Bhulo bhale biju badhu ma bap ne bhulsho nhi

(Bhulo bhale biju badhu ma bap ne bhulsho nhi Lyrics, mp3, videos, biography, image gallery,fact behind this content, and communication section for this content)

 
Lyrics in gujarati
ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ
અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહિ

પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું
એ પુનિત જનનાં કાળજાં, પથ્થર બની છુંદશો નહિ

કાઢી મુખેથી કોળીયા, મ્હોંમાં દઈ મોટા કર્યા
અમૃત તણાં દેનાર સામે, ઝેર ઉગળશો નહિ

લાખો લડાવ્યાં લાડ તમને, કોડ સૌ પુરા કર્યા
એ કોડના પુરનારના, કોડને ભૂલશો નહિ

લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઠર્યા
એ લાખ નહિં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહિ

સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો
જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહિ

ભીને સૂઈ પોતે અને, સુકે સુવડાવ્યા આપને
એ અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહિ

પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર
એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહિ

ધન ખરચતાં મળશે બધું, માતા પિતા મળશે નહિ
પલ પલ પુનિત એ ચરણની, ચાહના ભૂલશો નહિ.

https://www.lokdayro.com/

Lyrics in hindi
भूलो भले बीजुं बधुं, मा बापने भूलशो नहि
अगणित छे उपकार एना, ए कदी विसरशो नहि

पथ्थर पूज्या पृथ्वी तणा, त्यारे दीठुं तम मुखडुं
ए पुनित जननां काळजां, पथ्थर बनी छुंदशो नहि

काढी मुखेथी कोळीया, म्होंमां दई मोटा कर्या
अमृत तणां देनार सामे, झेर उगळशो नहि

लाखो लडाव्यां लाड तमने, कोड सौ पुरा कर्या
ए कोडना पुरनारना, कोडने भूलशो नहि

लाखो कमाता हो भले, मा बाप जेथी ना ठर्या
ए लाख नहिं पण राख छे, ए मानवुं भूलशो नहि

संतानथी सेवा चाहो, संतान छो सेवा करो
जेवुं करो तेवुं भरो, ए भावना भूलशो नहि

भीने सूई पोते अने, सुके सुवडाव्या आपने
ए अमीमय आंखने, भूलीने भींजवशो नहि

पुष्पो बिछाव्यां प्रेमथी, जेणे तमारा राह पर
ए राहबरना राह पर, कंटक कदी बनशो नहि

धन खरचतां मळशे बधुं, माता पिता मळशे नहि
पल पल पुनित ए चरणनी, चाहना भूलशो नहि.

https://www.lokdayro.com/

Lyrics in english
bhulo bhale bijum badhum ، ma bapane bhulaso nahi
aganita che upakara ena ، e kadi visaraso nahi
paththara pujya prthvi tana ، tyare dithum tama mukhadum
e punita jananam kalajam ، paththara bani chundaso nahi
kadhi mukhethi koliya ، mhommam da'i mota karya
amrta tanam denara same ، jhera ugalaso nahi
lakho ladavyam lada tamane ، koda sau pura karya
e kodana puranarana ، kodane bhulaso nahi
lakho kamata ho bhale ، ma bapa jethi na tharya
e lakha nahim pana rakha che ، e manavum bhulaso nahi
santanathi seva caho ، santana cho seva karo
jevum karo tevum bharo ، e bhavana bhulaso nahi
bhine su'i pote ane ، suke suvadavya apane
e amimaya ankhane ، bhuline bhinjavaso nahi
puspo bichavyam premathi ، jene tamara raha para
e rahabarana raha para ، kantaka kadi banaso nahi
dhana kharacatam malase badhum ، mata pita malase nahi
pala pala punita e caranani ، cahana bhulaso nahi.

https://www.lokdayro.com/

View this post on Instagram

A post shared by Hardik Velani (@hardik_velani)


Share this on :-
mp3 section
video section
તમારા મનગમતા કલાકારના સ્વર માં આ ભજન સાંભળો
Some fact about this contant :-

આ ભજન ના રચયિતા : ? 🙁

આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁

આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁

આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁

તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers

ये भजन के रचयिता : ? 🙁

ये भजन के प्रचलित भजनीक : ? 🙁

किस किस रागो में ये भजन गाया जाता हे : ? 🙁

ये भजन कोनसे ताल में गाया जाता हे : ? 🙁

यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers

writer of this bhajan : ? 🙁

popular bhajanik of this bhajan : ? 🙁

this song is sung under a which Raag : ? 🙁

this song is sung under a which taal : ? 🙁

you can contribute here by answering these quistions...... Send your answers

Ashvin joshi Biography :-
Narayan swami ni biography

અશ્વિન જોશી જન્મ 24 ઓગસ્ટ 1960(60 વર્ષ) તેઓ માબાપ ના વિષય પર બોલનાર પ્રખર વક્તા છે. આ ઉપરાંત તેઓ રાજકારણ માં પણ આગવું સ્થાન ધરાવે છે......

તેઓની વાણીમાં એવો જાદુ છે કે તેઓ યુવાન થી લઈને વૃદ્ધાવસ્થા સુધી ના તેમના શ્રોતાઓના હૃદયને પણ પીગળાવી દે છે

અશ્વિન જોશી

Narayan swami ni biography

अश्विन जोशी का जन्म 24 अगस्त 1960 (60 वर्ष) को हुआ था। वह माता-पिता के विषय पर एक भावुक वक्ता हैं। वह राजनीति में भी प्रमुख स्थान रखते हैं।

उनकी वाणी में इतना जादू है कि उनके श्रोता में युवाओं से लेकर बुद्ध तक सबके हृदय पिघल जाते हैं

अश्विन जोशी

Narayan swami ni biography

Ashwin Joshi was born on 24 August 1960 (60 years). He is a passionate speaker on the subject of parents. Apart from this, they also have a prominent place in politics ......

There is magic in their speech that melts the hearts of their listeners from young to old.

Ashvin joshi

IMAGE GALLARY

Ashvin joshi bhajan lyrics
કેટલીક મન ની વાતો :-

અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......

તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...

જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...

You can also submit lyrics here...

Send your message

कुछ मन के विचार :-

यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...

आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...

यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...

You can also submit lyrics here...

Send your message

some thoughts of mind :-

If there is any error in the information given here, you can report it by sending a message here...

Your guidance and suggestions are also welcome ...

If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...

You can also submit lyrics here...

Send your message

View this post on Instagram

A post shared by Hardik Velani (@hardik_velani)


Share this on :-

About the author

Hardik Velani
Lokdayro Community
Co-Founder at Lokdayro.com Entrepreneur, Bhajan anandi, musician, UI/UX designer, marketing analyst.

You can show your appreciation & support for future development by donating

www.lokdayro.com

Android and ios application is available...

you can directly download lokdayro application here from below... stay tune... 🙂

Do you want to be up to date with us? Sign up for our newsletter

By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy