છલકાતું આવે બેડલું ! મલકાતી આવે નાર રે મારી સાહેલીનું બેડલું – છલકાતું આવે બેડલું ! મારા ગામના સુતારી રે વીરા તમને વીનવું, મારી માંડવડી ઘડી લાવો રે મારી સાહેલીનું બેડલું - છલકાતું આવે બેડલું ! મારા ગામના લુહારી રે વીરા તમને વીનવું, મારી માંડવડી મઢી લાવો રે મારી સાહેલીનું બેડલું - છલકાતું આવે બેડલું ! મારા ગામના રંગારી રે વીરા તમને વીનવું, મારી માંડવડી રંગી લાવો રે મારી સાહેલીનું બેડલું - છલકાતું આવે બેડલું ! મારા ગામના કુંભારી રે વીરા તમને વીનવું, મારે ગરબે કોડિયાં મેલાવો રે મારી સાહેલીનું બેડલું – છલકાતું આવે બેડલું ! મારા ગામના પિંજારી રે વીરા તમને વીનવું, મારા ગરબે દિવેટ મેલાવો રે મારી સાહેલીનું બેડલું – છલકાતું આવે બેડલું ! મારા ગામના ઘાંચીડા રે વીરા તમને વીનવું, મારે ગરબે દિવેલ પુરાવો રે મારી સાહેલીનું બેડલું - છલકાતું આવે બેડલું ! મારા ગામના મોતીઆરા રે વીરા તમને વીનવું, મારો ગરબો ભલેરો શણગાર રે મારી સાહેલીનું બેડલું - છલકાતું આવે બેડલું ! મારા ગામની દીકરિયું રે બેની તમને વીનવું, મારો ગરબો ભલેરો ગવરાવો રે મારી સાહેલીનું બેડલું - છલકાતું આવે બેડલું ! મારા ગામની વહુવારુ રે ભાભી તમને વીનવું, મારો ગરબો ભલેરો ઝીલાવો રે મારી સાહેલીનું બેડલું - છલકાતું આવે બેડલું !
https://www.lokdayro.com/
छलकातुं आवे बेडलुं ! मलकाती आवे नार रे मारी साहेलीनुं बेडलुं – छलकातुं आवे बेडलुं ! मारा गामना सुतारी रे वीरा तमने वीनवुं, मारी मांडवडी घडी लावो रे मारी साहेलीनुं बेडलुं - छलकातुं आवे बेडलुं ! मारा गामना लुहारी रे वीरा तमने वीनवुं, मारी मांडवडी मढी लावो रे मारी साहेलीनुं बेडलुं - छलकातुं आवे बेडलुं ! मारा गामना रंगारी रे वीरा तमने वीनवुं, मारी मांडवडी रंगी लावो रे मारी साहेलीनुं बेडलुं - छलकातुं आवे बेडलुं ! मारा गामना कुंभारी रे वीरा तमने वीनवुं, मारे गरबे कोडियां मेलावो रे मारी साहेलीनुं बेडलुं – छलकातुं आवे बेडलुं ! मारा गामना पिंजारी रे वीरा तमने वीनवुं, मारा गरबे दिवेट मेलावो रे मारी साहेलीनुं बेडलुं – छलकातुं आवे बेडलुं ! मारा गामना घांचीडा रे वीरा तमने वीनवुं, मारे गरबे दिवेल पुरावो रे मारी साहेलीनुं बेडलुं - छलकातुं आवे बेडलुं ! मारा गामना मोतीआरा रे वीरा तमने वीनवुं, मारो गरबो भलेरो शणगार रे मारी साहेलीनुं बेडलुं - छलकातुं आवे बेडलुं ! मारा गामनी दीकरियुं रे बेनी तमने वीनवुं, मारो गरबो भलेरो गवरावो रे मारी साहेलीनुं बेडलुं - छलकातुं आवे बेडलुं ! मारा गामनी वहुवारु रे भाभी तमने वीनवुं, मारो गरबो भलेरो झीलावो रे मारी साहेलीनुं बेडलुं - छलकातुं आवे बेडलुं !
https://www.lokdayro.com/
chhalakatu aave bedalu! malakati ave nara re mari sahelinum bedalum - chalakatum ave bedalum! mara gamana sutari re vira tamane vinavum ، mari mandavadi ghadi lavo re mari sahelinum bedalum - chalakatum ave bedalum! mara gamana luhari re vira tamane vinavum ، mari mandavadi madhi lavo re mari sahelinum bedalum - chalakatum ave bedalum! mara gamana rangari re vira tamane vinavum ، mari mandavadi rangi lavo re mari sahelinum bedalum - chalakatum ave bedalum! mara gamana kumbhari re vira tamane vinavum ، mare garabe kodiyam melavo re mari sahelinum bedalum - chalakatum ave bedalum! mara gamana pinjari re vira tamane vinavum ، mara garabe diveta melavo re mari sahelinum bedalum - chalakatum ave bedalum! mara gamana ghancida re vira tamane vinavum ، mare garabe divela puravo re mari sahelinum bedalum - chalakatum ave bedalum! mara gamana moti'ara re vira tamane vinavum ، maro garabo bhalero sanagara re mari sahelinum bedalum - chalakatum ave bedalum! mara gamani dikariyum re beni tamane vinavum ، maro garabo bhalero gavaravo re mari sahelinum bedalum - chalakatum ave bedalum! mara gamani vahuvaru re bhabhi tamane vinavum ، maro garabo bhalero jhilavo re mari sahelinum bedalum - chalakatum ave bedalum!
https://www.lokdayro.com/
આ ભજન/લોકગીત ના રચયિતા : ? 🙁
આ ભજન/લોકગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये भजन / लोक गीत के रचयिता : ? 🙁
ये भजन / लोक गीत के प्रचलित भजनीक : ? 🙁
किस किस रागो में ये भजन / लोक गीत गाया जाता हे : ? 🙁
ये भजन / लोक गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this bhajan / lokgeet : ? 🙁
popular bhajanik of this bhajan / lokgeet : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
સદીયો થી લોકસાહિત્યનું મુખ્ય અંગ એ લોકગીતો જ રહ્યા છે.
ગુજરાત ના વિવિધ પ્રદેશો માં ગવાતા લોકગીતો એ જે તે પ્રદેશના વર્ષો જુના સચવાયેલા સંસ્કારોનું વર્ણન કરે છે.
લોકગીતો નું વિભાગીકરણ અનેક રીતે જોવા મળે છે :- જેમકે જુદી જુદી જાતિઓ ના લોકગીત હોય છે, જુદા જુદા પ્રદેશો ના લોકગીત હોય છે આ ઉપરાંત પણ અનેક રીતે લોકગીતો નું વિભાગીકરણ જોવા મળે છે...
લોકગીતો અને ભજનો એ બન્ને તદ્દન ભિન્ન વિષયો છે.
લોકગીતો ના લક્ષણો કેવા હોય છે...?
લોકગીતો ના સર્જન પાછળ નું પ્રયોજન શું...?
લોકગીતો નો ઇતિહાસ શું છે...?
આ બધી બાબતો જાણવા જેવી છે...
लोकगीत सदियों से लोकसाहित्य का एक प्रमुख हिस्सा रहे हैं।
गुजरात के विभिन्न क्षेत्रों में गाए जाने वाले लोकगीत उस क्षेत्र के वर्षों पुराने संरक्षित संस्कारों का वर्णन करते हैं।
लोकगीतों का विभाजन कई प्रकार से देखा जाता है:- जिस प्रकार विभिन्न जातियों के लोकगीत होते हैं, उसी प्रकार विभिन्न क्षेत्रों के लोकगीत होते हैं। इसके अलावा लोकगीतों के और भी कई विभाग होते हैं...
लोकगीत और भजन दो अलग-अलग विषय हैं।
लोकगीतों की विशेषता क्या है...?
लोकगीतों के निर्माण के पीछे क्या उद्देश्य है...?
लोकगीतों का इतिहास क्या है...?
इन सब बातों को जानना और समझना चाहिए …
Folk songs has been a major part of folklore for centuries.
Folk songs sung in different regions of Gujarat describe the years old preserved rites of that region.
The division of folk songs is seen in many ways: - Just as there are folk songs of different castes, similarly there are folk songs of different regions. Apart from this, there are many other departments of folk songs.
Folk songs and hymns are two different subjects.
What are the characteristics of folk songs?
What is the purpose behind the creation of folk songs?
What is the history of folk songs?
All these things should be known and understood...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy