મારી વેણીમાં ચાર ચાર ફૂલ, અંબોડલે સોહે, સોહામણી ઝૂલ પહેલું ફૂલ, જાણે મારા સસરાજી શોભતા જાણે પેલું મોગરાંનું ફૂલ એની સુવાસે મ્હેકે ઘર ઘરનો ઓરડો ગંભીરને સૌમાં અતુલ મારી વેણીમાં ચાર ચાર ફૂલ, અંબોડલે સોહે, સોહામણી ઝૂલ બીજું ફૂલ, જાણે મારા સાસુજી આકરા જાણે પેલું સૂર્યુમુખી ફૂલ સૂરજ ઉગતાની સાથે માંડતુ એ મ્હેકવા સાંજ સુધી કાઢતું એ ભૂલ મારી વેણીમાં ચાર ચાર ફૂલ, અંબોડલે સોહે, સોહામણી ઝૂલ ત્રીજું ફૂલ, જાણે મારી નણંદ પેલી નાનકી જાણે પેલું ચંપાનું ફૂલ જ્યારે જુઓ ત્યારે ખીલ્યું ને ફાલ્યું મસ્તીમાં રહેતું મશગૂલ મારી વેણીમાં ચાર ચાર ફૂલ, અંબોડલે સોહે, સોહામણી ઝૂલ ચોથું ફૂલ, જાણે મારા હૈયાના હારનું જાણે પેલું રાતરાણી ફૂલ દિવસેના બોલે એ મોટાના માનમાં રાતડીએ બોલે બૂલબૂલ મારી વેણીમાં ચાર ચાર ફૂલ, અંબોડલે સોહે, સોહામણી ઝૂલ.
https://www.lokdayro.com/
मारी वेणीमां चार चार फूल, अंबोडले सोहे, सोहामणी झूल पहेलुं फूल, जाणे मारा ससराजी शोभता जाणे पेलुं मोगरांनुं फूल एनी सुवासे म्हेके घर घरनो ओरडो गंभीरने सौमां अतुल मारी वेणीमां चार चार फूल, अंबोडले सोहे, सोहामणी झूल बीजुं फूल, जाणे मारा सासुजी आकरा जाणे पेलुं सूर्युमुखी फूल सूरज उगतानी साथे मांडतु ए म्हेकवा सांज सुधी काढतुं ए भूल मारी वेणीमां चार चार फूल, अंबोडले सोहे, सोहामणी झूल त्रीजुं फूल, जाणे मारी नणंद पेली नानकी जाणे पेलुं चंपानुं फूल ज्यारे जुओ त्यारे खील्युं ने फाल्युं मस्तीमां रहेतुं मशगूल मारी वेणीमां चार चार फूल, अंबोडले सोहे, सोहामणी झूल चोथुं फूल, जाणे मारा हैयाना हारनुं जाणे पेलुं रातराणी फूल दिवसेना बोले ए मोटाना मानमां रातडीए बोले बूलबूल मारी वेणीमां चार चार फूल, अंबोडले सोहे, सोहामणी झूल.
https://www.lokdayro.com/
mari venimam cara cara phula ، ambodale sohe ، sohamani jhula pahelum phula ، jane mara sasaraji sobhata jane pelum mogarannum phula eni suvase mheke ghara gharano orado gambhirane saumam atula mari venimam cara cara phula ، ambodale sohe ، sohamani jhula bijum phula ، jane mara sasuji akara jane pelum suryumukhi phula suraja ugatani sathe mandatu e mhekava sanja sudhi kadhatum e bhula mari venimam cara cara phula ، ambodale sohe ، sohamani jhula trijum phula ، jane mari nananda peli nanaki jane pelum campanum phula jyare ju'o tyare khilyum ne phalyum mastimam rahetum masagula mari venimam cara cara phula ، ambodale sohe ، sohamani jhula cothum phula ، jane mara haiyana haranum jane pelum ratarani phula divasena bole e motana manamam ratadi'e bole bulabula mari venimam cara cara phula ، ambodale sohe ، sohamani jhula.
https://www.lokdayro.com/
આ ભજન/લોકગીત ના રચયિતા : ? 🙁
આ ભજન/લોકગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये भजन / लोक गीत के रचयिता : ? 🙁
ये भजन / लोक गीत के प्रचलित भजनीक : ? 🙁
किस किस रागो में ये भजन / लोक गीत गाया जाता हे : ? 🙁
ये भजन / लोक गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this bhajan / lokgeet : ? 🙁
popular bhajanik of this bhajan / lokgeet : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
સદીયો થી લોકસાહિત્યનું મુખ્ય અંગ એ લોકગીતો જ રહ્યા છે.
ગુજરાત ના વિવિધ પ્રદેશો માં ગવાતા લોકગીતો એ જે તે પ્રદેશના વર્ષો જુના સચવાયેલા સંસ્કારોનું વર્ણન કરે છે.
લોકગીતો નું વિભાગીકરણ અનેક રીતે જોવા મળે છે :- જેમકે જુદી જુદી જાતિઓ ના લોકગીત હોય છે, જુદા જુદા પ્રદેશો ના લોકગીત હોય છે આ ઉપરાંત પણ અનેક રીતે લોકગીતો નું વિભાગીકરણ જોવા મળે છે...
લોકગીતો અને ભજનો એ બન્ને તદ્દન ભિન્ન વિષયો છે.
લોકગીતો ના લક્ષણો કેવા હોય છે...?
લોકગીતો ના સર્જન પાછળ નું પ્રયોજન શું...?
લોકગીતો નો ઇતિહાસ શું છે...?
આ બધી બાબતો જાણવા જેવી છે...
लोकगीत सदियों से लोकसाहित्य का एक प्रमुख हिस्सा रहे हैं।
गुजरात के विभिन्न क्षेत्रों में गाए जाने वाले लोकगीत उस क्षेत्र के वर्षों पुराने संरक्षित संस्कारों का वर्णन करते हैं।
लोकगीतों का विभाजन कई प्रकार से देखा जाता है:- जिस प्रकार विभिन्न जातियों के लोकगीत होते हैं, उसी प्रकार विभिन्न क्षेत्रों के लोकगीत होते हैं। इसके अलावा लोकगीतों के और भी कई विभाग होते हैं...
लोकगीत और भजन दो अलग-अलग विषय हैं।
लोकगीतों की विशेषता क्या है...?
लोकगीतों के निर्माण के पीछे क्या उद्देश्य है...?
लोकगीतों का इतिहास क्या है...?
इन सब बातों को जानना और समझना चाहिए …
Folk songs has been a major part of folklore for centuries.
Folk songs sung in different regions of Gujarat describe the years old preserved rites of that region.
The division of folk songs is seen in many ways: - Just as there are folk songs of different castes, similarly there are folk songs of different regions. Apart from this, there are many other departments of folk songs.
Folk songs and hymns are two different subjects.
What are the characteristics of folk songs?
What is the purpose behind the creation of folk songs?
What is the history of folk songs?
All these things should be known and understood...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy