Vishvambhari Stuti (વિશ્વમ્ભરી અખિલ વિશ્વ તણી જનેતા (સ્તુતિ))

(વિશ્વમ્ભરી અખિલ વિશ્વ તણી જનેતા (સ્તુતિ) Lyrics, mp3, videos, biography, image gallery,fact behind this content, and communication section for this content)

 
Lyrics in gujarati
વિશ્વંભરી અખિલ વિશ્વ તણી જનેતા,
વિદ્યા ધરી વદનમાં  વસજો  વિધાતા ;

દૂર્બુદ્ધીને  દૂર  કરી  સદ-બુદ્ધિ  આપો ,
મામ્પાહી  ઓમ  ભગવતી  ભવ  દુઃખ કાપો.

ભૂલો  પડી  ભવરણે  ભટકું  ભવાની ,
સૂઝે  નહિ  લગીર  કોઈ  દિશા  જવાની ;

ભાસે  ભયંકર  વળી  મન  ના ઉતાપો ,
મામ્પાહી  ઓમ  ભગવતી  ભવ  દુઃખ કાપો.

આ  રંકને  ઉગારવા  નથી  કોઈ  આરો ,
જન્માંધ  છું  જનની  હું  ગ્રહી  બાળ  તારો ;

નાં  શું  સુનો  ભગવતી  શિશુ નાં  વિલાપો ,
મામ્પાહી  ઓમ  ભગવતી  ભવ  દુઃખ કાપો.

માં  કર્મ  જન્મ  કથની  કરતા  વિચારું ,
આ  સૃષ્ટિમાં   તુજ  વિના  નથી  કોઈ  મારું ;

કોને  કહું  કથન   યોગ  તનો  બળાપો ,
મામ્પાહી  ઓમ  ભગવતી  ભવ  દુઃખ કાપો.

હૂં   કામ , ક્રોધ , મદ  મોહ  થાકી  છકેલો ,
આડંબરે  અતિ  ઘણો  મદથી  બકેલો ;

દોષો  થાકી  દુષિત  ના  કરી  માફ  પાપો ,
મામ્પાહી  ઓમ  ભગવતી  ભવ  દુઃખ કાપો.

રે  રે  ભવાની  બહુ  ભૂલ  થયી  છે  મારી ,
આ  ઝીંદગી  થઇ  મને  અતિશેય અકારી ;

દોષો  પ્રજાળી  સગળા  તવ  છાપ  છાપો
મામ્પાહી  ઓમ  ભગવતી  ભવ  દુઃખ કાપો.

ખાલી  ના  કોઈ  સ્થળ  છે  વિના  આપ  ધારો ,
બ્રહ્માન્દમાં અણુ -અણુ મહીવાસ તારો ;

શક્તિ  ના  માપ  ગણવા  અગણિત  માપો ,
મામ્પાહી  ઓમ  ભગવતી  ભવ  દુઃખ કાપો.

પાપે  પ્રપંચ  કરવા  બધી  વાતે  પૂરો , 
ખોટો  ખરો ભગવતી  પણ હું તમારો ;

જડ્યાન્ધાકાર  દૂર  સદ-બુદ્ધી  આપો ,
મામ્પાહી  ઓમ  ભગવતી  ભવ  દુઃખ કાપો.

શીખે   સુને  રસિક  છંદ જ  એક ચિત્તે ,
તેના  થકી  વિવિધ  તાપ  ટળે ખચિતે ;

વાગે  વિશેષ  વળી  અંબા  તણા  પ્રતાપો ,
મામ્પાહી  ઓમ  ભગવતી  ભવ  દુઃખ કાપો.

શ્રી  સદ્દ-ગુરુ  શરણમાં  રહીને  ભજું  છું ,
રાત્રી  દિને  ભગવતી તુજને  ભજું  છું ;

સદ્દ-ભક્ત  સેવક  તણા  પરિતાપ  છાપો 
મામ્પાહી  ઓમ  ભગવતી  ભવ  દુઃખ કાપો.

અંતર  વિષે  અધિક  ઊર્મિ  થતા  ભવાની ,
ગાય  સ્તુતિ  તવ  બળે  નમીને  મૃડાની  ;

સંસારના  સકલ  રોગ  સમૂળ  કાપો ,
હે  માત , કેશવ  કહે  ભક્તિ  આપો ,
મામ્પાહી  ઓમ  ભગવતી  ભવ  દુઃખ કાપો.

https://www.lokdayro.com/

Lyrics in hindi
विश्वंभरी अखिल विश्व तणी जनेता,
विद्या धरी वदनमां  वसजो  विधाता ;

दूर्बुद्धीने  दूर  करी  सद-बुद्धि  आपो ,
माम्पाही  ओम  भगवती  भव  दुःख कापो.

भूलो  पडी  भवरणे  भटकुं  भवानी ,
सूझे  नहि  लगीर  कोई  दिशा  जवानी ;

भासे  भयंकर  वळी  मन  ना उतापो ,
माम्पाही  ओम  भगवती  भव  दुःख कापो.

आ  रंकने  उगारवा  नथी  कोई  आरो ,
जन्मांध  छुं  जननी  हुं  ग्रही  बाळ  तारो ;

नां  शुं  सुनो  भगवती  शिशु नां  विलापो ,
माम्पाही  ओम  भगवती  भव  दुःख कापो.

मां  कर्म  जन्म  कथनी  करता  विचारुं ,
आ  सृष्टिमां   तुज  विना  नथी  कोई  मारुं ;

कोने  कहुं  कथन   योग  तनो  बळापो ,
माम्पाही  ओम  भगवती  भव  दुःख कापो.

हूं   काम , क्रोध , मद  मोह  थाकी  छकेलो ,
आडंबरे  अति  घणो  मदथी  बकेलो ;

दोषो  थाकी  दुषित  ना  करी  माफ  पापो ,
माम्पाही  ओम  भगवती  भव  दुःख कापो.

रे  रे  भवानी  बहु  भूल  थयी  छे  मारी ,
आ  झींदगी  थइ  मने  अतिशेय अकारी ;

दोषो  प्रजाळी  सगळा  तव  छाप  छापो
माम्पाही  ओम  भगवती  भव  दुःख कापो.

खाली  ना  कोई  स्थळ  छे  विना  आप  धारो ,
ब्रह्मान्दमां अणु -अणु महीवास तारो ;

शक्ति  ना  माप  गणवा  अगणित  मापो ,
माम्पाही  ओम  भगवती  भव  दुःख कापो.

पापे  प्रपंच  करवा  बधी  वाते  पूरो , 
खोटो  खरो भगवती  पण हुं तमारो ;

जड्यान्धाकार  दूर  सद-बुद्धी  आपो ,
माम्पाही  ओम  भगवती  भव  दुःख कापो.

शीखे   सुने  रसिक  छंद ज  एक चित्ते ,
तेना  थकी  विविध  ताप  टळे खचिते ;

वागे  विशेष  वळी  अंबा  तणा  प्रतापो ,
माम्पाही  ओम  भगवती  भव  दुःख कापो.

श्री  सद्द-गुरु  शरणमां  रहीने  भजुं  छुं ,
रात्री  दिने  भगवती तुजने  भजुं  छुं ;

सद्द-भक्त  सेवक  तणा  परिताप  छापो 
माम्पाही  ओम  भगवती  भव  दुःख कापो.

अंतर  विषे  अधिक  ऊर्मि  थता  भवानी ,
गाय  स्तुति  तव  बळे  नमीने  मृडानी  ;

संसारना  सकल  रोग  समूळ  कापो ,
हे  मात , केशव  कहे  भक्ति  आपो ,
माम्पाही  ओम  भगवती  भव  दुःख कापो.

https://www.lokdayro.com/

Lyrics in english
visvambhari akhila visva tani janeta ،
vidya dhari vadanamam vasajo vidhata ؛
durbud'dhine dura kari sada-bud'dhi apo ،
mampahi oma bhagavati bhava duhkha kapo.
bhulo padi bhavarane bhatakum bhavani ،
sujhe nahi lagira ko'i disa javani ؛
bhase bhayankara vali mana na utapo ،
mampahi oma bhagavati bhava duhkha kapo.
a rankane ugarava nathi ko'i aro ،
janmandha chum janani hum grahi bala taro ؛
nam sum suno bhagavati sisu nam vilapo ،
mampahi oma bhagavati bhava duhkha kapo.
mam karma janma kathani karata vicarum ،
a srstimam tuja vina nathi ko'i marum ؛
kone kahum kathana yoga tano balapo ،
mampahi oma bhagavati bhava duhkha kapo.
hum kama ، krodha ، mada moha thaki chakelo ،
adambare ati ghano madathi bakelo ؛
doso thaki dusita na kari mapha papo ،
mampahi oma bhagavati bhava duhkha kapo.
re re bhavani bahu bhula thayi che mari ،
a jhindagi tha'i mane atiseya akari ؛
doso prajali sagala tava chapa chapo
mampahi oma bhagavati bhava duhkha kapo.
khali na ko'i sthala che vina apa dharo ،
brahmandamam anu-mahivasa taro ؛
sakti na mapa ganava aganita mapo ،
mampahi oma bhagavati bhava duhkha kapo.
pape prapanca karava badhi vate puro ،
khoto kharo bhagavati pana hum tamaro ؛
jadyandhakara dura sada-bud'dhi apo ،
mampahi oma bhagavati bhava duhkha kapo.
sikhe sune rasika chanda ja eka citte ،
tena thaki vividha tapa tale khacite ؛
vage visesa vali amba tana pratapo ،
mampahi oma bhagavati bhava duhkha kapo.
sri sadda-guru saranamam rahine bhajum chum ،
ratri dine bhagavati tujane bhajum chum ؛
sadda-bhakta sevaka tana paritapa chapo
mampahi oma bhagavati bhava duhkha kapo.
antara vise adhika urmi thata bhavani ،
gaya stuti tava bale namine mrdani ؛
sansarana sakala roga samula kapo ،
he mata، kesava kahe bhakti apo،
mampahi oma bhagavati bhava duhkha kapo.

https://www.lokdayro.com/

View this post on Instagram

A post shared by Hardik Velani (@hardik_velani)


Share this on :-
mp3 section
video section
તમારા મનગમતા કલાકારના સ્વર માં આ ભજન સાંભળો
Some fact about this contant :-

આ ભજન ના રચયિતા : ? 🙁

આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁

આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁

આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁

તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers

ये भजन के रचयिता : ? 🙁

ये भजन के प्रचलित भजनीक : ? 🙁

किस किस रागो में ये भजन गाया जाता हे : ? 🙁

ये भजन कोनसे ताल में गाया जाता हे : ? 🙁

यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers

writer of this bhajan : ? 🙁

popular bhajanik of this bhajan : ? 🙁

this song is sung under a which Raag : ? 🙁

this song is sung under a which taal : ? 🙁

you can contribute here by answering these quistions...... Send your answers

Bhikhudan gadhavi bhajan lyrics & sahitya collection
ક્રમ. ભીખુદાન ગઢવી એ ગાયેલા ભજનો (સાહિત્ય ની વાતો) નું નામ
1 જય જય ગરવો ગઢ ગિરનાર
2 મળ્યા માં ના આશીર્વાદ મારે ઘણી મેર છે
3 માતૃદેવો ભવ
4 ગોપીચંદ રાજા નહાને કો બેઠા
5 ભાગુ તો મારી ભોમકા લાજે (ચેલૈયા નું હાલરડું)
6 વીર એભલ વાળો (તળાજાનો ધણી) (સત્ય ઘટના - સોરઠ ના સાહિત્ય ની વાત)
7 ઓ માના મોરલીયા
8 ભોળા રે મારા દશામા તને
9 અંબે મા ની આરતી
10 સાચી રે મારી સત રે ભવાની મા
11 આધ્ય શક્તિ તુજ ને નમુ
12 તારી લીલા ઘોડે અશવારી શેર
13 હે વાગે મધરુ મધરુ
14 વિશ્વમ્ભરી અખિલ વિશ્વ તણી જનેતા (સ્તુતિ)
15 પાપ તારો પ્રકાશ જાડેજા
16 અમર માં અને સત દેવીદાસ ની વાત (સત્ય ઘટના - સોરઠ ના સાહિત્ય ની વાત)
કેટલીક મન ની વાતો :-

અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......

તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...

જો તમને જોઈતું કોઈપણ ગીત કે સાહિત્ય ની information અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત કે સાહિત્ય ની information મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...

You can also submit lyrics and historical story here...

Send your message

क्रम. भिखुदान गढ़वी ने गाए हुए भजनों (साहित्य की कहानि) का नाम
1 जय जय गरवो गढ गिरनार
2 मळ्या मां ना आशीर्वाद मारे घणी मेर छे
3 मातृदेवो भव
4 गोपीचंद राजा नहाने को बेठा
5 भागु तो मारी भोमका लाजे (चेलैया नुं हालरडुं)
6 वीर एभल वाळो (तळाजानो धणी) (सत्य घटना - सोरठ ना साहित्य नी वात)
7 ओ माना मोरलीया
8 भोळा रे मारा दशामा तने
9 अंबे मा नी आरती
10 साची रे मारी सत रे भवानी मा
11 आध्य शक्ति तुज ने नमु
12 तारी लीला घोडे अशवारी शेर
13 हे वागे मधरु मधरु
14 विश्वम्भरी अखिल विश्व तणी जनेता (स्तुति)
15 पाप तारो प्रकाश जाडेजा
16 अमर मां अने सत देवीदास नी वात (सत्य घटना - सोरठ ना साहित्य नी वात)
कुछ मन के विचार :-

यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...

आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...

यदि आपके द्वारा चाहा गया कोई भी गीत या साहित्य की story यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत या साहित्य की story को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...

You can also submit lyrics and historical story here...

Send your message

some thoughts of mind :-

If there is any error in the information given here, you can report it by sending a message here...

Your guidance and suggestions are also welcome ...

If any song or literature that you want is not available here, then you can get that song or literature by asking us directly here... you can send your message here...

You can also submit lyrics and historical story here...

Send your message

Bhikhudan gadhvi Biography :-
Narayan swami ni biography

પદ્મશ્રી ભીખુદાન ગોવિંદભાઈ ગઢવી નો જન્મ ૧૯ સપ્ટેમ્બર 1948 ના રોજ ભારત દેશના ગુજરાત રાજ્યમાં જૂનાગઢ જિલ્લામાં આવેલા માણેકવાડા ગામમાં થયો હતો.

તેમની ગણતરી ગુજરાતના ખ્યાતનામ સાહિત્યકારોમાં કરવામાં આવે છે. ગુજરાતના લોકસાહિત્યને જીવંત રાખવા માટે તેમનો મોટો ફાળો છે… ભીખુદાન ગઢવી એ ઝવેરચંદ મેઘાણી અને દુલા ભાયા કાગ ની કૃતિઓ ના પરમ ઉપાસક છે… તેમણે આપેલા લોકસાહિત્ય માટેના આગવા યોગદાનને બિરદાવવા માટે ગુજરાત સરકાર દ્વારા ભીખુદાન ગઢવી ને અનેક પુરસ્કારો અને એવોર્ડ આપવામાં આવ્યા છે...

પદ્મશ્રી ભીખુદાન ગઢવી

Narayan swami ni biography

पद्म श्री भीखुदान गोविंदभाई गढ़वी का जन्म 19 सितंबर 1948 को भारत के गुजरात राज्य में जूनागढ़ जिले के मानेकवाड़ा गाँव में हुआ था।

उनकी गिनती गुजरात के प्रसिद्ध लोक साहित्यकारो में होती है। उन्होंने गुजरात के लोकगीतों और लोक साहित्य को जीवित रखने के लिए बहुत बड़ा योगदान दिया है। भीखुदान गढ़वी झवेरचंद मेघाणी और दुला भाया काग की कृतियों के परम उपासक हैं। भीखुदान गढ़वी को लोकसाहित्य में उनके उत्कृष्ट योगदान के लिए गुजरात सरकार द्वारा कई पुरस्कार और एवॉर्ड दिए गए हैं ...

भीखुदान गढ़वी

Narayan swami ni biography

Padma Shri Bhikhudan Govindbhai Gadhvi was born on 19th September 1948 in Manekwada village in Junagadh district in the state of Gujarat, India.

He is counted among the famous lok-sahityakar of Gujarat. He has made a great contribution to keep the folklore of Gujarat alive. Bhikhudan Gadhvi is an ardent worshiper of the poems of Zaverchand Meghani and Dula Bhaya Kaag. Bhikhudan Gadhvi has been given many awards and prizes by the Government of Gujarat for his outstanding contribution to folklore ...

Padma Shri Bhikhudan Gadhvi

IMAGE GALLARY

View this post on Instagram

A post shared by Hardik Velani (@hardik_velani)


Share this on :-

About the author

Hardik Velani
Lokdayro Community
Co-Founder at Lokdayro.com Entrepreneur, Bhajan anandi, musician, UI/UX designer, marketing analyst.

You can show your appreciation & support for future development by donating

www.lokdayro.com

Android and ios application is available...

you can directly download lokdayro application here from below... stay tune... 🙂

Do you want to be up to date with us? Sign up for our newsletter

By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy