તારી બાંકી રે પાઘલડી નું ફૂમતુ રે, મને ગમતું રે, આ તો કહું છું રે પાતળીયા, તને અમથું ! … તારી બાંકી રે… તારા પગનું પગરખું ચમચમતું રે અને અંગનું અંગરખુ તમતમતું રે , મને ગમતું રે, આતો કહું છું રે પાતળીયા, તને અમથું !… તારી બાંકી રે… પારકો જાણીને તને ઝાઝું શું બોલવુ ? ને અણજાણ્યો જાણી તને મન શું ખોલવું ? તને છેટો ભાળીને મને ગમતું રે ! આ તો કહું છું રે પાતળીયા, તને અમથું !… તારી બાંકી રે… હાથમાં ઝાલી ડાંગ કડિયાળી, હરિયાળો ડુંગરો આવતો રે હાલી; લીંબુની ફાડ જેવી આંખડીયું ભાળી, શરમ મૂકીને તોયે થાઉં શરમાળી. તારા રૂપનું તે ફૂલ મધમધતું રે, મને ગમતું રે, આ તો કહું છું રે પાતળિયા, તને અમથું !… તારી બાંકી રે… કોણ જાણે કેમ મારા મનની ભીતરમાં એવું તે ભરાયું શું એક મને ગમતો આભનો ચાંદલોને ને બીજો ગમતો તું ! ઘરમાં, ખેતરમાં કે ધરતી ના થરમાં તારા સપનનમાં મન મારું રમતું રે , મને ગમતું રે, આ તો કહું છું રે પાતળીયા, તને અમથું !… તારી બાંકી રે…
https://www.lokdayro.com/
तारी बांकी रे पाघलडी नुं फूमतु रे, मने गमतुं रे, आ तो कहुं छुं रे पातळीया, तने अमथुं ! … तारी बांकी रे… तारा पगनुं पगरखुं चमचमतुं रे अने अंगनुं अंगरखु तमतमतुं रे , मने गमतुं रे, आतो कहुं छुं रे पातळीया, तने अमथुं !… तारी बांकी रे… पारको जाणीने तने झाझुं शुं बोलवु ? ने अणजाण्यो जाणी तने मन शुं खोलवुं ? तने छेटो भाळीने मने गमतुं रे ! आ तो कहुं छुं रे पातळीया, तने अमथुं !… तारी बांकी रे… हाथमां झाली डांग कडियाळी, हरियाळो डुंगरो आवतो रे हाली; लींबुनी फाड जेवी आंखडीयुं भाळी, शरम मूकीने तोये थाउं शरमाळी. तारा रूपनुं ते फूल मधमधतुं रे, मने गमतुं रे, आ तो कहुं छुं रे पातळिया, तने अमथुं !… तारी बांकी रे… कोण जाणे केम मारा मननी भीतरमां एवुं ते भरायुं शुं एक मने गमतो आभनो चांदलोने ने बीजो गमतो तुं ! घरमां, खेतरमां के धरती ना थरमां तारा सपननमां मन मारुं रमतुं रे , मने गमतुं रे, आ तो कहुं छुं रे पातळीया, तने अमथुं !… तारी बांकी रे…
https://www.lokdayro.com/
tari banki re paghaladi num phumatu re ، mane gamatum re ، a to kahum chum re pataliya ، tane amathum! ... tari banki re ... tara paganum pagarakhum camacamatum re ane anganum angarakhu tamatamatum re ، mane gamatum re ، ato kahum chum re pataliya ، tane amathum! ... tari banki re ... parako janine tane jhajhum sum bolavu؟ ne anajanyo jani tane mana sum kholavum؟ tane cheto bhaline mane gamatum re! a to kahum chum re pataliya ، tane amathum! ... tari banki re ... hathamam jhali danga kadiyali ، hariyalo dungaro avato re hali ؛ limbuni phada jevi ankhadiyum bhali ، sarama mukine toye tha'um saramali. tara rupanum te phula madhamadhatum re، mane gamatum re، a to kahum chum re pataliya ، tane amathum! ... tari banki re ... jane kema mara manani bhitaramam evum te bharayum sum mane gamato abhano candalone ne bijo gamato tum! gharamam ، khetaramam ke dharati na tharamam tara sapananamam mana marum ramatum re، mane gamatum re، a to kahum chum re pataliya ، tane amathum! ... tari banki re ...
https://www.lokdayro.com/
આ ભજન/લોકગીત ના રચયિતા : ? 🙁
આ ભજન/લોકગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये भजन / लोक गीत के रचयिता : ? 🙁
ये भजन / लोक गीत के प्रचलित भजनीक : ? 🙁
किस किस रागो में ये भजन / लोक गीत गाया जाता हे : ? 🙁
ये भजन / लोक गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this bhajan / lokgeet : ? 🙁
popular bhajanik of this bhajan / lokgeet : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
સદીયો થી લોકસાહિત્યનું મુખ્ય અંગ એ લોકગીતો જ રહ્યા છે.
ગુજરાત ના વિવિધ પ્રદેશો માં ગવાતા લોકગીતો એ જે તે પ્રદેશના વર્ષો જુના સચવાયેલા સંસ્કારોનું વર્ણન કરે છે.
લોકગીતો નું વિભાગીકરણ અનેક રીતે જોવા મળે છે :- જેમકે જુદી જુદી જાતિઓ ના લોકગીત હોય છે, જુદા જુદા પ્રદેશો ના લોકગીત હોય છે આ ઉપરાંત પણ અનેક રીતે લોકગીતો નું વિભાગીકરણ જોવા મળે છે...
લોકગીતો અને ભજનો એ બન્ને તદ્દન ભિન્ન વિષયો છે.
લોકગીતો ના લક્ષણો કેવા હોય છે...?
લોકગીતો ના સર્જન પાછળ નું પ્રયોજન શું...?
લોકગીતો નો ઇતિહાસ શું છે...?
આ બધી બાબતો જાણવા જેવી છે...
लोकगीत सदियों से लोकसाहित्य का एक प्रमुख हिस्सा रहे हैं।
गुजरात के विभिन्न क्षेत्रों में गाए जाने वाले लोकगीत उस क्षेत्र के वर्षों पुराने संरक्षित संस्कारों का वर्णन करते हैं।
लोकगीतों का विभाजन कई प्रकार से देखा जाता है:- जिस प्रकार विभिन्न जातियों के लोकगीत होते हैं, उसी प्रकार विभिन्न क्षेत्रों के लोकगीत होते हैं। इसके अलावा लोकगीतों के और भी कई विभाग होते हैं...
लोकगीत और भजन दो अलग-अलग विषय हैं।
लोकगीतों की विशेषता क्या है...?
लोकगीतों के निर्माण के पीछे क्या उद्देश्य है...?
लोकगीतों का इतिहास क्या है...?
इन सब बातों को जानना और समझना चाहिए …
Folk songs has been a major part of folklore for centuries.
Folk songs sung in different regions of Gujarat describe the years old preserved rites of that region.
The division of folk songs is seen in many ways: - Just as there are folk songs of different castes, similarly there are folk songs of different regions. Apart from this, there are many other departments of folk songs.
Folk songs and hymns are two different subjects.
What are the characteristics of folk songs?
What is the purpose behind the creation of folk songs?
What is the history of folk songs?
All these things should be known and understood...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy