વા વાયા ને વાદળ ઊમટ્યાં વા વાયા ને વાદળ ઊમટ્યાં, ગોકુળમાં ટહુક્યા મોર, મળવા આવો સુંદરવર શામળિયા… તમે મળવા તે ના’વો શા માટે? તમે ના’વો તો નંદજીની આણ, મળવા આવો સુંદરવર શામળિયા… તમે ખંભે તે ગેડીઓ રાખંતા, તમે ચારો છો ગામનાં ઢોર, મળવા આવો સુંદરવર શામળિયા… તમે કાળી તે કામળી ઓઢંતા, તમે ભરવાડના ભાણેજ, મળવા આવો સુંદરવર શામળિયા… તમે ગોકુળમાં ગૌધેન ચારંતા, તમે દેવકી–જશોદાના લાલ, મળવા આવો સુંદરવર શામળિયા… તમે વનમાં તે વાંસળી વાજંતા, તમે ગોપીઓનાં ચિતડાંના ચોર, મળવા આવો સુંદરવર શામળિયા… તમે વાડીનાં વાંદરા વાળંતા, તમે તોડી ખાતા વનફૂલ, મળવા આવો સુંદરવર શામળિયા… તમે જમનાનો આરો રોકંતા, તમે ખોબલે ઉડાડતા નીર, મળવા આવો સુંદરવર શામળિયા… મહેતા નરસિંહના સ્વામી શામળિયા, અમને તેડી રમાડ્યા રાસ, મળવા આવો સુંદરવર શામળિયા… 🏵️લોકગીત🏵️
https://www.lokdayro.com/
वा वाया ने वादळ ऊमट्यां वा वाया ने वादळ ऊमट्यां, गोकुळमां टहुक्या मोर, मळवा आवो सुंदरवर शामळिया… तमे मळवा ते ना’वो शा माटे? तमे ना’वो तो नंदजीनी आण, मळवा आवो सुंदरवर शामळिया… तमे खंभे ते गेडीओ राखंता, तमे चारो छो गामनां ढोर, मळवा आवो सुंदरवर शामळिया… तमे काळी ते कामळी ओढंता, तमे भरवाडना भाणेज, मळवा आवो सुंदरवर शामळिया… तमे गोकुळमां गौधेन चारंता, तमे देवकी–जशोदाना लाल, मळवा आवो सुंदरवर शामळिया… तमे वनमां ते वांसळी वाजंता, तमे गोपीओनां चितडांना चोर, मळवा आवो सुंदरवर शामळिया… तमे वाडीनां वांदरा वाळंता, तमे तोडी खाता वनफूल, मळवा आवो सुंदरवर शामळिया… तमे जमनानो आरो रोकंता, तमे खोबले उडाडता नीर, मळवा आवो सुंदरवर शामळिया… महेता नरसिंहना स्वामी शामळिया, अमने तेडी रमाड्या रास, मळवा आवो सुंदरवर शामळिया… 🏵️लोकगीत🏵️
https://www.lokdayro.com/
va vaya ne vadala umatyam va vaya ne vadala umatyam ، gokulamam tahukya mora ، malava avo sundaravara samaliya ... tame malava te na'vo sa mate؟ tame na'vo to nandajini ana، malava avo sundaravara samaliya ... tame khambhe te gedi'o rakhanta ، tame caro cho gamanam dhora ، malava avo sundaravara samaliya ... tame kali te kamali odhanta ، tame bharavadana bhaneja ، malava avo sundaravara samaliya ... tame gokulamam gaudhena caranta ، tame devaki - jasodana lala ، malava avo sundaravara samaliya ... tame vanamam te vansali vajanta ، tame gopi'onam citadanna cora ، malava avo sundaravara samaliya ... tame vadinam vandara valanta ، tame todi khata vanaphula ، malava avo sundaravara samaliya ... tame jamanano aro rokanta ، tame khobale udadata nira ، malava avo sundaravara samaliya ... maheta narasinhana svami samaliya ، amane tedi ramadya rasa ، malava avo sundaravara samaliya ... 🏵️lokagita🏵️
https://www.lokdayro.com/
આ ભજન/લોકગીત ના રચયિતા : ? 🙁
આ ભજન/લોકગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये भजन / लोक गीत के रचयिता : ? 🙁
ये भजन / लोक गीत के प्रचलित भजनीक : ? 🙁
किस किस रागो में ये भजन / लोक गीत गाया जाता हे : ? 🙁
ये भजन / लोक गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this bhajan / lokgeet : ? 🙁
popular bhajanik of this bhajan / lokgeet : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
સદીયો થી લોકસાહિત્યનું મુખ્ય અંગ એ લોકગીતો જ રહ્યા છે.
ગુજરાત ના વિવિધ પ્રદેશો માં ગવાતા લોકગીતો એ જે તે પ્રદેશના વર્ષો જુના સચવાયેલા સંસ્કારોનું વર્ણન કરે છે.
લોકગીતો નું વિભાગીકરણ અનેક રીતે જોવા મળે છે :- જેમકે જુદી જુદી જાતિઓ ના લોકગીત હોય છે, જુદા જુદા પ્રદેશો ના લોકગીત હોય છે આ ઉપરાંત પણ અનેક રીતે લોકગીતો નું વિભાગીકરણ જોવા મળે છે...
લોકગીતો અને ભજનો એ બન્ને તદ્દન ભિન્ન વિષયો છે.
લોકગીતો ના લક્ષણો કેવા હોય છે...?
લોકગીતો ના સર્જન પાછળ નું પ્રયોજન શું...?
લોકગીતો નો ઇતિહાસ શું છે...?
આ બધી બાબતો જાણવા જેવી છે...
लोकगीत सदियों से लोकसाहित्य का एक प्रमुख हिस्सा रहे हैं।
गुजरात के विभिन्न क्षेत्रों में गाए जाने वाले लोकगीत उस क्षेत्र के वर्षों पुराने संरक्षित संस्कारों का वर्णन करते हैं।
लोकगीतों का विभाजन कई प्रकार से देखा जाता है:- जिस प्रकार विभिन्न जातियों के लोकगीत होते हैं, उसी प्रकार विभिन्न क्षेत्रों के लोकगीत होते हैं। इसके अलावा लोकगीतों के और भी कई विभाग होते हैं...
लोकगीत और भजन दो अलग-अलग विषय हैं।
लोकगीतों की विशेषता क्या है...?
लोकगीतों के निर्माण के पीछे क्या उद्देश्य है...?
लोकगीतों का इतिहास क्या है...?
इन सब बातों को जानना और समझना चाहिए …
Folk songs has been a major part of folklore for centuries.
Folk songs sung in different regions of Gujarat describe the years old preserved rites of that region.
The division of folk songs is seen in many ways: - Just as there are folk songs of different castes, similarly there are folk songs of different regions. Apart from this, there are many other departments of folk songs.
Folk songs and hymns are two different subjects.
What are the characteristics of folk songs?
What is the purpose behind the creation of folk songs?
What is the history of folk songs?
All these things should be known and understood...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy