હું તો ભૂંભલાં વીણવા ગઈ'તી રે, રાજલ મારવાડી ! મને ઝેરી કાંટો વાગ્યો રે, રાજલ મારવાડી ! મારા સસરાને તેડાવો રે, રાજલ મારવાડી ! મારા સસરા વૈદ્ય તેડાવે રે, રાજલ મારવાડી ! નૈ જીવું કેસરિયા લાલ! કાંટો ઝેરી છે. મારા જેઠને તેડાવો રે, લાગભાગ સોપી દઉં, મારા જેઠ વૈદ્ય તેડાવે રે, રાજલ મારવાડી! નૈ જીવું કેસરિયા લાલ! કાંટો ઝેરી છે. મારી સાસુને તેડાવો રે, ઘરબાર સોંપી દઉં, મારી સાસુ વૈદ્ય તેડાવે રે, રાજલ મારવાડી! નૈ જીવું કેસરિયા લાલ! કાંટો ઝેરી છે. મારી શોક્યને તેડાવો રે, પરણ્યો સોંપી દઉં, મારી શોક્ય વૈદ્ય તેડાવે રે, રાજલ મારવાડી! નૈ જીવું કેસરિયા લાલ! કાંટો ઝેરી છે. મારા પરણ્યાને તેડાવો રે, છોકરાં સોંપી દઉં મારો પરણ્યો વૈદ્ય તેડાવે રે કાંટો ઝેરી છે. મારા પરણ્યાને વૈદ્ય સાચો રે, કાંટો કાઢવો છે; જીવી-જીવી, કેસરિયા લાલ! કાંટો કાઢ્યો છે. મારી સાસુને તેડાવો રે, ઘરબાર મારૂં છે; જીવી-જીવી, કેસરિયા લાલ! કાંટો કાઢ્યો છે. મારા જેઠને પાછા વાળો રે, લાગભાગ માગી લઉં; જીવી-જીવી, કેસરિયા લાલ! કાંટો કાઢ્યો છે. મારી શોક્યને તેડાવો રે, સાયબો પાછો લઉં; જીવી-જીવી, કેસરિયા લાલ! સાયબો મારો છે.
https://www.lokdayro.com/
हुं तो भूंभलां वीणवा गई'ती रे, राजल मारवाडी ! मने झेरी कांटो वाग्यो रे, राजल मारवाडी ! मारा ससराने तेडावो रे, राजल मारवाडी ! मारा ससरा वैद्य तेडावे रे, राजल मारवाडी ! नै जीवुं केसरिया लाल! कांटो झेरी छे. मारा जेठने तेडावो रे, लागभाग सोपी दउं, मारा जेठ वैद्य तेडावे रे, राजल मारवाडी! नै जीवुं केसरिया लाल! कांटो झेरी छे. मारी सासुने तेडावो रे, घरबार सोंपी दउं, मारी सासु वैद्य तेडावे रे, राजल मारवाडी! नै जीवुं केसरिया लाल! कांटो झेरी छे. मारी शोक्यने तेडावो रे, परण्यो सोंपी दउं, मारी शोक्य वैद्य तेडावे रे, राजल मारवाडी! नै जीवुं केसरिया लाल! कांटो झेरी छे. मारा परण्याने तेडावो रे, छोकरां सोंपी दउं मारो परण्यो वैद्य तेडावे रे कांटो झेरी छे. मारा परण्याने वैद्य साचो रे, कांटो काढवो छे; जीवी-जीवी, केसरिया लाल! कांटो काढ्यो छे. मारी सासुने तेडावो रे, घरबार मारूं छे; जीवी-जीवी, केसरिया लाल! कांटो काढ्यो छे. मारा जेठने पाछा वाळो रे, लागभाग मागी लउं; जीवी-जीवी, केसरिया लाल! कांटो काढ्यो छे. मारी शोक्यने तेडावो रे, सायबो पाछो लउं; जीवी-जीवी, केसरिया लाल! सायबो मारो छे.
https://www.lokdayro.com/
hu to bhumbhala vinava gaiti re ، rajala maravadi! mane jheri kanto vagyo re ، rajala maravadi! mara sasarane tedavo re ، rajala maravadi! mara sasara vaidya tedave re ، rajala maravadi! nai jivum kesariya lala! kanto jheri che. mara jethane tedavo re ، lagabhaga sopi da'um ، mara jetha vaidya tedave re ، rajala maravadi! nai jivum kesariya lala! kanto jheri che. mari sasune tedavo re ، gharabara sompi da'um ، mari sasu vaidya tedave re ، rajala maravadi! nai jivum kesariya lala! kanto jheri che. mari sokyane tedavo re ، paranyo sompi da'um ، mari sokya vaidya tedave re ، rajala maravadi! nai jivum kesariya lala! kanto jheri che. mara paranyane tedavo re ، chokaram sompi da'um maro paranyo vaidya tedave re kanto jheri che. mara paranyane vaidya saco re ، kanto kadhavo che ؛ jivi-jivi ، kesariya lala! kanto kadhyo che. mari sasune tedavo re ، gharabara marum che ؛ jivi-jivi ، kesariya lala! kanto kadhyo che. mara jethane pacha valo re ، lagabhaga magi la'um ؛ jivi-jivi ، kesariya lala! kanto kadhyo che. mari sokyane tedavo re ، sayabo pacho la'um ؛ jivi-jivi ، kesariya lala! sayabo maro che.
https://www.lokdayro.com/
આ ભજન/લોકગીત ના રચયિતા : ? 🙁
આ ભજન/લોકગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये भजन / लोक गीत के रचयिता : ? 🙁
ये भजन / लोक गीत के प्रचलित भजनीक : ? 🙁
किस किस रागो में ये भजन / लोक गीत गाया जाता हे : ? 🙁
ये भजन / लोक गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this bhajan / lokgeet : ? 🙁
popular bhajanik of this bhajan / lokgeet : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
સદીયો થી લોકસાહિત્યનું મુખ્ય અંગ એ લોકગીતો જ રહ્યા છે.
ગુજરાત ના વિવિધ પ્રદેશો માં ગવાતા લોકગીતો એ જે તે પ્રદેશના વર્ષો જુના સચવાયેલા સંસ્કારોનું વર્ણન કરે છે.
લોકગીતો નું વિભાગીકરણ અનેક રીતે જોવા મળે છે :- જેમકે જુદી જુદી જાતિઓ ના લોકગીત હોય છે, જુદા જુદા પ્રદેશો ના લોકગીત હોય છે આ ઉપરાંત પણ અનેક રીતે લોકગીતો નું વિભાગીકરણ જોવા મળે છે...
લોકગીતો અને ભજનો એ બન્ને તદ્દન ભિન્ન વિષયો છે.
લોકગીતો ના લક્ષણો કેવા હોય છે...?
લોકગીતો ના સર્જન પાછળ નું પ્રયોજન શું...?
લોકગીતો નો ઇતિહાસ શું છે...?
આ બધી બાબતો જાણવા જેવી છે...
लोकगीत सदियों से लोकसाहित्य का एक प्रमुख हिस्सा रहे हैं।
गुजरात के विभिन्न क्षेत्रों में गाए जाने वाले लोकगीत उस क्षेत्र के वर्षों पुराने संरक्षित संस्कारों का वर्णन करते हैं।
लोकगीतों का विभाजन कई प्रकार से देखा जाता है:- जिस प्रकार विभिन्न जातियों के लोकगीत होते हैं, उसी प्रकार विभिन्न क्षेत्रों के लोकगीत होते हैं। इसके अलावा लोकगीतों के और भी कई विभाग होते हैं...
लोकगीत और भजन दो अलग-अलग विषय हैं।
लोकगीतों की विशेषता क्या है...?
लोकगीतों के निर्माण के पीछे क्या उद्देश्य है...?
लोकगीतों का इतिहास क्या है...?
इन सब बातों को जानना और समझना चाहिए …
Folk songs has been a major part of folklore for centuries.
Folk songs sung in different regions of Gujarat describe the years old preserved rites of that region.
The division of folk songs is seen in many ways: - Just as there are folk songs of different castes, similarly there are folk songs of different regions. Apart from this, there are many other departments of folk songs.
Folk songs and hymns are two different subjects.
What are the characteristics of folk songs?
What is the purpose behind the creation of folk songs?
What is the history of folk songs?
All these things should be known and understood...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy