પાપ તારું પરકાશ… પાપ તારું પરકાશ જાડેજા, ધરમ તારો સંભાર રે તારી બેડલીને બૂડવા નહિ દઉં, જાડેજા રે —એમ તોરલ કહે છે જી વાળી ગોંદરેથી ગાય, તોળી રાણી વાળી ગોંદરેથી ગાય રે બહેન ભાણેજાં મારિયાં, તોરલ દે રે —એમ જેસલ કહે છે જી પાદર લૂંટી પાણિયાર, તોળી રાણી પાદર લૂંટી પાણિયાર રે વનના મોરલા મારિયા, તોરલ દે રે —એમ જેસલ કહે છે જી ફોડી સરોવર પાળ, તોળી રાણી ફોડી સરોવર પાળ રે વન કેરા મૃગલા મારિયા તોરલદે રે —એમ જેસલ કહે છે જી લૂંટી કુંવારી જાન, તોળી રાણી લૂંટી કુંવારી જાન રે સતવીસું મોડબંધા મારિયા, તોરલદે રે —એમ જેસલ કહે છે જી હરણ હર્યાં લખચાર, તોળી રાણી હરણ હર્યાં લખચાર રે એવાં કરમ તો મેં કર્યાં, તોરલદે રે —એમ જેસલ કહે છે જી જેટલા મથેજા વાળ, તોળી રાણી જેટલા મથેજા વાળ રે એટલા કુકરમ મેં કર્યાં, તોરલદે રે —એમ જેસલ કહે છે જી પુણ્યે પાપ ઠેલાય, જાડેજા પુણ્યે પાપ ઠેલાય રે તારી બેડલીને બૂડવા નહિ દઉં, જાડેજા રે —એમ તોરલ કહે છે જી
https://www.lokdayro.com/
पाप तारुं परकाश… पाप तारुं परकाश जाडेजा, धरम तारो संभार रे तारी बेडलीने बूडवा नहि दउं, जाडेजा रे —एम तोरल कहे छे जी वाळी गोंदरेथी गाय, तोळी राणी वाळी गोंदरेथी गाय रे बहेन भाणेजां मारियां, तोरल दे रे —एम जेसल कहे छे जी पादर लूंटी पाणियार, तोळी राणी पादर लूंटी पाणियार रे वनना मोरला मारिया, तोरल दे रे —एम जेसल कहे छे जी फोडी सरोवर पाळ, तोळी राणी फोडी सरोवर पाळ रे वन केरा मृगला मारिया तोरलदे रे —एम जेसल कहे छे जी लूंटी कुंवारी जान, तोळी राणी लूंटी कुंवारी जान रे सतवीसुं मोडबंधा मारिया, तोरलदे रे —एम जेसल कहे छे जी हरण हर्यां लखचार, तोळी राणी हरण हर्यां लखचार रे एवां करम तो में कर्यां, तोरलदे रे —एम जेसल कहे छे जी जेटला मथेजा वाळ, तोळी राणी जेटला मथेजा वाळ रे एटला कुकरम में कर्यां, तोरलदे रे —एम जेसल कहे छे जी पुण्ये पाप ठेलाय, जाडेजा पुण्ये पाप ठेलाय रे तारी बेडलीने बूडवा नहि दउं, जाडेजा रे —एम तोरल कहे छे जी
https://www.lokdayro.com/
papa tarum parakasa ... papa tarum parakasa jadeja ، dharama taro sambhara re tari bedaline budava nahi da'um ، jadeja re -ema torala kahe che ji vali gondarethi gaya ، toli rani vali gondarethi gaya re bahena bhanejam mariyam ، torala de re -ema jesala kahe che ji padara lunti paniyara ، toli rani padara lunti paniyara re vanana morala mariya ، torala de re -ema jesala kahe che ji phodi sarovara pala ، toli rani phodi sarovara pala re vana kera mrgala mariya toralade re -ema jesala kahe che ji lunti kunvari jana ، toli rani lunti kunvari jana re satavisum modabandha mariya ، toralade re -ema jesala kahe che ji harana haryam lakhacara ، toli rani harana haryam lakhacara re evam karama to mem karyam ، toralade re -ema jesala kahe che ji jetala matheja vala ، toli rani jetala matheja vala re etala kukarama mem karyam ، toralade re -ema jesala kahe che ji punye papa thelaya ، jadeja punye papa thelaya re tari bedaline budava nahi da'um ، jadeja re -ema torala kahe che ji
https://www.lokdayro.com/
આ ભજન/લોકગીત ના રચયિતા : ? 🙁
આ ભજન/લોકગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये भजन / लोक गीत के रचयिता : ? 🙁
ये भजन / लोक गीत के प्रचलित भजनीक : ? 🙁
किस किस रागो में ये भजन / लोक गीत गाया जाता हे : ? 🙁
ये भजन / लोक गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this bhajan / lokgeet : ? 🙁
popular bhajanik of this bhajan / lokgeet : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
સદીયો થી લોકસાહિત્યનું મુખ્ય અંગ એ લોકગીતો જ રહ્યા છે.
ગુજરાત ના વિવિધ પ્રદેશો માં ગવાતા લોકગીતો એ જે તે પ્રદેશના વર્ષો જુના સચવાયેલા સંસ્કારોનું વર્ણન કરે છે.
લોકગીતો નું વિભાગીકરણ અનેક રીતે જોવા મળે છે :- જેમકે જુદી જુદી જાતિઓ ના લોકગીત હોય છે, જુદા જુદા પ્રદેશો ના લોકગીત હોય છે આ ઉપરાંત પણ અનેક રીતે લોકગીતો નું વિભાગીકરણ જોવા મળે છે...
લોકગીતો અને ભજનો એ બન્ને તદ્દન ભિન્ન વિષયો છે.
લોકગીતો ના લક્ષણો કેવા હોય છે...?
લોકગીતો ના સર્જન પાછળ નું પ્રયોજન શું...?
લોકગીતો નો ઇતિહાસ શું છે...?
આ બધી બાબતો જાણવા જેવી છે...
लोकगीत सदियों से लोकसाहित्य का एक प्रमुख हिस्सा रहे हैं।
गुजरात के विभिन्न क्षेत्रों में गाए जाने वाले लोकगीत उस क्षेत्र के वर्षों पुराने संरक्षित संस्कारों का वर्णन करते हैं।
लोकगीतों का विभाजन कई प्रकार से देखा जाता है:- जिस प्रकार विभिन्न जातियों के लोकगीत होते हैं, उसी प्रकार विभिन्न क्षेत्रों के लोकगीत होते हैं। इसके अलावा लोकगीतों के और भी कई विभाग होते हैं...
लोकगीत और भजन दो अलग-अलग विषय हैं।
लोकगीतों की विशेषता क्या है...?
लोकगीतों के निर्माण के पीछे क्या उद्देश्य है...?
लोकगीतों का इतिहास क्या है...?
इन सब बातों को जानना और समझना चाहिए …
Folk songs has been a major part of folklore for centuries.
Folk songs sung in different regions of Gujarat describe the years old preserved rites of that region.
The division of folk songs is seen in many ways: - Just as there are folk songs of different castes, similarly there are folk songs of different regions. Apart from this, there are many other departments of folk songs.
Folk songs and hymns are two different subjects.
What are the characteristics of folk songs?
What is the purpose behind the creation of folk songs?
What is the history of folk songs?
All these things should be known and understood...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy