(((रावण रचित शिव तांडव स्तोत्र))) જટાટ વીગ લજ્જલ પ્રવાહ પાવિ તસ્થલે, ગલે વલમ્ય લમ્બિતાં [ભુજંગતુંગ માલિકામ્ ।....(3)] ડમડ્ડમડ્ડમડ્ડમ ન્નિનાદ વડ્ડમર્વયં, ચકાર ચંડ તાંડવં [તનોતુ નઃ શિવઃ શિવમ....(3)]........[1] અર્થ: સઘન જટામંડલ રૂપ વનથી પ્રવાહિત થઈને શ્રી ગંગાજીની ધારાઓ જે શિવજીના પવિત્ર કંઠ પ્રદેશને પ્રક્ષાલિત કરે છે, જેમના ગળામાં લાંબા લાંબા સાપોની માળાઓ લટકી રહી છે, તેમજ જે શિવજી ડમરૂને ડમ-ડમ વગાડીને પ્રચંડ તાંડવ નૃત્ય કરે છે, તે શિવજી અમારૂ કલ્યાકણ કરેં. જટા કટાહ સંભ્રમ ભ્રમ ન્નિલિંપ નિર્ઝરી, વિલોલવી ચિવલ્લરી [વિરાજ માન મૂર્ધનિ ।....(3)] ધગદ્ધગદ્ધ ગજ્જ્વ લલ્લલાટ પટ્ટ્ટપાવકે, કિશોર ચંદ્ર શેખરે [રતિઃ પ્રતિક્ષણં મમં ....(3)].........[2] અર્થ: ખુબ જ ગંભીર ઘટારૂપ જટામાં અતિવેગથી વિલાસપૂર્વક ભ્રમણ કરતી દેવનદી ગંગાજીની ચંચળ લહરો જે શિવજીના શીશ પર વહી રહી છે તેમજ જેમના મસ્તરકમાં અગ્નિની પ્રચંડ જ્વાજળાઓ ધધક કરીને પ્રજ્વતલિત થઈ રહી છે, એવા બાલ ચંદ્રમાથી વિભૂષિત મસ્તકવાળા શિવજીમાં મારો અનુરાગ (પ્રેમ) પ્રતિક્ષણ વધતો રહે. ધરા ધરેંદ્ર નંદિની વિલાસ બંધુ બંધુર, સ્ફુરદ્દિગન્ત સન્તતિ પ્રમોદ માન માનસે । કૃપા કટાક્ષ ધોરણી નિરુદ્ધ દુર્ધરા પદિ, ક્વચિ દ્વિગંબરે મનો વિનોદ મેતુ વસ્તુનિ ...............................[3] અર્થ: પર્વતરાજસુતાના વિલાસમય રમણીય કટાક્ષોંથી પરમ આનંદિત ચિત્તવાળા (શિવજી) તેમજ જેમની કૃપાદૃષ્ટિથી ભક્તોની મોટામાં મોટી વિપત્તિઓ દૂર થઈ જાય છે, આવા જ દિગમ્બર એવા શિવજીની આરાધનામાં મારૂ ચિત્ત ક્યારે આનંદિત થશે. જટા ભુજંગ પિંગળ સ્ફુર ત્ફણા મણિ પ્રભા, કદંબ કુંકુમ દ્રવ પ્રલિપ્ત દિગ્વ ધૂમુખે । મદાંધ સિંધુર સ્ફુર ત્વગુત્ત રીય મેદુરે, મનો વિનોદ મદ્દુતમ બિંભર્તુ ભૂત ભર્તરિ ..................................[4] અર્થ: જટામાં લપેટાયેલા સર્પના ફેણના મણિઓના પ્રકાશમાન પીળું તેજ સમૂહ રૂપ કેસર કાંતિથી દિશા બંધુઓંના મુખમંડળને ચમકાવનાર, મત્તવાળા, ગજાસુરના ચર્મરૂપ ઉપરણાથી વિભૂષિત, પ્રાણિયોંની રક્ષા કરનાર શિવજીમાં મારૂ મન વિનોદને પ્રાપ્ત કરે. સહસ્ર લોચન પ્રભૃત્ય શેષ લેખ શેખર, પ્રસૂન ધૂલિ ધોરણી વિધૂસ રાન્ઘ્રિ પીઠભૂઃ । ભુજંગ રાજ માલયા નિબદ્ધ જાટ જૂટકઃ, શ્રિયૈ ચિરાય જાયતાં ચકોર બંધુ શેખરઃ ..................................[5] અર્થ: ઇંદ્રાદિ સમસ્તય દેવતાઓંના માથાથી સુસજ્જિત પુષ્પોંનની ધૂલિરાશિથી ધૂસરિત પાદપૃષ્ઠવાળા સર્પરાજોંની માલાળોથી વિભૂષિત જટાવાળા પ્રભુ અમને ચિરકાલ માટે સંપદા આપે. લલાટ ચત્વર જ્વલ દ્ધનંજય સ્ફુરીંગભા, નિપીત પંચ સાયકં નિમન્નિ લિંપ નાયકં । સુધા મયુખ લેખયા વિરાજ માન શેખરં, મહા કપાલિ સંપદે શિરો જટાલ મસ્તૂ નઃ ............................[6] અર્થ: દેવતાઓના ગર્વ નાશ કરતાં જે શિવજીએ પોતાના વિશાળ મસ્તકની અગ્નિની જ્વાલાથી, કામદેવને ભસ્મ કરી દિધા હતાં. તે અમૃત કિરણોંવાળા ચંદ્રમાના જેવા, તેમજ ગંગાજીથી સુશોભિત જટાવાળા, તેજ રૂપ નરમુંડધારી શિવજી અમને અક્ષય સંપત્તિ આપે. કરાલ ભાલ પટ્ટિકા ધગદ્ ધગદ્ ધગદ્ જ્વલ દ્ધનંજય, આહુતી કૃત પ્રચંડપંચ સાયકે । ધરા ધરેંદ્ર નંદિની કુચાગ્ર ચિત્ર પત્રક, પ્રકલ્પૃ નૈક શિલ્પિલનિ ત્રિલોચને રતિર્મમ ..............................[7] અર્થ: સળગી રહેલી પોતાના મસ્તકની ભયંકર જ્વાલાથી પ્રચંડ કામદેવને ભસ્મ કરનાર તથા પર્વત રાજસુતાના સ્તનના અગ્રભાગ પર વિવિધ ભાંતિની ચિત્રકારી કરવામાં અતિ ચતુર ત્રિલોચનમાં મારી પ્રીતિ અટલ રહે. નવીન મેઘ મંડલી નિરુદ્ધ દુર્ધર સ્ફુરત, કુહુ નિશી થિનીતમઃ પ્રબંધ બદ્ધ કંધરઃ । નિલિંપ નિર્ઝરિ ધરસ્ત નોતુ કૃત્તિ સિંધુરઃ, કલા નિધાન બંધુરઃ શ્રિયં જગ દ્ધુરંધરઃ .................................[8] અર્થ: નવીન મેઘોની ઘટાથી પરિપૂર્ણ અમાવસ્યાની રાત્રિના ઘોર અંધકારની જેમ ખુબ જ ગૂઢ કંઠ વાળા, દેવ નદી ગંગાને ધારણ કરનાર, જગચર્મથી સુશોભિત, બાલચંદ્રની કળાના બોજથી વિનમ્ર, જગતના બોજને ધારણ કરનાર શિવજી અમને બધા જ પ્રકારની સંપત્તિ આપે. પ્રફુલ્લ નીલ પંકજ પ્રપંચ કાલિમ પ્રભા, વિલંબિ કંઠ કંદલી રુચિ પ્રબંદ્ધ કંધરમ । સ્મરચ્છિદં પુરચ્છિંદ ભવચ્છિદં મખચ્છિદં, ગજચ્છિ્દાંધ કચ્છિ્દં તમંત કચ્છિદં ભજે ............................[9] અર્થ: ખીલેલા નીલકમલની ફેલાયેલી સુંદર શ્યામ પ્રભાથી વિભૂષિત કંઠની શોભાથી ઉદ્ભાસિત ખભાવાળા, કામદેવ તેમજ ત્રિપુરાસુરના વિનાશક, સંસારના દુ:ખોને કાપનારા, દક્ષયજ્ઞવિધ્વંસસક, ગજાસુરહંતા, અંધકારસુરનાશક અને મૃત્યુને નષ્ટ કરનાર શ્રી શિવજીનું હું ભજન કરૂ છું. અખર્વ સર્વ મંગળા કળાકદમ્બિ મંજરી, રસ પ્રવાહ માધુરી વિજૃંભણામ ધુવ્રતં । સ્મીરાંતકં પુરાંતકં ભાવંતકં મખાંતકં, ગજાંત કાંધ કાંતકં તમંત કાંતકં ભજે ............................[10] અર્થ: કલ્યાણમય, નાશ ન થનાર બધી જ કળીથી વહેતાં રસની મધુરતાનો આસ્વાદ કરવામાં ભ્રમરરૂપ, કામદેવને ભસ્મિત કરનાર, ત્રિપુરાસુર વિનાશક, સંસાર દુઃખહારી, દક્ષયજ્ઞવિધ્વંરસક, ગજાસુર તથા અંધકાસુરને મારનાર અને યમરાજના પણ યમરાજ શ્રી શિવજીનું હું ભજન કરૂ છું. જયત્વી દભ્ર વિભ્રમ ભ્રમદ્ ભુન્ગ મશ્વસ, દ્વિનિર્ગમ ક્રમ સ્ફૂર કરાલ ભાલ હવ્યવા । ધિમિ ધિમિ ધિમિ ધ્વન મૃદંગ તુંગ મંગળ, ધ્વિનિ ક્રમ પ્રવર્તિત પ્રચંડ તાંડવઃ શિવઃ............................[11] અર્થ: અત્યંત શીઘ્ર, વેગપૂર્વક ભ્રમણ કરતાં સર્પોંના ફુફકાર છોડવાથી ક્રમશઃ લલાટમાં વધેલી પ્રચંડ અગ્નિવાળા મૃદંગની ધિમ-ધિમ મંગલકારી ધ્વાનિના ક્રમારોહથી ચંડ તાંડવ નૃત્યમાં લીન થનાર શિવજી બધી જ રીતે સુશોભિત થઈ રહ્યાં છે. દૃષદ્વિચત્ર તલ્પ યોર્ભુજંગ મૌક્તિ કસ્રજોર્ગ, ઈષ્ઠ રત્ન લોષ્ઠયોઃ સુહૃદ્વિપક્ષ પક્ષયોઃ । તૃણારવિંદ ચક્ષુષોઃ પ્રજામહી મહેન્દ્ર યોઃ, સમપ્રવૃત્તિકઃ કદા સદાશિવં ભજામ્યહં ............................[12] અર્થ: જોરદાર પત્થર અને કોમળ વિચિત્ર શય્યામાં સર્પ અને મોતિઓની માળાઓમાં માટીના ટુકડાઓ અને ખુબ જ કિંમતી રત્નોમાં, શત્રુ અને મિત્રમાં, તરણા અને કમલલોચનનીઓમાં, પ્રજા અને મહારાજાધિરાજાની સામે સમાન દૃષ્ટિ રાખે છે તેવા શિવજીનું હુ ક્યારે ભજન કરીશ. કદા નિલિંપ નિર્ઝરી નિકુજ કોટરે વસન્, વિમુક્તિ દુર્મતિઃ સદા શિરઃસ્થેમંજલિં વહન્ । વિલોલ લોલ લોચનો લલામ ભાલ લગ્નકઃ, શિવેતિ મંત્ર મુચ્ચલરન્ કદા સુખી ભવામ્ય્હં ............................[13] અર્થ: ક્યારે હું શ્રી ગંગાજીના કછારકુંજમાં નિવાસ કરીને, નિષ્કપટી થઈને માથા પર અંજલિ ધારણ કરતા ચંચલ નેત્રોવાળી લલનાઓમાં પરમ સુંદરી પાર્વતીજીના મસ્તકમાં અંકિત શિવ મંત્રનું ઉચ્ચારણ કરતાં પરમ સુખને પ્રાપ્ત કરીશ. ઈમં હિ નિત્ય મેવ મુક્ત મુત્ત મોત્તમં સ્તવં, પઠન્ સ્મરન્ બ્રુવન્નરો વિશુદ્ધિ મેતિ સંતતં । હરે ગુરૌ સુભક્તિમાશુ યાતિ નાન્યથા ગતિં, વિમોહનં હિ દેહિનાં સુશન્કરસ્ય ચિંતનમ્ ............................[14] અર્થ: આ પરમ ઉત્તમ શિવતાંડવ શ્લોકને દરરોજ, મુક્ત કંઠથી વાંચવાથી કે તેને સાંભળવાથી, સંતતિ વગેરેથી પૂર્ણ થાવ છો તથા હરિ અને ગુરુમાં ભક્તિ બની રહે છે. જેમની બીજી ગતિ નથી થતી અને તે શિવની શરણમાં જ રહે છે. પૂજાવસાન સમયે દશવત્ર્ક ગીતં, યઃ શંભુ ફૂજનપરં પઠતિ પ્રદોષે । તસ્ય સ્થિરાં રથ ગજેન્દ્ર તરંગ યુક્તાં, લક્ષ્મી સદૈવ સુમુખીં પ્રદદાતિ શમ્ભુઃ ............................[15] અર્થ: શિવ પૂજાના અંતમાં આ રાવણકૃત શિવ તાંડવ સ્તોત્રને સંધ્યાકાળે ગાન કરવાથી કે વાંચવાથી લક્ષ્મી સ્થિતર રહે છે. રથ, ગજ, ઘોડા બધાથી હંમેશા યુક્ત રહે છે. ઇતિ શિવ તાંડવ સ્તોત્રં સંપૂર્ણ
https://www.lokdayro.com/
जटाट वीग लज्जल प्रवाह पावितस्थले गले वलम्ब्य लम्बितां भुजंग तुंग मालिकाम्। डमड्डमड्डमड्डम निनाद वड्डमर्वयं चकार चंडतांडवं तनोतु नः शिवः शिवम ॥1॥ जटाकटा हसंभ्रम भ्रमन्निलिंप निर्झरी । विलोलवी चिवल्लरी विराजमान मूर्धनि । धगद्धगद्ध गज्ज्व लल्ललाट पट्टपावके किशोरचंद्रशेखरे रतिः प्रतिक्षणं ममं ॥2॥ धरा धरेंद्र नंदिनी विलास बंधुवंधुर- स्फुरदृगंत संतति प्रमोद मानमानसे । कृपाकटा क्षधारणी निरुद्धदुर्धरापदि कवचिद्विगम्बरे मनो विनोदमेतु वस्तुनि ॥3॥ जटा भुजंग पिंगल स्फुरत्फणामणिप्रभा- कदंब कुंकुम द्रवप्रलिप्त दिग्वधूमुखे । मदांध सिंधुर स्फुरत्वगुत्तरीयमेदुरे मनो विनोदद्भुतं बिंभर्तु भूतभर्तरि ॥4॥ सहस्र लोचन प्रभृत्य शेषलेखशेखर- प्रसून धूलिधोरणी विधूसरांघ्रिपीठभूः । भुजंगराज मालया निबद्धजाटजूटकः श्रिये चिराय जायतां चकोर बंधुशेखरः ॥5॥ ललाट चत्वर ज्वल द्धनंजय स्फुरिगभा- निपीतपंचसायकं निमन्निलिंपनायम् । सुधा मयुख लेखया विराजमानशेखरं महा कपालि संपदे शिरोजयालमस्तू नः ॥6॥ कराल भाल पट्टिकाधगद्धगद्धगज्ज्वल- द्धनंजया धरीकृतप्रचंडपंचसायके । धराधरेंद्र नंदिनी कुचाग्रचित्रपत्रक- प्रकल्पनैकशिल्पिनि त्रिलोचने मतिर्मम ॥7॥ नवीन मेघ मंडली निरुद्धदुर्धरस्फुर- त्कुहु निशीथिनीतमः प्रबंधबंधुकंधरः । निलिम्पनिर्झरि धरस्तनोतु कृत्ति सिंधुरः कलानिधानबंधुरः श्रियं जगंद्धुरंधरः ॥8॥ प्रफुल्ल नील पंकज प्रपंचकालिमच्छटा- विडंबि कंठकंध रारुचि प्रबंधकंधरम् स्मरच्छिदं पुरच्छिंद भवच्छिदं मखच्छिदं गजच्छिदांधकच्छिदं तमंतकच्छिदं भजे ॥9॥ अगर्वसर्वमंगला कलाकदम्बमंजरी- रसप्रवाह माधुरी विजृंभणा मधुव्रतम् । स्मरांतकं पुरातकं भावंतकं मखांतकं गजांतकांधकांतकं तमंतकांतकं भजे ॥10॥ जयत्वदभ्रविभ्रम भ्रमद्भुजंगमस्फुर- द्धगद्धगद्वि निर्गमत्कराल भाल हव्यवाट्- धिमिद्धिमिद्धिमि नन्मृदंगतुंगमंगल- ध्वनिक्रमप्रवर्तित प्रचण्ड ताण्डवः शिवः ॥11॥ दृषद्विचित्रतल्पयोर्भुजंग मौक्तिकमस्रजो- र्गरिष्ठरत्नलोष्टयोः सुहृद्विपक्षपक्षयोः । तृणारविंदचक्षुषोः प्रजामहीमहेन्द्रयोः समं प्रवर्तयन्मनः कदा सदाशिवं भजे ॥12॥ कदा निलिंपनिर्झरी निकुजकोटरे वसन् विमुक्तदुर्मतिः सदा शिरःस्थमंजलिं वहन्। विमुक्तलोललोचनो ललामभाललग्नकः शिवेति मंत्रमुच्चरन्कदा सुखी भवाम्यहम्॥13॥ निलिम्प नाथनागरी कदम्ब मौलमल्लिका- निगुम्फनिर्भक्षरन्म धूष्णिकामनोहरः । तनोतु नो मनोमुदं विनोदिनींमहनिशं परिश्रय परं पदं तदंगजत्विषां चयः ॥14॥ प्रचण्ड वाडवानल प्रभाशुभप्रचारणी महाष्टसिद्धिकामिनी जनावहूत जल्पना । विमुक्त वाम लोचनो विवाहकालिकध्वनिः शिवेति मन्त्रभूषगो जगज्जयाय जायताम् ॥15॥ इमं हि नित्यमेव मुक्तमुक्तमोत्तम स्तवं पठन्स्मरन् ब्रुवन्नरो विशुद्धमेति संततम्। हरे गुरौ सुभक्तिमाशु याति नांयथा गतिं विमोहनं हि देहना तु शंकरस्य चिंतनम ॥16॥ पूजाऽवसानसमये दशवक्रत्रगीतं यः शम्भूपूजनमिदं पठति प्रदोषे । तस्य स्थिरां रथगजेंद्रतुरंगयुक्तां लक्ष्मी सदैव सुमुखीं प्रददाति शम्भुः ॥17॥ ॥ इति शिव तांडव स्तोत्रं संपूर्णम्॥
https://www.lokdayro.com/
jatata viga lajjala pravaha pavitasthale gale valambya lambitam bhujanga tunga malikam. damaddamaddamaddama ninada vaddamarvayam cakara candatandavam tanotu nah sivah sivama .1. jatakata hasambhrama bhramannilimpa nirjhari. vilolavi civallari virajamana murdhani. dhagad'dhagad'dha gajjva lallalata pattapavake kisoracandrasekhare ratih pratiksanam mamam .2. dhara dharendra nandini vilasa bandhuvandhura- sphuradrganta santati pramoda manamanase. krpakata ksadharani nirud'dhadurdharapadi kavacidvigambare mano vinodametu vastuni .3. jata bhujanga pingala sphuratphanamaniprabha- kadamba kunkuma dravapralipta digvadhumukhe. madandha sindhura sphuratvaguttariyamedure mano vinodadbhutam bimbhartu bhutabhartari .4. sahasra locana prabhrtya sesalekhasekhara- prasuna dhulidhorani vidhusaranghripithabhuh. bhujangaraja malaya nibad'dhajatajutakah sriye ciraya jayatam cakora bandhusekharah .5. lalata catvara jvala d'dhananjaya sphurigabha- nipitapancasayakam nimannilimpanayam. sudha mayukha lekhaya virajamanasekharam maha kapali sampade sirojayalamastu nah .6. karala bhala pattikadhagad'dhagad'dhagajjvala- d'dhananjaya dharikrtapracandapancasayake. dharadharendra nandini kucagracitrapatraka- prakalpanaikasilpini trilocane matirmama .7. navina megha mandali nirud'dhadurdharasphura- tkuhu nisithinitamah prabandhabandhukandharah. nilimpanirjhari dharastanotu krtti sindhurah kalanidhanabandhurah sriyam jagand'dhurandharah .8. praphulla nila pankaja prapancakalimacchata- vidambi kanthakandha raruci prabandhakandharam smaracchidam puracchinda bhavacchidam makhacchidam gajacchidandhakacchidam tamantakacchidam bhaje .9. agarvasarvamangala kalakadambamanjari- rasapravaha madhuri vijrmbhana madhuvratam. smarantakam puratakam bhavantakam makhantakam gajantakandhakantakam tamantakantakam bhaje .10. jayatvadabhravibhrama bhramadbhujangamasphura- d'dhagad'dhagadvi nirgamatkarala bhala havyavat- dhimid'dhimid'dhimi nanmrdangatungamangala- dhvanikramapravartita pracanda tandavah sivah .11. drsadvicitratalpayorbhujanga mauktikamasrajo- rgaristharatnalostayoh suhrdvipaksapaksayoh. trnaravindacaksusoh prajamahimahendrayoh samam pravartayanmanah kada sadasivam bhaje .12. kada nilimpanirjhari nikujakotare vasan vimuktadurmatih sada sirahsthamanjalim vahan. vimuktalolalocano lalamabhalalagnakah siveti mantramuccarankada sukhi bhavamyaham.13. nilimpa nathanagari kadamba maulamallika- nigumphanirbhaksaranma dhusnikamanoharah. tanotu no manomudam vinodinimmahanisam parisraya param padam tadangajatvisam cayah .14. pracanda vadavanala prabhasubhapracarani mahastasid'dhikamini janavahuta jalpana. vimukta vama locano vivahakalikadhvanih siveti mantrabhusago jagajjayaya jayatam .15. imam hi nityameva muktamuktamottama stavam pathansmaran bruvannaro visud'dhameti santatam. hare gurau subhaktimasu yati nanyatha gatim vimohanam hi dehana tu sankarasya cintanama .16. pujavasanasamaye dasavakratragitam yah sambhupujanamidam pathati pradose. tasya sthiram rathagajendraturangayuktam laksmi sadaiva sumukhim pradadati sambhuh .17. . iti siva tandava stotram sampurnam.
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये भजन के रचयिता : ? 🙁
ये भजन के प्रचलित भजनीक : ? 🙁
किस किस रागो में ये भजन गाया जाता हे : ? 🙁
ये भजन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this bhajan : ? 🙁
popular bhajanik of this bhajan : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અનુરાધા પૌડવાલ (જન્મ 27 ઓક્ટોબર 1954) એ ભારતમાં હાલ સક્રિય બોલિવૂડ ગાયિકા છે.
ભારત સરકાર દ્વારા તેમને ભારતીયનો ચોથો સર્વોત્તમ એવોર્ડ પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે. તેમને national filmfare એવોર્ડ પણ મળ્યા છે અને તેમને ચાર ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યા છે. મુખ્યત્વે bollywood singer હોવા છતાં, તેમણે અનેક ભજનો પણ ગાયાં.
अनुराधा पौडवाल (जन्म 27 अक्टूबर 1954) हाल भारत में वह एक सक्रिय बॉलीवुड गायिका हैं।
उन्हें भारत सरकार द्वारा चौथे सर्वश्रेष्ठ भारतीय पुरस्कार पद्म श्री पुरस्कार से सम्मानित किया गया है। उन्हें राष्ट्रीय फिल्मफेयर पुरस्कार और चार फिल्मफेयर पुरस्कार भी मिले हैं। हालांकि मुख्य रूप से वह एक bollywood singer हे , उन्होंने कई भजन भी गाए।
Anuradha Paudwal (born 27 October 1954) is an active Bollywood singer in India.
She was awarded to Padma Shri, the fourth-highest award of Indian society, by the Government of India in 2017. she is the recipient of the National Film Award and has received four Filmfare awards. Although mainly a playwright, he also sang several bhajans.
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy