(ચોમાસાનો ચારણી છંદ) અષાઢ ઉચ્ચારમ્, મેઘ મલ્હારમ્ બની બહારમ્, જલધારમ્ દાદુર ડક્કારમ્, મયુર પુકારમ્ તડિતા તારમ્, વિસ્તારમ્ ના લહી સંભારમ્, પ્યારો અપારમ્ નંદકુમારમ્ નિરખ્યારી કહે રાધે પ્યારી, હું બલિહારી ગોકુળ આવો ગિરધારી શ્રાવણ જલ બરસે, સુંદર સરસેં બાદલ ભરસે, અંબરસેં તરુવર વિરિવરસે, લતા લહરસે નદિયાં પરસે, સાગરસેં દંપતી દુઃખ દરસે, સેજ સમરસેં લગત જહરસેં, દુઃખકારી કહે રાધે પ્યારી, હું બલિહારી ગોકુળ આવો ગિરધારી ભાદ્રવટ ભરિયા, ગિરિવર હરિયા પ્રેમ પ્રસરિયા, તન તરિયા મથુરામેં ગરિયા, ફેરન ફરિયા કુબજા વરિયા, વસ કરિયાં વ્રજરાજ વિસરિયા, કાજન સરિયા મન નહિ ઠરિયા, હું હારી કહે રાધે પ્યારી, હું બલિહારી ગોકુળ આવો ગિરધારી આસો મહિનારી, આસ વધારી દન દશરારી, દરશારી નવનિધિ નિહારી, ચઢી અટારી વાટ સંભારી, મથુરારી ભ્રખુભાન દુલારી, કહત પુકારી તમે થીયારી તકરારી કહે રાધે પ્યારી, હું બલિહારી ગોકુળ આવો ગિરધારી
https://www.lokdayro.com/
(चोमासानो चारणी छंद) अषाढ उच्चारम्, मेघ मल्हारम् बनी बहारम्, जलधारम् दादुर डक्कारम्, मयुर पुकारम् तडिता तारम्, विस्तारम् ना लही संभारम्, प्यारो अपारम् नंदकुमारम् निरख्यारी कहे राधे प्यारी, हुं बलिहारी गोकुळ आवो गिरधारी श्रावण जल बरसे, सुंदर सरसें बादल भरसे, अंबरसें तरुवर विरिवरसे, लता लहरसे नदियां परसे, सागरसें दंपती दुःख दरसे, सेज समरसें लगत जहरसें, दुःखकारी कहे राधे प्यारी, हुं बलिहारी गोकुळ आवो गिरधारी भाद्रवट भरिया, गिरिवर हरिया प्रेम प्रसरिया, तन तरिया मथुरामें गरिया, फेरन फरिया कुबजा वरिया, वस करियां व्रजराज विसरिया, काजन सरिया मन नहि ठरिया, हुं हारी कहे राधे प्यारी, हुं बलिहारी गोकुळ आवो गिरधारी आसो महिनारी, आस वधारी दन दशरारी, दरशारी नवनिधि निहारी, चढी अटारी वाट संभारी, मथुरारी भ्रखुभान दुलारी, कहत पुकारी तमे थीयारी तकरारी कहे राधे प्यारी, हुं बलिहारी गोकुळ आवो गिरधारी
https://www.lokdayro.com/
(chomasa no charani chhanda) asadha ucharam ، megha malharam bani baharam ، jaladharam dadura dakkaram ، mayura pukaram tadita taram ، vistaram na lahi sambharam ، pyaro aparam nandakumaram nirakhyari kahe radhe pyari ، hum balihari gokula avo giradhari sravana jala barase ، sundara sarasem badala bharase ، ambarasem taruvara virivarase ، lata laharase nadiyam parase ، sagarasem dampati duhkha darase ، seja samarasem lagata jaharasem ، duhkhakari kahe radhe pyari ، hum balihari gokula avo giradhari bhadravata bhariya ، girivara hariya prema prasariya ، tana tariya mathuramem gariya ، pherana phariya kubaja variya ، vasa kariyam vrajaraja visariya ، kajana sariya mana nahi thariya ، hum hari kahe radhe pyari ، hum balihari gokula avo giradhari aso mahinari ، asa vadhari dana dasarari ، darasari navanidhi nihari ، cadhi atari vata sambhari ، mathurari bhrakhubhana dulari ، kahata pukari tame thiyari takarari kahe radhe pyari ، hum balihari gokula avo giradhari
https://www.lokdayro.com/
આ ભજન/લોકગીત ના રચયિતા : ? 🙁
આ ભજન/લોકગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये भजन / लोक गीत के रचयिता : ? 🙁
ये भजन / लोक गीत के प्रचलित भजनीक : ? 🙁
किस किस रागो में ये भजन / लोक गीत गाया जाता हे : ? 🙁
ये भजन / लोक गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this bhajan / lokgeet : ? 🙁
popular bhajanik of this bhajan / lokgeet : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
સદીયો થી લોકસાહિત્યનું મુખ્ય અંગ એ લોકગીતો જ રહ્યા છે.
ગુજરાત ના વિવિધ પ્રદેશો માં ગવાતા લોકગીતો એ જે તે પ્રદેશના વર્ષો જુના સચવાયેલા સંસ્કારોનું વર્ણન કરે છે.
લોકગીતો નું વિભાગીકરણ અનેક રીતે જોવા મળે છે :- જેમકે જુદી જુદી જાતિઓ ના લોકગીત હોય છે, જુદા જુદા પ્રદેશો ના લોકગીત હોય છે આ ઉપરાંત પણ અનેક રીતે લોકગીતો નું વિભાગીકરણ જોવા મળે છે...
લોકગીતો અને ભજનો એ બન્ને તદ્દન ભિન્ન વિષયો છે.
લોકગીતો ના લક્ષણો કેવા હોય છે...?
લોકગીતો ના સર્જન પાછળ નું પ્રયોજન શું...?
લોકગીતો નો ઇતિહાસ શું છે...?
આ બધી બાબતો જાણવા જેવી છે...
लोकगीत सदियों से लोकसाहित्य का एक प्रमुख हिस्सा रहे हैं।
गुजरात के विभिन्न क्षेत्रों में गाए जाने वाले लोकगीत उस क्षेत्र के वर्षों पुराने संरक्षित संस्कारों का वर्णन करते हैं।
लोकगीतों का विभाजन कई प्रकार से देखा जाता है:- जिस प्रकार विभिन्न जातियों के लोकगीत होते हैं, उसी प्रकार विभिन्न क्षेत्रों के लोकगीत होते हैं। इसके अलावा लोकगीतों के और भी कई विभाग होते हैं...
लोकगीत और भजन दो अलग-अलग विषय हैं।
लोकगीतों की विशेषता क्या है...?
लोकगीतों के निर्माण के पीछे क्या उद्देश्य है...?
लोकगीतों का इतिहास क्या है...?
इन सब बातों को जानना और समझना चाहिए …
Folk songs has been a major part of folklore for centuries.
Folk songs sung in different regions of Gujarat describe the years old preserved rites of that region.
The division of folk songs is seen in many ways: - Just as there are folk songs of different castes, similarly there are folk songs of different regions. Apart from this, there are many other departments of folk songs.
Folk songs and hymns are two different subjects.
What are the characteristics of folk songs?
What is the purpose behind the creation of folk songs?
What is the history of folk songs?
All these things should be known and understood...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy