હે….. હેતાળાં ને મમતાળાં જ્યાં માનવ જોને વસતાં, હે…..મહેમાનોને માન દઇને હેતથી હૈયું ધરતાં; પંડ તણાં પાથરણાં થઇ જ્યાં હરખાતાં નર-નારી, હે…….જગમાં જ્યાં મહેમાનગતિની વાત જ સૌથી ન્યારી. આપણા મલકના માયાળુ માનવી, માયા રે મેલીને વહ્યાં આવો મારા મેરબાન, રિયોને આપણા મલકમાં….કે હાલો…. સાંજ પડેને ગામને પાદર, ગાયો પાછી વળતી; દુર ભલેને વસતા તોયે, યાદ આવે આ ધરતી; ગામને કૂવે પાણી સીંચન્તી, પનિહારી નખરાળી; સરખી સૈયર વળતી ટોળે, વાત કરે મલકાતી. આપણા મલકમાં ઓઢણ ઓરડા, ઉચાળા ભરી ઘોડે ચડજો મારા મેરબાન, રિયોને આપણા મલકમાં….કે હાલો…. વર્ષા માથે ધરતી રૂડી, ઓઢણી લીલી ઓઢે; પેટિયું રળવા અમ જેવાના, મલક રૂડો છોડે; વાર-તહેવારે ગામવચાળે, રાસની રંગત જામે; બાળપણાની ગોઠડી મીઠી, યાદ આવે હૈયાને. આપણા મલકમાં નવણ કોડિયું, નાવણિયાં કરી ઘોડે ચડજો મારાં મેરબાન; રિયોને આપણા મલકમાં….કે હાલો…. રોજ પરભાતે દરના ટાણે, ઘરમાં ગીત ગવાતા; રાત પડેને માવલડીના, હાલરડાં સંભળાતા; છાશને રોટલો પ્રેમથી દેતી, રોજ શિરામણ ટાણે; અમૃત જેવાં લાગે એ તો, માવલડીના હાથે. આપણા મલકમાં ભોજન લાપસી, કે ભોજનિયાં કરી ઘોડે ચડજો મારા મેરબાન; રિયોને આપણા મલકમાં….કે હાલો…. પંખીડાં રે સૌ સાથે રે બેસી, ગીતડાં રૂડાં ગાતાં; ગીતડાં સુણી માનવીયુંના, હૈયાં રે હરખાતાં; ભરવસંતે ટહુકે ઓલી, કાળવી કોયલ રાણી; ઘડિક માથે મોરલો બેસી, બોલતો મીઠીવાણી. આપણા મલકમાં ઓઢણ ઢોલિયા, ઓઢણિયાં કરી ઘોડે ચડજો મારા મેરબાન; રિયોને આપણા મલકમાં….કે હાલો….
https://www.lokdayro.com/
हे….. हेताळां ने ममताळां ज्यां मानव जोने वसतां, हे…..महेमानोने मान दइने हेतथी हैयुं धरतां; पंड तणां पाथरणां थइ ज्यां हरखातां नर-नारी, हे…….जगमां ज्यां महेमानगतिनी वात ज सौथी न्यारी. आपणा मलकना मायाळु मानवी, माया रे मेलीने वह्यां आवो मारा मेरबान, रियोने आपणा मलकमां….के हालो…. सांज पडेने गामने पादर, गायो पाछी वळती; दुर भलेने वसता तोये, याद आवे आ धरती; गामने कूवे पाणी सींचन्ती, पनिहारी नखराळी; सरखी सैयर वळती टोळे, वात करे मलकाती. आपणा मलकमां ओढण ओरडा, उचाळा भरी घोडे चडजो मारा मेरबान, रियोने आपणा मलकमां….के हालो…. वर्षा माथे धरती रूडी, ओढणी लीली ओढे; पेटियुं रळवा अम जेवाना, मलक रूडो छोडे; वार-तहेवारे गामवचाळे, रासनी रंगत जामे; बाळपणानी गोठडी मीठी, याद आवे हैयाने. आपणा मलकमां नवण कोडियुं, नावणियां करी घोडे चडजो मारां मेरबान; रियोने आपणा मलकमां….के हालो…. रोज परभाते दरना टाणे, घरमां गीत गवाता; रात पडेने मावलडीना, हालरडां संभळाता; छाशने रोटलो प्रेमथी देती, रोज शिरामण टाणे; अमृत जेवां लागे ए तो, मावलडीना हाथे. आपणा मलकमां भोजन लापसी, के भोजनियां करी घोडे चडजो मारा मेरबान; रियोने आपणा मलकमां….के हालो…. पंखीडां रे सौ साथे रे बेसी, गीतडां रूडां गातां; गीतडां सुणी मानवीयुंना, हैयां रे हरखातां; भरवसंते टहुके ओली, काळवी कोयल राणी; घडिक माथे मोरलो बेसी, बोलतो मीठीवाणी. आपणा मलकमां ओढण ढोलिया, ओढणियां करी घोडे चडजो मारा मेरबान; रियोने आपणा मलकमां….के हालो….
https://www.lokdayro.com/
he... .. hetalam ne mamatalam jyam manava jone vasatam ، he... ..mahemanone mana da'ine hetathi haiyum dharatam ؛ panda tanam patharanam tha'i jyam harakhatam nara-nari ، he ...... .jagamam jyam mahemanagatini vata ja sauthi n'yari. apana malakana mayalu manavi ، maya re meline vahyam avo mara merabana ، riyone apana malakamam... .ke halo.... sanja padene gamane padara ، gayo pachi valati ؛ dura bhalene vasata toye ، yada ave a dharati ؛ gamane kuve pani sincanti ، panihari nakharali ؛ sarakhi saiyara valati tole ، vata kare malakati. apana malakamam odhana orada ، ucala bhari ghode cadajo mara merabana ، riyone apana malakamam... .ke halo.... varsa mathe dharati rudi ، odhani lili odhe ؛ petiyum ralava ama jevana ، malaka rudo chode ؛ vara-tahevare gamavacale ، rasani rangata jame ؛ balapanani gothadi mithi ، yada ave haiyane. apana malakamam navana kodiyum ، navaniyam kari ghode cadajo maram merabana ؛ riyone apana malakamam... .ke halo.... roja parabhate darana tane ، gharamam gita gavata ؛ rata padene mavaladina ، halaradam sambhalata ؛ chasane rotalo premathi deti ، roja siramana tane ؛ amrta jevam lage e to ، mavaladina hathe. apana malakamam bhojana lapasi ، ke bhojaniyam kari ghode cadajo mara merabana ؛ riyone apana malakamam... .ke halo.... pankhidam re sau sathe re besi ، gitadam rudam gatam ؛ gitadam suni manaviyunna ، haiyam re harakhatam ؛ bharavasante tahuke oli ، kalavi koyala rani ؛ ghadika mathe moralo besi ، bolato mithivani. apana malakamam odhana dholiya ، odhaniyam kari ghode cadajo mara merabana ؛ riyone apana malakamam... .ke halo....
https://www.lokdayro.com/
આ ભજન/લોકગીત ના રચયિતા : ? 🙁
આ ભજન/લોકગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये भजन / लोक गीत के रचयिता : ? 🙁
ये भजन / लोक गीत के प्रचलित भजनीक : ? 🙁
किस किस रागो में ये भजन / लोक गीत गाया जाता हे : ? 🙁
ये भजन / लोक गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this bhajan / lokgeet : ? 🙁
popular bhajanik of this bhajan / lokgeet : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
સદીયો થી લોકસાહિત્યનું મુખ્ય અંગ એ લોકગીતો જ રહ્યા છે.
ગુજરાત ના વિવિધ પ્રદેશો માં ગવાતા લોકગીતો એ જે તે પ્રદેશના વર્ષો જુના સચવાયેલા સંસ્કારોનું વર્ણન કરે છે.
લોકગીતો નું વિભાગીકરણ અનેક રીતે જોવા મળે છે :- જેમકે જુદી જુદી જાતિઓ ના લોકગીત હોય છે, જુદા જુદા પ્રદેશો ના લોકગીત હોય છે આ ઉપરાંત પણ અનેક રીતે લોકગીતો નું વિભાગીકરણ જોવા મળે છે...
લોકગીતો અને ભજનો એ બન્ને તદ્દન ભિન્ન વિષયો છે.
લોકગીતો ના લક્ષણો કેવા હોય છે...?
લોકગીતો ના સર્જન પાછળ નું પ્રયોજન શું...?
લોકગીતો નો ઇતિહાસ શું છે...?
આ બધી બાબતો જાણવા જેવી છે...
लोकगीत सदियों से लोकसाहित्य का एक प्रमुख हिस्सा रहे हैं।
गुजरात के विभिन्न क्षेत्रों में गाए जाने वाले लोकगीत उस क्षेत्र के वर्षों पुराने संरक्षित संस्कारों का वर्णन करते हैं।
लोकगीतों का विभाजन कई प्रकार से देखा जाता है:- जिस प्रकार विभिन्न जातियों के लोकगीत होते हैं, उसी प्रकार विभिन्न क्षेत्रों के लोकगीत होते हैं। इसके अलावा लोकगीतों के और भी कई विभाग होते हैं...
लोकगीत और भजन दो अलग-अलग विषय हैं।
लोकगीतों की विशेषता क्या है...?
लोकगीतों के निर्माण के पीछे क्या उद्देश्य है...?
लोकगीतों का इतिहास क्या है...?
इन सब बातों को जानना और समझना चाहिए …
Folk songs has been a major part of folklore for centuries.
Folk songs sung in different regions of Gujarat describe the years old preserved rites of that region.
The division of folk songs is seen in many ways: - Just as there are folk songs of different castes, similarly there are folk songs of different regions. Apart from this, there are many other departments of folk songs.
Folk songs and hymns are two different subjects.
What are the characteristics of folk songs?
What is the purpose behind the creation of folk songs?
What is the history of folk songs?
All these things should be known and understood...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy