ઉગમણી ધરતીના દાદા કોરા કાગળ આવ્યાં રે ઈ રે કાગળ દાદે ડેલીએ વંચાવ્યાં રે કાકો વાંચે ને દાદો રહ રહ રુવે રે ઉપરવાડેથી તેજમલ ડોકાણાં રે શીદને રુવો છો દાદા શું છે અમને કહો ને રે દળકટક આવ્યું છે દીકરી વહારે કોણ ચડશે રે સાત સાત દીકરીએ દાદો વાંઝિયો કહેવાણો રે હૈયે હિમ્મત રાખો દાદા અમે વહારે ચડશું રે માથાનો અંબોડો તેજમલ અછતો કેમ રહેશે રે માથાનો અંબોડો દાદા મોળીડામાં રહેશે રે કાનનાં અકોટા તેજમલ અછતાં કેમ રહેશે રે કાનનાં અકોટા દાદા બોકાનામાં રહેશે હાથનાં ત્રાજવા તેજમલ કેમ અછતાં રહેશે રે હાથનાં ત્રાજવા દાદા બાંયલડીમાં રહેશે રે પગનાં ત્રાજવા તેજમલ કેમ અછતાં રહેશે રે પગનાં ત્રાજવા દાદા મોજડિયુંમાં રહેશે રે દાંત રંગાવેલ તેજમલ અછતાં કેમ રહેશે રે નાના હતાં ત્યારે મોસાળ ગ્યાં'તાં રે ખાંતીલી મામીએ દાંત રંગાવ્યા રે નાક વીંધાવેલ તેજમલ અછતાં કેમ રહેશે રે અમારી માતાને અમે ખોટનાં હતાં રે નાનાં હતાં તે દિ' નાક વીંધાવ્યાં રે ચલો મારા સાથી આપણે સોનીહાટ જઈએ રે સોનીહાટે જઈને અસતરી પારખીએ રે પુરુષ હશે તો એનાં બેરખડે મન મો'શે રે અસતરી હશે તો એનાં ઝૂમણલે મો'શે રે સંધા સાથીડાએ ઝૂમણાં મૂલવિયાં રે તેજમલ ઠાકોરિયાએ બેરખાં મૂલવિયાં રે ચાલો મારા સાથી આપણ વાણી હાટે જઈએ રે વાણીહાટે જઈને અસતરી પારખીએ રે પુરુષ હશે તો એનાં પાઘડીએ મન મો'શે રે અસતરી હશે તો એનાં ચૂંદડીએ મન મો'શે રે સંધા સાથીડાએ ચૂંદડિયું મૂલવિયું રે તેજમલ ઠાકોરિયાએ મોળીડાં મૂલવિયાં રે ચાલો મારા સાથી આપણ સંઘેડા હાટે જઈએ રે સંઘેડાં હાટે જઈને અસતરી પારખીએ રે પુરુષ હશે તો એનાં ઢોલિયે મન મો'શે રે અસતરી હશે તો એનાં ચૂડલે મન મો'શે રે સંધા સાથીડાએ ચૂડલા મૂલવિયાં રે તેજમલ ઠાકોરિયાના ઢોલિયે મન મોયાં રે ચાલો મારા સાથીઓ દરિયે ના'વા જઈએ રે દરિયા કાંઠે જઈ અસતરી પારખીએ રે પુરુષ હશે તો એ દરિયો ડો'ળી ના'શે રે અસતરી હશે તો એ કાંઠે બેસી ના'શે રે સંધા સાથીડા તો કાંઠે બેસી ના'યા રે તેજમલ ઠાકોરિયો તો દરિયો ડો'ળી ના'યો રે ચાલો મારા સાથી આપણ લશ્કરમાં જઈએ રે લશ્કરમાં જઈને અસતરી પારખીએ રે પુરુષ હશે તો એ સામે પગલે ધાશે રે અસતરી હશે તો એ પાછે પગલે ખસશે રે તેજમલ ઠાકોરે જુદ્ધમાં પહેલો ઘા દીધો ને સૌ સાથીડાં એની પાછળ ધાયાં રે દળકટક વાળી તેજમલ ઘરે પધાર્યા રે દાદે ને કાકે એને મોતીડે વધાવ્યાં રે
https://www.lokdayro.com/
उगमणी धरतीना दादा कोरा कागळ आव्यां रे ई रे कागळ दादे डेलीए वंचाव्यां रे काको वांचे ने दादो रह रह रुवे रे उपरवाडेथी तेजमल डोकाणां रे शीदने रुवो छो दादा शुं छे अमने कहो ने रे दळकटक आव्युं छे दीकरी वहारे कोण चडशे रे सात सात दीकरीए दादो वांझियो कहेवाणो रे हैये हिम्मत राखो दादा अमे वहारे चडशुं रे माथानो अंबोडो तेजमल अछतो केम रहेशे रे माथानो अंबोडो दादा मोळीडामां रहेशे रे काननां अकोटा तेजमल अछतां केम रहेशे रे काननां अकोटा दादा बोकानामां रहेशे हाथनां त्राजवा तेजमल केम अछतां रहेशे रे हाथनां त्राजवा दादा बांयलडीमां रहेशे रे पगनां त्राजवा तेजमल केम अछतां रहेशे रे पगनां त्राजवा दादा मोजडियुंमां रहेशे रे दांत रंगावेल तेजमल अछतां केम रहेशे रे नाना हतां त्यारे मोसाळ ग्यां'तां रे खांतीली मामीए दांत रंगाव्या रे नाक वींधावेल तेजमल अछतां केम रहेशे रे अमारी माताने अमे खोटनां हतां रे नानां हतां ते दि' नाक वींधाव्यां रे चलो मारा साथी आपणे सोनीहाट जईए रे सोनीहाटे जईने असतरी पारखीए रे पुरुष हशे तो एनां बेरखडे मन मो'शे रे असतरी हशे तो एनां झूमणले मो'शे रे संधा साथीडाए झूमणां मूलवियां रे तेजमल ठाकोरियाए बेरखां मूलवियां रे चालो मारा साथी आपण वाणी हाटे जईए रे वाणीहाटे जईने असतरी पारखीए रे पुरुष हशे तो एनां पाघडीए मन मो'शे रे असतरी हशे तो एनां चूंदडीए मन मो'शे रे संधा साथीडाए चूंदडियुं मूलवियुं रे तेजमल ठाकोरियाए मोळीडां मूलवियां रे चालो मारा साथी आपण संघेडा हाटे जईए रे संघेडां हाटे जईने असतरी पारखीए रे पुरुष हशे तो एनां ढोलिये मन मो'शे रे असतरी हशे तो एनां चूडले मन मो'शे रे संधा साथीडाए चूडला मूलवियां रे तेजमल ठाकोरियाना ढोलिये मन मोयां रे चालो मारा साथीओ दरिये ना'वा जईए रे दरिया कांठे जई असतरी पारखीए रे पुरुष हशे तो ए दरियो डो'ळी ना'शे रे असतरी हशे तो ए कांठे बेसी ना'शे रे संधा साथीडा तो कांठे बेसी ना'या रे तेजमल ठाकोरियो तो दरियो डो'ळी ना'यो रे चालो मारा साथी आपण लश्करमां जईए रे लश्करमां जईने असतरी पारखीए रे पुरुष हशे तो ए सामे पगले धाशे रे असतरी हशे तो ए पाछे पगले खसशे रे तेजमल ठाकोरे जुद्धमां पहेलो घा दीधो ने सौ साथीडां एनी पाछळ धायां रे दळकटक वाळी तेजमल घरे पधार्या रे दादे ने काके एने मोतीडे वधाव्यां रे
https://www.lokdayro.com/
ugamani dharatina dada kora kagala avyam re i re kagala dade deli'e vancavyam re vance ne dado raha raha ruve re uparavadethi tejamala dokanam re ruvo cho dada sum che amane kaho ne re avyum che dikari vahare kona cadase re sata sata dikari'e dado vanjhiyo kahevano re him'mata rakho dada ame vahare cadasum re mathano ambodo tejamala achato kema rahese re mathano ambodo dada molidamam rahese re kananam akota tejamala achatam kema rahese re kananam akota dada bokanamam rahese hathanam trajava tejamala kema achatam rahese re hathanam trajava dada banyaladimam rahese re paganam trajava tejamala kema achatam rahese re paganam trajava dada mojadiyummam rahese re danta rangavela tejamala achatam kema rahese re nana hatam tyare mosala gyam'tam re khantili mami'e danta rangavya re naka vindhavela tejamala achatam kema rahese re amari matane ame khotanam hatam re nanam hatam te di 'naka vindhavyam re calo mara sathi apane sonihata ja'i'e re sonihate ja'ine asatari parakhi'e re purusa hase to enam berakhade mana'se re asatari hase to enam jhumanale mo'se re sandha sathida'e jhumanam mulaviyam re tejamala thakoriya'e berakham mulaviyam re mara sathi apana vani hate ja'i'e re vanihate ja'ine asatari parakhi'e re hase to enam paghadi'e mana'se re hase to enam cundadi'e mana'se re sandha sathida'e cundadiyum mulaviyum re tejamala thakoriya'e molidam mulaviyam re mara sathi apana sangheda hate ja'i'e re sanghedam hate ja'ine asatari parakhi'e re hase to enam dholiye mana'se re hase to enam cudale mana'se re sandha sathida'e cudala mulaviyam re tejamala thakoriyana dholiye mana moyam re calo mara sathi'o dariye na'va ja'i'e re dariya kanthe ja'i asatari parakhi'e re purusa hase to e dariyo do'li na'se re hase to e kanthe besi'se re sandha sathida to kanthe besi na'ya re tejamala thakoriyo to dariyo do'li na'yo re calo mara sathi apana laskaramam ja'i'e re laskaramam ja'ine asatari parakhi'e re hase to e same pagale dhase re hase to e pache pagale khasase re tejamala thakore jud'dhamam pahelo gha didho ne sau sathidam eni pachala dhayam re dalakataka vali tejamala ghare padharya re dade ne kake ene motide vadhavyam re
https://www.lokdayro.com/
આ ભજન/લોકગીત ના રચયિતા : ? 🙁
આ ભજન/લોકગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये भजन / लोक गीत के रचयिता : ? 🙁
ये भजन / लोक गीत के प्रचलित भजनीक : ? 🙁
किस किस रागो में ये भजन / लोक गीत गाया जाता हे : ? 🙁
ये भजन / लोक गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this bhajan / lokgeet : ? 🙁
popular bhajanik of this bhajan / lokgeet : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
સદીયો થી લોકસાહિત્યનું મુખ્ય અંગ એ લોકગીતો જ રહ્યા છે.
ગુજરાત ના વિવિધ પ્રદેશો માં ગવાતા લોકગીતો એ જે તે પ્રદેશના વર્ષો જુના સચવાયેલા સંસ્કારોનું વર્ણન કરે છે.
લોકગીતો નું વિભાગીકરણ અનેક રીતે જોવા મળે છે :- જેમકે જુદી જુદી જાતિઓ ના લોકગીત હોય છે, જુદા જુદા પ્રદેશો ના લોકગીત હોય છે આ ઉપરાંત પણ અનેક રીતે લોકગીતો નું વિભાગીકરણ જોવા મળે છે...
લોકગીતો અને ભજનો એ બન્ને તદ્દન ભિન્ન વિષયો છે.
લોકગીતો ના લક્ષણો કેવા હોય છે...?
લોકગીતો ના સર્જન પાછળ નું પ્રયોજન શું...?
લોકગીતો નો ઇતિહાસ શું છે...?
આ બધી બાબતો જાણવા જેવી છે...
लोकगीत सदियों से लोकसाहित्य का एक प्रमुख हिस्सा रहे हैं।
गुजरात के विभिन्न क्षेत्रों में गाए जाने वाले लोकगीत उस क्षेत्र के वर्षों पुराने संरक्षित संस्कारों का वर्णन करते हैं।
लोकगीतों का विभाजन कई प्रकार से देखा जाता है:- जिस प्रकार विभिन्न जातियों के लोकगीत होते हैं, उसी प्रकार विभिन्न क्षेत्रों के लोकगीत होते हैं। इसके अलावा लोकगीतों के और भी कई विभाग होते हैं...
लोकगीत और भजन दो अलग-अलग विषय हैं।
लोकगीतों की विशेषता क्या है...?
लोकगीतों के निर्माण के पीछे क्या उद्देश्य है...?
लोकगीतों का इतिहास क्या है...?
इन सब बातों को जानना और समझना चाहिए …
Folk songs has been a major part of folklore for centuries.
Folk songs sung in different regions of Gujarat describe the years old preserved rites of that region.
The division of folk songs is seen in many ways: - Just as there are folk songs of different castes, similarly there are folk songs of different regions. Apart from this, there are many other departments of folk songs.
Folk songs and hymns are two different subjects.
What are the characteristics of folk songs?
What is the purpose behind the creation of folk songs?
What is the history of folk songs?
All these things should be known and understood...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy