ડુંગર કેરી ખીણમાં ગાંભુ નામે ગામ ખેતી કરતો ખંતથી પટેલ પાંચો નામ સીમ થકી છેટી હતી વાડી એક વિશાળ ભોંય બધી ભગરી અને રૂડી અધિક રસાળ નવાણ છે નવ કોશનું ફરતા જંગી ઝાડ રોપી તેમાં શેલડી વધ્યો રૂડો વાઢ પટલાણીએ પુત્રનું મુખ દીઠું છે માંડ મીઠી ઉમર આઠની બહેન લડાવે લાડ શિયાળો પુરો થતા પાક્યો પુરો વાઢ વાઘ,શિયાળ,વરુ તણી રહેતી વગડે રાડ કેળ સમી સૌ શેલડી ઝુકી રહી છે ઝુંડ રસ મીઠાની લાલચે ભાંગે વાડો ભુંડ ચિચોડો બેસાડવા પાંચે કરી વિચાર બાવળના નથબૂતડી તુર્ત કર્યા તૈયાર સોંપ્યું સાથી સર્વને બાકી બીજું કામ સાધન ભેળું સૌ થવા તવા તાવડા ઠામ પટલાણી પેખી રહી પટેલ કેરી વાટ રોંઢા વેળા ગઈ વહી પડતું ટાઢું ભાત કહે મા : મીઠી ળે હવે ભાત આપું કીકો લાવ મારી કને જા તું બાપું હજી ઘેર આતા નથી તું જ આવ્યા ભૂખ્યા એ હશે વાઢ કામે થકાયા ભલે લાવ બા જાઉં હું ભાત દેવા દીઠા છે કદી તે ઉગ્યા મોલ કેવા મીઠી કેળ શી શેલડી તો ખવાશે દીઠી છે ટૂંકી વાટ જલ્દી જવાશે કહી એમ માથે લઇ ભાત ચાલી મૂકી માર્ગ ધોરી ટૂંકી વાટ ઝાલી વહી જાય છે વેગમાં મીઠી ભરતી ફાળ ગણે ન કાટા કાંકરા દોડે જ્યમ મૃગ બાળ ડુંગર ઝાડી ગીચમાં કોડે કુદતી જાય સામો વાઢ ઝઝૂમતો જોતા તે હરખાય હમણાં વાડી આવશે હમણાં આપું ભાત એમ અધિક ઉતાવળી દોડી મળવા તાત બખોલમાંથી બહાર ત્યાં વાઘ ધસ્યો વિકરાળ થપાટ પાછળથી પડી બાળા થઇ બેહાલ ભાત ઓઢણી તો રહ્યું ઝરડામાં જકડાઈ મીઠી બાળા મોતના પંજામાં સપડાઈ વાઘ ઉપાડી ક્યાં ગયો? કુદરતમાં કકળાટ વૃક્ષ ઉભા વિલા બધા સૂની બની સૌ વાટ સાંજ વહી સૂનકારમાં ઓઢીને અંધાર રાત રડે છે રાનમાં આંસુડે ચોંધાર પહોંચી ઘર પાંચો કરે મીઠી મીઠી સાદ મારે તો મોડું થયું રોંઢો ન રહ્યો યાદ પટલાણી આવી કહે મોકલી છે મેં ભાત મળી નથી તમને હજી ? રોકાણી ક્યાં રાત ? મળી નથી મીઠી મને મારગ ધોરી વાટ કહા ગોત કરવી હવે ?ગઈ હશે પગવાટ બની ગયા એ બાવરા બંને મા ને બાપ ગયા તુર્ત ને ગોતવા કરતાં કાઈ સંતાપ નભથી ચાંદો નીરખી વિલાપ ફિક્કે મુખ ઝાંખા સરવે ઝાડવા દારૂણ જાણે દુઃખ મીઠી-મીઠી પાડતા બુમ ઘણી મા બાપ જવાબ પાછો ના મળે તેથી કરે વિલાપ વળતા આગળ પગ મહી અટવાયું કઈ ઠામ તે તો ઘરની તાંસળી ભાત તણું નહિ ઠામ ખાલી આ કોણે કરી ? હસે સીમના સ્વાન મીઠી કાં મેલી ગઈ ? બોલે નહિ કઈ રાન વળી પગે અટવાય છે ઝરડું નીચે જોય મીઠી કેરી ઓઢણી પોકે-પોકે રોય હા મીઠી તું ક્યાં ગઈ? આં શું ઝમે રૂધિર ઉત્તર એનો નાં મળે બધુંય વિશ્વ બધિર નિરાશ પાછા એ વળ્યા કરતા અતિ કકળાટ મીઠી-મીઠી નામથી રડતા આખી વાટ વાઢ ગયો વેચાઈને વીતી ગઈ છે વાત તોપણ દેખા દે કદીમીઠી માથે ભાત.
https://www.lokdayro.com/
डुंगर केरी खीणमां गांभु नामे गाम खेती करतो खंतथी पटेल पांचो नाम सीम थकी छेटी हती वाडी एक विशाळ भोंय बधी भगरी अने रूडी अधिक रसाळ नवाण छे नव कोशनुं फरता जंगी झाड रोपी तेमां शेलडी वध्यो रूडो वाढ पटलाणीए पुत्रनुं मुख दीठुं छे मांड मीठी उमर आठनी बहेन लडावे लाड शियाळो पुरो थता पाक्यो पुरो वाढ वाघ,शियाळ,वरु तणी रहेती वगडे राड केळ समी सौ शेलडी झुकी रही छे झुंड रस मीठानी लालचे भांगे वाडो भुंड चिचोडो बेसाडवा पांचे करी विचार बावळना नथबूतडी तुर्त कर्या तैयार सोंप्युं साथी सर्वने बाकी बीजुं काम साधन भेळुं सौ थवा तवा तावडा ठाम पटलाणी पेखी रही पटेल केरी वाट रोंढा वेळा गई वही पडतुं टाढुं भात कहे मा : मीठी ळे हवे भात आपुं कीको लाव मारी कने जा तुं बापुं हजी घेर आता नथी तुं ज आव्या भूख्या ए हशे वाढ कामे थकाया भले लाव बा जाउं हुं भात देवा दीठा छे कदी ते उग्या मोल केवा मीठी केळ शी शेलडी तो खवाशे दीठी छे टूंकी वाट जल्दी जवाशे कही एम माथे लइ भात चाली मूकी मार्ग धोरी टूंकी वाट झाली वही जाय छे वेगमां मीठी भरती फाळ गणे न काटा कांकरा दोडे ज्यम मृग बाळ डुंगर झाडी गीचमां कोडे कुदती जाय सामो वाढ झझूमतो जोता ते हरखाय हमणां वाडी आवशे हमणां आपुं भात एम अधिक उतावळी दोडी मळवा तात बखोलमांथी बहार त्यां वाघ धस्यो विकराळ थपाट पाछळथी पडी बाळा थइ बेहाल भात ओढणी तो रह्युं झरडामां जकडाई मीठी बाळा मोतना पंजामां सपडाई वाघ उपाडी क्यां गयो? कुदरतमां ककळाट वृक्ष उभा विला बधा सूनी बनी सौ वाट सांज वही सूनकारमां ओढीने अंधार रात रडे छे रानमां आंसुडे चोंधार पहोंची घर पांचो करे मीठी मीठी साद मारे तो मोडुं थयुं रोंढो न रह्यो याद पटलाणी आवी कहे मोकली छे में भात मळी नथी तमने हजी ? रोकाणी क्यां रात ? मळी नथी मीठी मने मारग धोरी वाट कहा गोत करवी हवे ?गई हशे पगवाट बनी गया ए बावरा बंने मा ने बाप गया तुर्त ने गोतवा करतां काई संताप नभथी चांदो नीरखी विलाप फिक्के मुख झांखा सरवे झाडवा दारूण जाणे दुःख मीठी-मीठी पाडता बुम घणी मा बाप जवाब पाछो ना मळे तेथी करे विलाप वळता आगळ पग मही अटवायुं कई ठाम ते तो घरनी तांसळी भात तणुं नहि ठाम खाली आ कोणे करी ? हसे सीमना स्वान मीठी कां मेली गई ? बोले नहि कई रान वळी पगे अटवाय छे झरडुं नीचे जोय मीठी केरी ओढणी पोके-पोके रोय हा मीठी तुं क्यां गई? आं शुं झमे रूधिर उत्तर एनो नां मळे बधुंय विश्व बधिर निराश पाछा ए वळ्या करता अति ककळाट मीठी-मीठी नामथी रडता आखी वाट वाढ गयो वेचाईने वीती गई छे वात तोपण देखा दे कदीमीठी माथे भात.
https://www.lokdayro.com/
dungara keri khinamam gambhu name gama kheti karato khantathi patela panco nama sima thaki cheti hati vadi eka visala bhonya badhi bhagari ane rudi adhika rasala navana che nava kosanum pharata jangi jhada ropi temam seladi vadhyo rudo vadha patalani'e putranum mukha dithum che manda mithi umara athani bahena ladave lada siyalo puro thata pakyo puro vadha vagha ، siyala ، varu tani raheti vagade rada sami sau seladi jhuki rahi che jhunda rasa mithani lalace bhange vado bhunda cicodo besadava pance kari vicara bavalana nathabutadi turta karya taiyara sompyum sathi sarvane baki bijum kama sadhana bhelum sau thava tava tavada thama patalani pekhi rahi patela keri vata rondha vela ga'i vahi padatum tadhum bhata kahe ma: mithi le have bhata apum kiko lava mari kane ja tum bapum haji ghera ata nathi tum ja avya bhukhya e hase vadha kame thakaya bhale lava ba ja'um hum bhata deva ditha che kadi te ugya mola keva mithi kela si seladi to khavase dithi che tunki vata jaldi javase kahi ema mathe la'i bhata cali muki marga dhori tunki vata jhali vahi jaya che vegamam mithi bharati phala na kata kankara dode jyama mrga bala dungara jhadi gicamam kode kudati jaya samo vadha jhajhumato jota te harakhaya hamanam vadi avase hamanam apum bhata ema adhika utavali dodi malava tata bakholamanthi bahara tyam vagha dhasyo vikarala thapata pachalathi padi bala tha'i behala bhata odhani to rahyum jharadamam jakada'i mithi bala motana panjamam sapada'i vagha upadi kyam gayo؟ kudaratamam kakalata ubha vila badha suni bani sau vata sanja vahi sunakaramam odhine andhara rata rade che ranamam ansude condhara pahonci ghara panco kare mithi mithi sada to modum thayum rondho na rahyo yada patalani avi kahe mokali che mem bhata mali nathi tamane haji؟ rokani kyam rata؟ mali nathi mithi mane maraga dhori vata kaha gota karavi have؟ ga'i hase pagavata gaya e bavara banne ma ne bapa gaya turta ne gotava karatam ka'i santapa nabhathi cando nirakhi vilapa phikke mukha jhankha sarave jhadava daruna jane duhkha mithi-mithi padata buma ghani ma bapa javaba pacho na male tethi kare vilapa valata agala paga mahi atavayum ka'i thama to gharani tansali bhata tanum nahi thama khali a kone kari؟ hase simana svana mithi kam meli ga'i؟ bole nahi ka'i rana vali page atavaya che jharadum nice joya mithi keri odhani poke-poke roya ha mithi tum kyam ga'i؟ am sum jhame rudhira uttara eno nam male badhunya visva badhira nirasa pacha e valya karata ati kakalata mithi-mithi namathi radata akhi vata vadha gayo veca'ine viti ga'i che vata topana dekha de kadimithi mathe bhata.
https://www.lokdayro.com/
આ ભજન/લોકગીત ના રચયિતા : ? 🙁
આ ભજન/લોકગીત ના પ્રચલિત ગાયક : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન/લોકગીત ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये भजन / लोक गीत के रचयिता : ? 🙁
ये भजन / लोक गीत के प्रचलित भजनीक : ? 🙁
किस किस रागो में ये भजन / लोक गीत गाया जाता हे : ? 🙁
ये भजन / लोक गीत कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this bhajan / lokgeet : ? 🙁
popular bhajanik of this bhajan / lokgeet : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
સદીયો થી લોકસાહિત્યનું મુખ્ય અંગ એ લોકગીતો જ રહ્યા છે.
ગુજરાત ના વિવિધ પ્રદેશો માં ગવાતા લોકગીતો એ જે તે પ્રદેશના વર્ષો જુના સચવાયેલા સંસ્કારોનું વર્ણન કરે છે.
લોકગીતો નું વિભાગીકરણ અનેક રીતે જોવા મળે છે :- જેમકે જુદી જુદી જાતિઓ ના લોકગીત હોય છે, જુદા જુદા પ્રદેશો ના લોકગીત હોય છે આ ઉપરાંત પણ અનેક રીતે લોકગીતો નું વિભાગીકરણ જોવા મળે છે...
લોકગીતો અને ભજનો એ બન્ને તદ્દન ભિન્ન વિષયો છે.
લોકગીતો ના લક્ષણો કેવા હોય છે...?
લોકગીતો ના સર્જન પાછળ નું પ્રયોજન શું...?
લોકગીતો નો ઇતિહાસ શું છે...?
આ બધી બાબતો જાણવા જેવી છે...
लोकगीत सदियों से लोकसाहित्य का एक प्रमुख हिस्सा रहे हैं।
गुजरात के विभिन्न क्षेत्रों में गाए जाने वाले लोकगीत उस क्षेत्र के वर्षों पुराने संरक्षित संस्कारों का वर्णन करते हैं।
लोकगीतों का विभाजन कई प्रकार से देखा जाता है:- जिस प्रकार विभिन्न जातियों के लोकगीत होते हैं, उसी प्रकार विभिन्न क्षेत्रों के लोकगीत होते हैं। इसके अलावा लोकगीतों के और भी कई विभाग होते हैं...
लोकगीत और भजन दो अलग-अलग विषय हैं।
लोकगीतों की विशेषता क्या है...?
लोकगीतों के निर्माण के पीछे क्या उद्देश्य है...?
लोकगीतों का इतिहास क्या है...?
इन सब बातों को जानना और समझना चाहिए …
Folk songs has been a major part of folklore for centuries.
Folk songs sung in different regions of Gujarat describe the years old preserved rites of that region.
The division of folk songs is seen in many ways: - Just as there are folk songs of different castes, similarly there are folk songs of different regions. Apart from this, there are many other departments of folk songs.
Folk songs and hymns are two different subjects.
What are the characteristics of folk songs?
What is the purpose behind the creation of folk songs?
What is the history of folk songs?
All these things should be known and understood...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy