આજ રે સપનામાં મેં તો ડોલતો ડુંગર દીઠો જો ખળખળતી નદિયું રે, સાહેલી, મારા સપનામાં રે આજ રે સપનામાં મે તો ઘમ્મર વલોણું દીઠું જો દહીં - દૂધના વાટકા રે, સાહેલી, મારા સપનામાં રે આજ રે સપનામાં મેં તો લવિંગ લાકડી દીઠી જો ઢીંગલાં ને પોતિયાં રે, સાહેલી, મારા સપનામાં રે આજ રે સપનામાં મેં તો જટાળો જોગી દીઠો જો સોનાની થાળી રે, સાહેલી, મારા સપનામાં રે આજ રે સપનામાં મે તો પારસપીપળો દીઠો જો તુળસીનો ક્યારો રે, સાહેલી, મારા સપનામાં રે આજ રે સપનામાં મે તો ગુલાબી ગોટો દીઠો જો ફૂલડિયાંની ફોરમ રે, સાહેલી, મારા સપનામાં રે ડોલતો ડુંગર ઇ તો અમારો સસરો જો ખળખળતી નદીએ રે સાસુજી મારાં ના’તાં’તાં રે ઘમ્મર વલોણું ઇ તો અમારો જેઠ જો દહીં - દૂધના વાટકા રે જેઠાણી મારાં જમતાં’તાં રે લવિંગ - લાકડી ઇ તો અમારો દેર જો ઢીંગલે ને પોતિયે રે દેરાણી મારાં રમતાં’તાં રે જટાળો જોગી ઇ તો અમારો નણદોઇ જો સોનાની થાળીએ રે નણદી મારાં ખાતાં’તાં રે પારસ પીપળો ઇ તો અમારો ગોર જો તુળસીનો ક્યારો રે ગોરાણી મારાં પૂજતાં’તાં રે ગુલાબી ગોટો ઇ તો અમારો પરણ્યો જો ફૂલડિયાંની ફોરમ, સાહેલી, મારી ચૂંદડીમાં રે
https://www.lokdayro.com/
आज रे सपनामां में तो डोलतो डुंगर दीठो जो खळखळती नदियुं रे, साहेली, मारा सपनामां रे आज रे सपनामां मे तो घम्मर वलोणुं दीठुं जो दहीं - दूधना वाटका रे, साहेली, मारा सपनामां रे आज रे सपनामां में तो लविंग लाकडी दीठी जो ढींगलां ने पोतियां रे, साहेली, मारा सपनामां रे आज रे सपनामां में तो जटाळो जोगी दीठो जो सोनानी थाळी रे, साहेली, मारा सपनामां रे आज रे सपनामां मे तो पारसपीपळो दीठो जो तुळसीनो क्यारो रे, साहेली, मारा सपनामां रे आज रे सपनामां मे तो गुलाबी गोटो दीठो जो फूलडियांनी फोरम रे, साहेली, मारा सपनामां रे डोलतो डुंगर इ तो अमारो ससरो जो खळखळती नदीए रे सासुजी मारां ना’तां’तां रे घम्मर वलोणुं इ तो अमारो जेठ जो दहीं - दूधना वाटका रे जेठाणी मारां जमतां’तां रे लविंग - लाकडी इ तो अमारो देर जो ढींगले ने पोतिये रे देराणी मारां रमतां’तां रे जटाळो जोगी इ तो अमारो नणदोइ जो सोनानी थाळीए रे नणदी मारां खातां’तां रे पारस पीपळो इ तो अमारो गोर जो तुळसीनो क्यारो रे गोराणी मारां पूजतां’तां रे गुलाबी गोटो इ तो अमारो परण्यो जो फूलडियांनी फोरम, साहेली, मारी चूंदडीमां रे
https://www.lokdayro.com/
re sapanamam mem to dolato dungara ditho jo khalakhalati nadiyum re ، saheli ، mara sapanamam re re sapanamam me to gham'mara valonum dithum jo dahim - dudhana vataka re ، saheli ، mara sapanamam re re sapanamam mem to lavinga lakadi dithi jo dhingalam ne potiyam re ، saheli ، mara sapanamam re re sapanamam mem to jatalo jogi ditho jo sonani thali re ، saheli ، mara sapanamam re re sapanamam me to parasapipalo ditho jo tulasino kyaro re ، saheli ، mara sapanamam re re sapanamam me to gulabi goto ditho jo phuladiyanni phorama re ، saheli ، mara sapanamam re dolato dungara i to amaro sasaro jo khalakhalati nadi'e re sasuji maram na''tam re gham'mara valonum i to amaro jetha jo dahim - dudhana vataka re jethani maram jamatam'tam re lavinga - lakadi i to amaro dera jo dhingale ne potiye re derani maram ramatam'tam re jatalo jogi i to amaro nanado'i jo sonani thali'e re nanadi maram khatam'tam re parasa pipalo i to amaro gora jo tulasino kyaro re gorani maram pujatam'tam re gulabi goto i to amaro paranyo jo phuladiyanni phorama ، saheli ، mari cundadimam re
https://www.lokdayro.com/
આ ભજન/લોકગીત ના રચયિતા : ? 🙁
આ ભજન/લોકગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये भजन / लोक गीत के रचयिता : ? 🙁
ये भजन / लोक गीत के प्रचलित भजनीक : ? 🙁
किस किस रागो में ये भजन / लोक गीत गाया जाता हे : ? 🙁
ये भजन / लोक गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this bhajan / lokgeet : ? 🙁
popular bhajanik of this bhajan / lokgeet : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
સદીયો થી લોકસાહિત્યનું મુખ્ય અંગ એ લોકગીતો જ રહ્યા છે.
ગુજરાત ના વિવિધ પ્રદેશો માં ગવાતા લોકગીતો એ જે તે પ્રદેશના વર્ષો જુના સચવાયેલા સંસ્કારોનું વર્ણન કરે છે.
લોકગીતો નું વિભાગીકરણ અનેક રીતે જોવા મળે છે :- જેમકે જુદી જુદી જાતિઓ ના લોકગીત હોય છે, જુદા જુદા પ્રદેશો ના લોકગીત હોય છે આ ઉપરાંત પણ અનેક રીતે લોકગીતો નું વિભાગીકરણ જોવા મળે છે...
લોકગીતો અને ભજનો એ બન્ને તદ્દન ભિન્ન વિષયો છે.
લોકગીતો ના લક્ષણો કેવા હોય છે...?
લોકગીતો ના સર્જન પાછળ નું પ્રયોજન શું...?
લોકગીતો નો ઇતિહાસ શું છે...?
આ બધી બાબતો જાણવા જેવી છે...
लोकगीत सदियों से लोकसाहित्य का एक प्रमुख हिस्सा रहे हैं।
गुजरात के विभिन्न क्षेत्रों में गाए जाने वाले लोकगीत उस क्षेत्र के वर्षों पुराने संरक्षित संस्कारों का वर्णन करते हैं।
लोकगीतों का विभाजन कई प्रकार से देखा जाता है:- जिस प्रकार विभिन्न जातियों के लोकगीत होते हैं, उसी प्रकार विभिन्न क्षेत्रों के लोकगीत होते हैं। इसके अलावा लोकगीतों के और भी कई विभाग होते हैं...
लोकगीत और भजन दो अलग-अलग विषय हैं।
लोकगीतों की विशेषता क्या है...?
लोकगीतों के निर्माण के पीछे क्या उद्देश्य है...?
लोकगीतों का इतिहास क्या है...?
इन सब बातों को जानना और समझना चाहिए …
Folk songs has been a major part of folklore for centuries.
Folk songs sung in different regions of Gujarat describe the years old preserved rites of that region.
The division of folk songs is seen in many ways: - Just as there are folk songs of different castes, similarly there are folk songs of different regions. Apart from this, there are many other departments of folk songs.
Folk songs and hymns are two different subjects.
What are the characteristics of folk songs?
What is the purpose behind the creation of folk songs?
What is the history of folk songs?
All these things should be known and understood...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy