વૈશ્ણવ જન તો તેને કહિયે જે પીड़ પરાયી જાણે રે પર-દુખ્ખે ઉપકાર કરે તોયે મન અભિમાન ના આણે રે વૈશ્ણવ જન તો તેને કહિયે જે ... સકળ લોક માન સહુને વંદે નીંદા ન કરે કેની રે વાચ કાછ મન નિશ્ચળ રાખે ધન-ધન જનની તેની રે વૈશ્ણવ જન તો તેને કહિયે જે ... સમ-દ્રિષ્ટી ને તૃષ્ણા ત્યાગી પર-સ્ત્રી જેને માત રે જિહ્વા થકી અસત્ય ના બોલે પર-ધન નવ ઝાલી હાથ રે વૈશ્ણવ જન તો તેને કહિયે જે ... મોહ-માયા વ્યાપે નહી જેને દ્રિढ़ વૈરાગ્ય જેના મન માન રે રામ નામ સુન તાળી લાગી સકળ તિરથ તેના તન માન રે વૈશ્ણવ જન તો તેને કહિયે જે ... વણ-લોભી ને કપટ-રહિત છે કામ-ક્રોધ નિવાર્યા રે ભણે નરસૈય્યો તેનુન દર્શન કર્તા કુળ એકોતેર તારયા રે વૈશ્ણવ જન તો તેને કહિયે જે ...
https://www.lokdayro.com/
वैश्णव जन तो तेने कहिये जे पीड़ परायी जाणे रे पर-दुख्खे उपकार करे तोये मन अभिमान ना आणे रे वैश्णव जन तो तेने कहिये जे ... सकळ लोक मान सहुने वंदे नींदा न करे केनी रे वाच काछ मन निश्चळ राखे धन-धन जननी तेनी रे वैश्णव जन तो तेने कहिये जे ... सम-द्रिष्टी ने तृष्णा त्यागी पर-स्त्री जेने मात रे जिह्वा थकी असत्य ना बोले पर-धन नव झाली हाथ रे वैश्णव जन तो तेने कहिये जे ... मोह-माया व्यापे नही जेने द्रिढ़ वैराग्य जेना मन मान रे राम नाम सुन ताळी लागी सकळ तिरथ तेना तन मान रे वैश्णव जन तो तेने कहिये जे ... वण-लोभी ने कपट-रहित छे काम-क्रोध निवार्या रे भणे नरसैय्यो तेनुन दर्शन कर्ता कुळ एकोतेर तारया रे वैश्णव जन तो तेने कहिये जे ...
https://www.lokdayro.com/
vaisnava jana to tene kahiye je pi ra parayi jane re para-dukhkhe upakara kare toye mana abhimana na ane re jana to tene kahiye je ... sakala loka mana sahune vande ninda na kare keni re vaca kacha mana niscala rakhe dhana-dhana janani teni re jana to tene kahiye je ... sama-dristi ne trsna tyagi para-stri jene mata re jihva thaki asatya na bole para-dhana nava jhali hatha re jana to tene kahiye je ... moha-maya vyape nahi jene dri rha vairagya jena mana mana re rama nama suna tali lagi sakala tiratha tena tana mana re jana to tene kahiye je ... vana-lobhi ne kapata-rahita che kama-krodha nivarya re bhane narasaiyyo tenuna darsana karta kula ekotera taraya re jana to tene kahiye je ...
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये भजन के रचयिता : ? 🙁
ये भजन के प्रचलित भजनीक : ? 🙁
किस किस रागो में ये भजन गाया जाता हे : ? 🙁
ये भजन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this bhajan : ? 🙁
popular bhajanik of this bhajan : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અનુરાધા પૌડવાલ (જન્મ 27 ઓક્ટોબર 1954) એ ભારતમાં હાલ સક્રિય બોલિવૂડ ગાયિકા છે.
ભારત સરકાર દ્વારા તેમને ભારતીયનો ચોથો સર્વોત્તમ એવોર્ડ પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે. તેમને national filmfare એવોર્ડ પણ મળ્યા છે અને તેમને ચાર ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યા છે. મુખ્યત્વે bollywood singer હોવા છતાં, તેમણે અનેક ભજનો પણ ગાયાં.
अनुराधा पौडवाल (जन्म 27 अक्टूबर 1954) हाल भारत में वह एक सक्रिय बॉलीवुड गायिका हैं।
उन्हें भारत सरकार द्वारा चौथे सर्वश्रेष्ठ भारतीय पुरस्कार पद्म श्री पुरस्कार से सम्मानित किया गया है। उन्हें राष्ट्रीय फिल्मफेयर पुरस्कार और चार फिल्मफेयर पुरस्कार भी मिले हैं। हालांकि मुख्य रूप से वह एक bollywood singer हे , उन्होंने कई भजन भी गाए।
Anuradha Paudwal (born 27 October 1954) is an active Bollywood singer in India.
She was awarded to Padma Shri, the fourth-highest award of Indian society, by the Government of India in 2017. she is the recipient of the National Film Award and has received four Filmfare awards. Although mainly a playwright, he also sang several bhajans.
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy