાનું છે ઘેલી ઘેલી માવડી, દોરી દેવી વિદેશે આજ વ્હાલી એની ગાવડી ! સખી સાથ હસે-રડે મૂંઝવણ કેવી મીઠી રે ! ખેલ્યાં કૂદ્યાં જેની સંગે વળાવી તેને દેવી છે ! સૌ દીકરીની એક દી વિદાય-ઘડી આવતી, જવું રે’વું ના સમજાય તો યે મન એ ભાવતી ! સજી શણગાર સોળે બેટી આવો હવે માયરે, ધન્ય જીવનની શુભ ઘડી જુઓ વીતી જાય રે. સુખે સંચરજો શ્વસુરગૃહે કરો સદા પ્રભુ મંગલમ્ અખંડ હજો સૌભાગ્ય બેટી સૌનાં આશિષ છે શુભ.
https://www.lokdayro.com/
हवे आवोने मायरामां दीकरी अवसर दोह्यला, जीवनसाथी जुओ तमारा दीसे केवा फूटडा ! मंगल फेरा फरो तमे बेटी घडी धन्य आ, सदा सुखे पति संगे रहो बनी प्रेमदा. मामा हेते पधरावे आज भाणी एनी लाडली, हरख हैये तोय आंखे आंसु भरे मावडी ! दीकरी व्हालां दादानां घर परायां पछी लागशे ! यादे तमारी तोये मात झबकी रात जागशे ! बंधु बिचारो बनी जो मूंझातो मन एकलडो, नानी बेनी ना समजे अवसर आ आनंदनो ! अंतर आर्द्र पितानुं छे घेली घेली मावडी, दोरी देवी विदेशे आज व्हाली एनी गावडी ! सखी साथ हसे-रडे मूंझवण केवी मीठी रे ! खेल्यां कूद्यां जेनी संगे वळावी तेने देवी छे ! सौ दीकरीनी एक दी विदाय-घडी आवती, जवुं रे’वुं ना समजाय तो ये मन ए भावती ! सजी शणगार सोळे बेटी आवो हवे मायरे, धन्य जीवननी शुभ घडी जुओ वीती जाय रे. सुखे संचरजो श्वसुरगृहे करो सदा प्रभु मंगलम् अखंड हजो सौभाग्य बेटी सौनां आशिष छे शुभ.
https://www.lokdayro.com/
have avone mayaramam dikari avasara dohyala ، jivanasathi ju'o tamara dise keva phutada! mangala phera pharo tame beti ghadi dhan'ya a ، sada sukhe pati sange raho bani premada. mama hete padharave aja bhani eni ladali ، harakha haiye toya ankhe ansu bhare mavadi! dikari vhalam dadanam ghara parayam pachi lagase! yade tamari toye mata jhabaki rata jagase! bandhu bicaro bani jo munjhato mana ekalado ، nani beni na samaje avasara a anandano! antara ardra pitanum che gheli gheli mavadi ، dori devi videse aja vhali eni gavadi! sakhi satha hase-rade munjhavana kevi mithi re! khelyam kudyam jeni sange valavi tene devi che! sau dikarini eka di vidaya-ghadi avati ، javum re'vum na samajaya to ye mana e bhavati! saji sanagara sole beti avo have mayare ، jivanani subha ghadi ju'o viti jaya re. sukhe sancarajo svasuragrhe karo sada prabhu mangalam hajo saubhagya beti saunam asisa che subha.
https://www.lokdayro.com/
આ ભજન/લોકગીત ના રચયિતા : ? 🙁
આ ભજન/લોકગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये भजन / लोक गीत के रचयिता : ? 🙁
ये भजन / लोक गीत के प्रचलित भजनीक : ? 🙁
किस किस रागो में ये भजन / लोक गीत गाया जाता हे : ? 🙁
ये भजन / लोक गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this bhajan / lokgeet : ? 🙁
popular bhajanik of this bhajan / lokgeet : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
સદીયો થી લોકસાહિત્યનું મુખ્ય અંગ એ લોકગીતો જ રહ્યા છે.
ગુજરાત ના વિવિધ પ્રદેશો માં ગવાતા લોકગીતો એ જે તે પ્રદેશના વર્ષો જુના સચવાયેલા સંસ્કારોનું વર્ણન કરે છે.
લોકગીતો નું વિભાગીકરણ અનેક રીતે જોવા મળે છે :- જેમકે જુદી જુદી જાતિઓ ના લોકગીત હોય છે, જુદા જુદા પ્રદેશો ના લોકગીત હોય છે આ ઉપરાંત પણ અનેક રીતે લોકગીતો નું વિભાગીકરણ જોવા મળે છે...
લોકગીતો અને ભજનો એ બન્ને તદ્દન ભિન્ન વિષયો છે.
લોકગીતો ના લક્ષણો કેવા હોય છે...?
લોકગીતો ના સર્જન પાછળ નું પ્રયોજન શું...?
લોકગીતો નો ઇતિહાસ શું છે...?
આ બધી બાબતો જાણવા જેવી છે...
लोकगीत सदियों से लोकसाहित्य का एक प्रमुख हिस्सा रहे हैं।
गुजरात के विभिन्न क्षेत्रों में गाए जाने वाले लोकगीत उस क्षेत्र के वर्षों पुराने संरक्षित संस्कारों का वर्णन करते हैं।
लोकगीतों का विभाजन कई प्रकार से देखा जाता है:- जिस प्रकार विभिन्न जातियों के लोकगीत होते हैं, उसी प्रकार विभिन्न क्षेत्रों के लोकगीत होते हैं। इसके अलावा लोकगीतों के और भी कई विभाग होते हैं...
लोकगीत और भजन दो अलग-अलग विषय हैं।
लोकगीतों की विशेषता क्या है...?
लोकगीतों के निर्माण के पीछे क्या उद्देश्य है...?
लोकगीतों का इतिहास क्या है...?
इन सब बातों को जानना और समझना चाहिए …
Folk songs has been a major part of folklore for centuries.
Folk songs sung in different regions of Gujarat describe the years old preserved rites of that region.
The division of folk songs is seen in many ways: - Just as there are folk songs of different castes, similarly there are folk songs of different regions. Apart from this, there are many other departments of folk songs.
Folk songs and hymns are two different subjects.
What are the characteristics of folk songs?
What is the purpose behind the creation of folk songs?
What is the history of folk songs?
All these things should be known and understood...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy