હે ઘમર ઘમર મારો ગરબો રે માથે ને લટક મટક ચાલે ઢલકત ઢોલ, હે લરફર લરફર સૈયર સંગે રૂમક ઝુમક જાયે રૂપરંગ રે… હે કેડમાં કંદોરો, ને કોટમાં છે દોરો, સાંકરિયો સાદ, કંઠે કોયલીનો શોર, હે મધુભર રસભર નૈન નચાવે નાજુક નમણી નાગરવેલ… હે દુધે તે ભરી તલાવડી ને મોતીડે બાંધી પાળ રે, જીલણ જીલવા ગ્યા’તા, ગરબે ઘૂમવા ગ્યા’તા… હે વાટકી જેવડી વાવલડી ને મંઈ ખોબલો પાણી માંઈ રે, જીલણ જીલવા ગ્યા’તા, ગરબે ઘૂમવા ગ્યા’તા… ગરબો માથે કોરિયો માએ ઝબક દીવડો થાય મારી માડી, ગરબો રૂડો ડોલરીયો એ તો ઘમ્મર ઘમ્મર ઘૂમે મારી માડી, હે તાળીઓની રમઝટ, હે તાળીઓની રમઝટ પગ પડે ને ત્યાં ધરણી ધમધમ થાય રે… જીલણ જીલવા ગ્યા’તા, ગરબે ઘૂમવા ગ્યા’તા… હળવે હલું તો કેર ચહી જાય, હાલુ ઉતાવળે તો પગ લચકાય, સાળુ સંકોરું તો વાયરે ઉડી જાય, ધડકંતો છેડલો સરી સરી જાય… હે પગને ઠેકે ધૂળની ડમરી ગગનમાં છવાઈ રે… જીલણ જીલવા ગ્યા’તા, ગરબે ઘૂમવા ગ્યા’તા… ચ્યમ જઉં ઘર આંગણીયે, આજ ગરબો રંગે ચગ્યો મારા વ્હાલા… થઈ જાઉં હું તો ઘેલી ઘેલી હૈયા હિલોળાં ખાય મારા વ્હાલા… હે સરખેસરખી સૈયર ટોળે ઝટપટ ઝટપટ જાય રે… જીલણ જીલવા ગ્યા’તા, ગરબે ઘૂમવા ગ્યા’તા…
https://www.lokdayro.com/
हे घमर घमर मारो गरबो रे माथे ने लटक मटक चाले ढलकत ढोल, हे लरफर लरफर सैयर संगे रूमक झुमक जाये रूपरंग रे… हे केडमां कंदोरो, ने कोटमां छे दोरो, सांकरियो साद, कंठे कोयलीनो शोर, हे मधुभर रसभर नैन नचावे नाजुक नमणी नागरवेल… हे दुधे ते भरी तलावडी ने मोतीडे बांधी पाळ रे, जीलण जीलवा ग्या’ता, गरबे घूमवा ग्या’ता… हे वाटकी जेवडी वावलडी ने मंई खोबलो पाणी मांई रे, जीलण जीलवा ग्या’ता, गरबे घूमवा ग्या’ता… गरबो माथे कोरियो माए झबक दीवडो थाय मारी माडी, गरबो रूडो डोलरीयो ए तो घम्मर घम्मर घूमे मारी माडी, हे ताळीओनी रमझट, हे ताळीओनी रमझट पग पडे ने त्यां धरणी धमधम थाय रे… जीलण जीलवा ग्या’ता, गरबे घूमवा ग्या’ता… हळवे हलुं तो केर चही जाय, हालु उतावळे तो पग लचकाय, साळु संकोरुं तो वायरे उडी जाय, धडकंतो छेडलो सरी सरी जाय… हे पगने ठेके धूळनी डमरी गगनमां छवाई रे… जीलण जीलवा ग्या’ता, गरबे घूमवा ग्या’ता… च्यम जउं घर आंगणीये, आज गरबो रंगे चग्यो मारा व्हाला… थई जाउं हुं तो घेली घेली हैया हिलोळां खाय मारा व्हाला… हे सरखेसरखी सैयर टोळे झटपट झटपट जाय रे… जीलण जीलवा ग्या’ता, गरबे घूमवा ग्या’ता…
https://www.lokdayro.com/
he ghamara ghamara maro garabo re mathe ne lataka mataka cale dhalakata dhola ، he laraphara laraphara saiyara sange rumaka jhumaka jaye ruparanga re ... he kedamam kandoro ، ne kotamam che doro ، sankariyo sada ، kanthe koyalino sora ، he madhubhara rasabhara naina nacave najuka namani nagaravela ... he dudhe te bhari talavadi ne motide bandhi pala re ، jilana jilava gya'ta، garabe ghumava gya'ta... he vataki jevadi vavaladi ne mami khobalo pani mami re ، jilana jilava gya'ta، garabe ghumava gya'ta... garabo mathe koriyo ma'e jhabaka divado thaya mari madi ، garabo rudo dolariyo e to gham'mara gham'mara ghume mari madi ، he tali'oni ramajhata ، he tali'oni ramajhata paga pade ne tyam dharani dhamadhama thaya re ... jilana jilava gya'ta، garabe ghumava gya'ta... halave halum to kera cahi jaya، halu utavale to paga lacakaya، salu sankorum to vayare udi jaya، dhadakanto chedalo sari sari jaya ... he pagane theke dhulani damari gaganamam chava'i re ... jilana jilava gya'ta، garabe ghumava gya'ta... cyama ja'um ghara anganiye، aja garabo range cagyo mara vhala ... tha'i ja'um hum to gheli gheli haiya hilolam khaya mara vhala ... he sarakhesarakhi saiyara tole jhatapata jhatapata jaya re ... jilana jilava gya'ta، garabe ghumava gya'ta..
https://www.lokdayro.com/
આ ભજન/લોકગીત ના રચયિતા : ? 🙁
આ ભજન/લોકગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये भजन / लोक गीत के रचयिता : ? 🙁
ये भजन / लोक गीत के प्रचलित भजनीक : ? 🙁
किस किस रागो में ये भजन / लोक गीत गाया जाता हे : ? 🙁
ये भजन / लोक गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this bhajan / lokgeet : ? 🙁
popular bhajanik of this bhajan / lokgeet : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
સદીયો થી લોકસાહિત્યનું મુખ્ય અંગ એ લોકગીતો જ રહ્યા છે.
ગુજરાત ના વિવિધ પ્રદેશો માં ગવાતા લોકગીતો એ જે તે પ્રદેશના વર્ષો જુના સચવાયેલા સંસ્કારોનું વર્ણન કરે છે.
લોકગીતો નું વિભાગીકરણ અનેક રીતે જોવા મળે છે :- જેમકે જુદી જુદી જાતિઓ ના લોકગીત હોય છે, જુદા જુદા પ્રદેશો ના લોકગીત હોય છે આ ઉપરાંત પણ અનેક રીતે લોકગીતો નું વિભાગીકરણ જોવા મળે છે...
લોકગીતો અને ભજનો એ બન્ને તદ્દન ભિન્ન વિષયો છે.
લોકગીતો ના લક્ષણો કેવા હોય છે...?
લોકગીતો ના સર્જન પાછળ નું પ્રયોજન શું...?
લોકગીતો નો ઇતિહાસ શું છે...?
આ બધી બાબતો જાણવા જેવી છે...
लोकगीत सदियों से लोकसाहित्य का एक प्रमुख हिस्सा रहे हैं।
गुजरात के विभिन्न क्षेत्रों में गाए जाने वाले लोकगीत उस क्षेत्र के वर्षों पुराने संरक्षित संस्कारों का वर्णन करते हैं।
लोकगीतों का विभाजन कई प्रकार से देखा जाता है:- जिस प्रकार विभिन्न जातियों के लोकगीत होते हैं, उसी प्रकार विभिन्न क्षेत्रों के लोकगीत होते हैं। इसके अलावा लोकगीतों के और भी कई विभाग होते हैं...
लोकगीत और भजन दो अलग-अलग विषय हैं।
लोकगीतों की विशेषता क्या है...?
लोकगीतों के निर्माण के पीछे क्या उद्देश्य है...?
लोकगीतों का इतिहास क्या है...?
इन सब बातों को जानना और समझना चाहिए …
Folk songs has been a major part of folklore for centuries.
Folk songs sung in different regions of Gujarat describe the years old preserved rites of that region.
The division of folk songs is seen in many ways: - Just as there are folk songs of different castes, similarly there are folk songs of different regions. Apart from this, there are many other departments of folk songs.
Folk songs and hymns are two different subjects.
What are the characteristics of folk songs?
What is the purpose behind the creation of folk songs?
What is the history of folk songs?
All these things should be known and understood...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy