ઝાલર વાગે ને વા'લો હરિરસ ગાય કાન ગોપીઓનો છેડો સાહ્ય મેલો મેલો ને કાનુડા અમ્મારા ચીર અમે ગોપીયું છીએ નિરમળા નીર છેડો ફાટ્યો ને ગોપી રાવે ગઈ જશોદા મંદિર જઈ ઊભી રહી માતા જશોદા તમ્મારો કાન નિત્ય મારગડે માંગે છે દાણ દાણ માંગે ને વળી લૂંટી ખાય ઈ તે ગોકળિયામાં કેમ રે'વાય જાવ જાવ ગોપીયું તમ્મારે ઘેર આવે કાનો તો માંડુ વઢવેડ સાંજ પડી ને કાનો આવ્યો છે ઘેર માતા જશોદાએ માંડી વઢવેડ ભાઈ કાનુડા તારે આવડી શી હેર નિત્યના કજિયા લાવે મારે ઘેર માતા જશોદા તમ્મારી આણ જુઠુ બોલે ગોપી ચતુરસુજાણ વનમાં ચારું હું એકલો ગાય ચાર-પાંચ ગોપીયું ભેળી થાય પરથમ આવે ને મારી ઝાલર બજાય બીજી આવે ને મારો મુગટ ઘેરાય ત્રીજી આવે ને મારી તૃષ્ણા કરે ચોથી આવે ને મારે ચરણે પડે એટલી વપત્ય મને વનમાં પડે તો યે ગોપીઓ મારી રાવ જ કરે !
https://www.lokdayro.com/
झालर वागे ने वा'लो हरिरस गाय कान गोपीओनो छेडो साह्य मेलो मेलो ने कानुडा अम्मारा चीर अमे गोपीयुं छीए निरमळा नीर छेडो फाट्यो ने गोपी रावे गई जशोदा मंदिर जई ऊभी रही माता जशोदा तम्मारो कान नित्य मारगडे मांगे छे दाण दाण मांगे ने वळी लूंटी खाय ई ते गोकळियामां केम रे'वाय जाव जाव गोपीयुं तम्मारे घेर आवे कानो तो मांडु वढवेड सांज पडी ने कानो आव्यो छे घेर माता जशोदाए मांडी वढवेड भाई कानुडा तारे आवडी शी हेर नित्यना कजिया लावे मारे घेर माता जशोदा तम्मारी आण जुठु बोले गोपी चतुरसुजाण वनमां चारुं हुं एकलो गाय चार-पांच गोपीयुं भेळी थाय परथम आवे ने मारी झालर बजाय बीजी आवे ने मारो मुगट घेराय त्रीजी आवे ने मारी तृष्णा करे चोथी आवे ने मारे चरणे पडे एटली वपत्य मने वनमां पडे तो ये गोपीओ मारी राव ज करे !
https://www.lokdayro.com/
jhalara vage ne va'lo harirasa gaya kana gopi'ono chedo sahya melo melo ne kanuda am'mara cira ame gopiyum chi'e niramala nira chedo phatyo ne gopi rave ga'i jasoda mandira ja'i ubhi rahi mata jasoda tam'maro kana nitya maragade mange che dana dana mange ne vali lunti khaya i te gokaliyamam kema re'vaya java java gopiyum tam'mare ghera ave kano to mandu vadhaveda sanja padi ne kano avyo che ghera mata jasoda'e mandi vadhaveda bha'i kanuda tare avadi si hera nityana kajiya lave mare ghera mata jasoda tam'mari ana juthu bole gopi caturasujana vanamam carum hum ekalo gaya cara-panca gopiyum bheli thaya parathama ave ne mari jhalara bajaya biji ave ne maro mugata gheraya triji ave ne mari trsna kare cothi ave ne mare carane pade etali vapatya mane vanamam pade to ye gopi'o mari rava ja kare!
https://www.lokdayro.com/
આ ભજન/લોકગીત ના રચયિતા : ? 🙁
આ ભજન/લોકગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये भजन / लोक गीत के रचयिता : ? 🙁
ये भजन / लोक गीत के प्रचलित भजनीक : ? 🙁
किस किस रागो में ये भजन / लोक गीत गाया जाता हे : ? 🙁
ये भजन / लोक गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this bhajan / lokgeet : ? 🙁
popular bhajanik of this bhajan / lokgeet : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
સદીયો થી લોકસાહિત્યનું મુખ્ય અંગ એ લોકગીતો જ રહ્યા છે.
ગુજરાત ના વિવિધ પ્રદેશો માં ગવાતા લોકગીતો એ જે તે પ્રદેશના વર્ષો જુના સચવાયેલા સંસ્કારોનું વર્ણન કરે છે.
લોકગીતો નું વિભાગીકરણ અનેક રીતે જોવા મળે છે :- જેમકે જુદી જુદી જાતિઓ ના લોકગીત હોય છે, જુદા જુદા પ્રદેશો ના લોકગીત હોય છે આ ઉપરાંત પણ અનેક રીતે લોકગીતો નું વિભાગીકરણ જોવા મળે છે...
લોકગીતો અને ભજનો એ બન્ને તદ્દન ભિન્ન વિષયો છે.
લોકગીતો ના લક્ષણો કેવા હોય છે...?
લોકગીતો ના સર્જન પાછળ નું પ્રયોજન શું...?
લોકગીતો નો ઇતિહાસ શું છે...?
આ બધી બાબતો જાણવા જેવી છે...
लोकगीत सदियों से लोकसाहित्य का एक प्रमुख हिस्सा रहे हैं।
गुजरात के विभिन्न क्षेत्रों में गाए जाने वाले लोकगीत उस क्षेत्र के वर्षों पुराने संरक्षित संस्कारों का वर्णन करते हैं।
लोकगीतों का विभाजन कई प्रकार से देखा जाता है:- जिस प्रकार विभिन्न जातियों के लोकगीत होते हैं, उसी प्रकार विभिन्न क्षेत्रों के लोकगीत होते हैं। इसके अलावा लोकगीतों के और भी कई विभाग होते हैं...
लोकगीत और भजन दो अलग-अलग विषय हैं।
लोकगीतों की विशेषता क्या है...?
लोकगीतों के निर्माण के पीछे क्या उद्देश्य है...?
लोकगीतों का इतिहास क्या है...?
इन सब बातों को जानना और समझना चाहिए …
Folk songs has been a major part of folklore for centuries.
Folk songs sung in different regions of Gujarat describe the years old preserved rites of that region.
The division of folk songs is seen in many ways: - Just as there are folk songs of different castes, similarly there are folk songs of different regions. Apart from this, there are many other departments of folk songs.
Folk songs and hymns are two different subjects.
What are the characteristics of folk songs?
What is the purpose behind the creation of folk songs?
What is the history of folk songs?
All these things should be known and understood...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy