દાદા હો દીકરી, દાદા હો દીકરી, વાગડમાં મ દેજો રે સૈ વાગડની વઢીયારણ સાસુ દોહ્યલી રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી દાદા હો દીકરી, દાદા હો દીકરી દીએ દળાવે મુને, દીએ દળાવે મુને, રાતલડીએ કંતાવે રે સૈ પાછલે તે પરોઢીએ પાણી મોકલે રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી દાદા હો દીકરી, દાદા હો દીકરી ઓશીકે ઈંઢોણી વહુ, ઓશીકે ઈંઢોણી વહુ, પાંગતે સીંચણિયું રે સૈ સામી તે ઓરડીએ, વહુ તારું બેડલું રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી દાદા હો દીકરી, દાદા હો દીકરી ઘડો ન બુડે મારો, ઘડો ન બુડે, મારું સીંચણિયું નવ પૂગે રે સૈ ઊગીને આથમિયો દી કૂવા કાંઠડે રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી દાદા હો દીકરી, દાદા હો દીકરી ઊડતા પંખીડા વીરા, ઊડતા પંખીડા વીરા, સંદેશો લઈ જાજો રે સૈ દાદાને કહેજો કે દીકરી કૂવે પડે રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી દાદા હો દીકરી, દાદા હો દીકરી કહેજો દાદાને રે, કહેજો દાદાને રે, મારી માડીને નવ કહેજો રે સૈ માડી મારી આંસુ સારશે રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી દાદા હો દીકરી, દાદા હો દીકરી કૂવે ન પડજો દીકરી, કૂવે ન પડજો દીકરી, અફીણિયાં નવ ઘોળજો રે સૈ અંજવાળી તે આઠમનાં આણાં આવશે રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી દાદા હો દીકરી, દાદા હો દીકરી કાકાના કાબરિયા, કાકાના કાબરિયા, મારા મામાના મૂંઝડિયા રે સૈ વીરાના વઢિયારા વાગડ ઊતર્યા રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી દાદા હો દીકરી, દાદા હો દીકરી કાકાએ સીંચ્યું, કાકાએ સીંચ્યું ને મારા મામાએ ચડાવ્યું રે સૈ વીરાએ આંગણ બેડું ફોડિયું રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી દાદા હો દીકરી, દાદા હો દીકરી
https://www.lokdayro.com/
दादा हो दीकरी, दादा हो दीकरी, वागडमां म देजो रे सै वागडनी वढीयारण सासु दोह्यली रे, सैयों के हमची, सैयों के हमची दादा हो दीकरी, दादा हो दीकरी दीए दळावे मुने, दीए दळावे मुने, रातलडीए कंतावे रे सै पाछले ते परोढीए पाणी मोकले रे, सैयों के हमची, सैयों के हमची दादा हो दीकरी, दादा हो दीकरी ओशीके ईंढोणी वहु, ओशीके ईंढोणी वहु, पांगते सींचणियुं रे सै सामी ते ओरडीए, वहु तारुं बेडलुं रे, सैयों के हमची, सैयों के हमची दादा हो दीकरी, दादा हो दीकरी घडो न बुडे मारो, घडो न बुडे, मारुं सींचणियुं नव पूगे रे सै ऊगीने आथमियो दी कूवा कांठडे रे, सैयों के हमची, सैयों के हमची दादा हो दीकरी, दादा हो दीकरी ऊडता पंखीडा वीरा, ऊडता पंखीडा वीरा, संदेशो लई जाजो रे सै दादाने कहेजो के दीकरी कूवे पडे रे, सैयों के हमची, सैयों के हमची दादा हो दीकरी, दादा हो दीकरी कहेजो दादाने रे, कहेजो दादाने रे, मारी माडीने नव कहेजो रे सै माडी मारी आंसु सारशे रे, सैयों के हमची, सैयों के हमची दादा हो दीकरी, दादा हो दीकरी कूवे न पडजो दीकरी, कूवे न पडजो दीकरी, अफीणियां नव घोळजो रे सै अंजवाळी ते आठमनां आणां आवशे रे, सैयों के हमची, सैयों के हमची दादा हो दीकरी, दादा हो दीकरी काकाना काबरिया, काकाना काबरिया, मारा मामाना मूंझडिया रे सै वीराना वढियारा वागड ऊतर्या रे, सैयों के हमची, सैयों के हमची दादा हो दीकरी, दादा हो दीकरी काकाए सींच्युं, काकाए सींच्युं ने मारा मामाए चडाव्युं रे सै वीराए आंगण बेडुं फोडियुं रे, सैयों के हमची, सैयों के हमची दादा हो दीकरी, दादा हो दीकरी
https://www.lokdayro.com/
dada ho dikari ، dada ho dikari ، vagadamam ma dejo re sai vagadani vadhiyarana sasu dohyali re ، saiyom ke hamaci ، saiyom ke hamaci dada ho dikari ، dada ho dikari di'e dalave mune ، di'e dalave mune ، rataladi'e kantave re sai pachale te parodhi'e pani mokale re ، saiyom ke hamaci ، saiyom ke hamaci dada ho dikari ، dada ho dikari osike indhoni vahu ، osike indhoni vahu ، pangate sincaniyum re sai sami te oradi'e ، vahu tarum bedalum re ، saiyom ke hamaci ، saiyom ke hamaci dada ho dikari ، dada ho dikari ghado na bude maro، ghado na bude، marum sincaniyum nava puge re sai ugine athamiyo di kuva kanthade re ، saiyom ke hamaci ، saiyom ke hamaci dada ho dikari ، dada ho dikari udata pankhida vira ، udata pankhida vira ، sandeso la'i jajo re sai dadane kahejo ke dikari kuve pade re، saiyom ke hamaci، saiyom ke hamaci dada ho dikari ، dada ho dikari kahejo dadane re ، kahejo dadane re ، mari madine nava kahejo re sai madi mari ansu sarase re ، saiyom ke hamaci ، saiyom ke hamaci dada ho dikari ، dada ho dikari kuve na padajo dikari، kuve na padajo dikari، aphiniyam nava gholajo re sai anjavali te athamanam anam avase re ، saiyom ke hamaci ، saiyom ke hamaci dada ho dikari ، dada ho dikari kakana kabariya ، kakana kabariya ، mara mamana munjhadiya re sai virana vadhiyara vagada utarya re ، saiyom ke hamaci ، saiyom ke hamaci dada ho dikari ، dada ho dikari kaka'e sincyum ، kaka'e sincyum ne mara mama'e cadavyum re sai vira'e angana bedum phodiyum re ، saiyom ke hamaci ، saiyom ke hamaci dada ho dikari ، dada ho dikari
https://www.lokdayro.com/
આ ભજન/લોકગીત ના રચયિતા : ? 🙁
આ ભજન/લોકગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये भजन / लोक गीत के रचयिता : ? 🙁
ये भजन / लोक गीत के प्रचलित भजनीक : ? 🙁
किस किस रागो में ये भजन / लोक गीत गाया जाता हे : ? 🙁
ये भजन / लोक गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this bhajan / lokgeet : ? 🙁
popular bhajanik of this bhajan / lokgeet : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
સદીયો થી લોકસાહિત્યનું મુખ્ય અંગ એ લોકગીતો જ રહ્યા છે.
ગુજરાત ના વિવિધ પ્રદેશો માં ગવાતા લોકગીતો એ જે તે પ્રદેશના વર્ષો જુના સચવાયેલા સંસ્કારોનું વર્ણન કરે છે.
લોકગીતો નું વિભાગીકરણ અનેક રીતે જોવા મળે છે :- જેમકે જુદી જુદી જાતિઓ ના લોકગીત હોય છે, જુદા જુદા પ્રદેશો ના લોકગીત હોય છે આ ઉપરાંત પણ અનેક રીતે લોકગીતો નું વિભાગીકરણ જોવા મળે છે...
લોકગીતો અને ભજનો એ બન્ને તદ્દન ભિન્ન વિષયો છે.
લોકગીતો ના લક્ષણો કેવા હોય છે...?
લોકગીતો ના સર્જન પાછળ નું પ્રયોજન શું...?
લોકગીતો નો ઇતિહાસ શું છે...?
આ બધી બાબતો જાણવા જેવી છે...
लोकगीत सदियों से लोकसाहित्य का एक प्रमुख हिस्सा रहे हैं।
गुजरात के विभिन्न क्षेत्रों में गाए जाने वाले लोकगीत उस क्षेत्र के वर्षों पुराने संरक्षित संस्कारों का वर्णन करते हैं।
लोकगीतों का विभाजन कई प्रकार से देखा जाता है:- जिस प्रकार विभिन्न जातियों के लोकगीत होते हैं, उसी प्रकार विभिन्न क्षेत्रों के लोकगीत होते हैं। इसके अलावा लोकगीतों के और भी कई विभाग होते हैं...
लोकगीत और भजन दो अलग-अलग विषय हैं।
लोकगीतों की विशेषता क्या है...?
लोकगीतों के निर्माण के पीछे क्या उद्देश्य है...?
लोकगीतों का इतिहास क्या है...?
इन सब बातों को जानना और समझना चाहिए …
Folk songs has been a major part of folklore for centuries.
Folk songs sung in different regions of Gujarat describe the years old preserved rites of that region.
The division of folk songs is seen in many ways: - Just as there are folk songs of different castes, similarly there are folk songs of different regions. Apart from this, there are many other departments of folk songs.
Folk songs and hymns are two different subjects.
What are the characteristics of folk songs?
What is the purpose behind the creation of folk songs?
What is the history of folk songs?
All these things should be known and understood...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy