ગુરુ દેવીદાસ અને શિષ્યા અમર માં નું સંપૂર્ણ જીવનચરિત્ર :- પરબ વાવ... વીરપુર માં.... જૂનાગઢ ની બાજુમાં આવેલી છે... સતાધાર, વીરપુર , જૂનાગઢ, બગસરા આ બધું બાજુબાજુમાં આવેલું છે... ત્યાં અમરમાં અને અમરદેવિદાસ બાપુ નો આશ્રમ આવેલો છે... અમરમાં ના ગુરુ :- દેવીદાસ હતા [[[[ મેકરણ દાદા નો પહેલો ધુણો સૌરાષ્ટ્રના જુનાગઢ પાસે શરભંગ ઋષી નો આશ્રમ પરબ વાવડીમા હતો જે પાછળથી સત દેવીદાસ બાપુયે ફરી ચેત્વયો છે જેની નોંધ લેવી.... મેકરણ દાદા નો બિજો ધુણો ભચાઉ તાલુકાના જઁગી ગામે, મેકરણ દાદા નો ત્રીજો ધુણો લોડાઈ ગામે, તથા મેકરણ દાદા નો ચોથો ધુણો ધ્રઁગ ગામે,,,જ્યાઁ દાદાની સમાધિ આવેલિ છે. ત્યાં આવેલો છે તેની પણ નોંધ લેશો... ]]]] અમર માં એ દેવીદાસ બાપૂ ના શિષ્યાં છે... હાલ ની તારીખે પરબ ની વાવડી માં બગસરા (ત્યાર નું બગદેશ્ચર) નાં લોકો ને પ્રવેશ નથી મળતો કારણ કે એવું કહેવાય છે કે એક સમયે તેઓ એ અમર માં ની ઈજ્જત ઉછાળેલી.... આ બધી સાહિત્ય સાથે સંકળાયેલી વાતો માત્ર જાણકાર લોકો જ જાણે છે... . દેવીદાસ નાં ગુરુ :- નિરંજન જયરામ ભારથી હતા.... તેમનું ગામ :- સૌરાષ્ટ્ર નું મુંજીયાસર બાપ નું નામ :- જીવો રબારી (માં બાપ વાંઝિયા હતા પણ બેસણા નું ફળ સ્વરૂપ દીકરો થયેલો) જ્ઞાની સંત સદગુરુ જયરામ ભારથી નાં આશીર્વાદ થી દીકરો થયો.... આ દેવીદાસ... કેવાય છે કે દેવીદાસ એ પોતે સ્વયં ભગવાન ગુરુ દત્તાત્રય નો અવતાર હતા... પરબ નો પીર દેવીદાસ અમર દેવીદાસ પણ કેવાય છે... ભક્તિ તો કરતા જ હતા... પણ અડગ માનવતા નો ધર્મ પણ બજાવતા... જૂનાગઢ પાસે વાવડી ગામ ( ગારિયાધાર ની બાજુમાં આવેલું છે) તેની બાજુમાં એક દતાત્રય ની વર્ષો જૂની ધૂણી છે એને ધખવ વા નો આદેશ સદગુરુ જયરામ ભારથી બાપૂ અને મુસ્લિમ ફકીર સાઈ મુળસા એ આપ્યો એટલે દેવીદાસ ધૂણી ધખાવ વા ઉપડે છે... પ્રસંગ 1 :- (રક્તપિત ના રોગ માં સંપડાઈ ગયેલા લોકો ને દુનિયા એ તરછોડ્યા પણ દેવીદાસ બાપુ એ એકમાત્ર એવા લોકો ની સેવા કરી છે) આ સત્ય ઘટના ના અનેક પ્રસંગો છે... તેમાંના કેટલાક નીચે મુજબ છે... રક્તપિત્ત વાળી ડોસી ને ગામ ના લોકો પથ્થર મારી ને વન માં મૂકી ગયા ત્યાં દુનિયા એ એ ડોસી ને તરછોડી પણ દેવીદાસ એ તેની સેવા ચાકરી કરી... ત્યાર બાદ આવા અનેક રક્તપિત્ત ના દર્દી ઓ ને દેવીદાસ બાપુ એ સાજા કર્યા ના દાખલા ઓ હાલ સુધી લોકો ના મોઢે મોઢ જીવતા છે .... તેના પુરાવા રૂપે અનેક સાખીઓ ની પણ રચના થઈ છે.... તેમાંની કેટલીક પ્રચલિત દેવીદાસ બાપુ ની સાખીઓ:- (૧)અરે જોને, કોઈ ને ખેતર વાડિયું.... કોઈ ને ગામ ગારસ.... પણ જોને આકાશી રોજી ઉતરે જોને નકળંગ દેવીદાસ.... જ્યાં દેવીદાસ બાપુ પરબ ધામ નો આશ્રમ છે તે વિસ્તાર માં એક સમયે (રામાયણ ના કલ માં સર્ભંગ ઋષિ નો આશ્રમ હતો) આ જગ્યા પરોપકાર માટે સદીઓથી જાણીતી છે... સર્ભાંગ ઋષિ એ પણ ત્યાં પરોપકાર માં અનેક કર્યો કર્યા ના સાબિત હાલ ની તારીખે ત્યાંના લોકો ના મોઢે જીવતા છે... સર્ભંગ ઋષિ ની અહી નીચે આપેલી એક લીટી ની સાખી તેમના પરોપકારી જીવન નો સાર કહી દેવા માટે સક્ષમ છે :- સર્ભાંક ઋષિ ની સાખી :- (૧)સત સર્ભંગ લોહી માંસ કા એક હિ રંગ.... આ ઉપરાંત અનેક લોક પ્રચલિત દેવીદાસ બાપુ માટે લખાયેલા છંદો આજે પણ લોક વાણી માં જીવતા છે.... દેવીદાસ ના છંદ:- (રાગ:- અમ દેશ ની એ આર્ય નારી અમર છે ઇતિહાસ માં) :- (૧)અવતાર લઈ ને આવિયો... કોઈ ઓલિયો અવની પરે .. દુઃખિયા ને જોઇને એ દાસ નાં આસુ સરે.... (૨)આવે જૂપડીએ રક્ત પીતિયા પ્રેમ થી સેવા કરે... અરે હાથે કાયા હેમ ની, રોગી ને દલ ટાઢક વધે... (૩)રોગી કોઢી ને રક્ત પિતિયા અંધ લુલા આવતા... દેવીદાસ બાપુ સંત સૌને રામ રોટી જમાડતા..... (૪)ઔષધ અમિયલ વાટી ધૂટી પ્રેમ થી પીવડાવતા એકાંતે બેસી અહોનિશ એ અલખ ને આરધતા.... હવે થોડીક વાતો અમર માં ના જીવન ચરિત્ર પર કરીએ... અમર માં (આયાર ની દીકરી હતી) ના પતિ નું નામ :- રાયધણ હતું... એક વાર સાસુ અને પતિ સાથે જંગલ માંથી ગાડું લઈ ને નીકળેલા જંગલ માં પરબ ની વાવડી પાસે પોરો ખાવા ઊભા રિયા... ઘડીક અમર માં ટેહેલવા નીકળ્યા .. એ જગ્યા પેલા તો લીલી છમ સુગંધિત હતી... પણ દેવીદાસ બાપૂ એ ત્યાં રક્ત પિતિયા ઓ ની સેવા ચાલુ કરી તો એટે જગ્યા ગંધવી મુકેલી.... પેલી રક્તપિત વાળી દોશી ત્યાજ હતી.... દેવીદાસ એની સેવા કરતા હતા આ દૃશ્ય અમર માં એ જોયું.... દેવીદાસ ને ચેપ લાગવા નો કોઈ ભય નો તો... આ જોઇ ને જાણે અચાનક જ વીજળી ના ચમકારે જાણે મોતીડાં પરોવાઈ ગયા હોય એમ અમર માં ને જીવન નો સાચો મારગ સમજાઈ ગયો... અમર માં એ દેવીદાસ ની સામે ઘરેણાં ઉતરી નાખ્યા... આદૃષ્ય અમર માં ના સાસુ અને પતિ એ જોયું... પતિ ને ગુસ્સો આવે છે... ગુસ્સા માં અમર માં નો ચોટલો પકડે છે.... અમર માં ચોટલા ને કાપી નાખે છે અને કેય છે કે તમારે મારો ચોટલો જોવે છે તો આલ્યો મારો ચોટલો લઈ જાઓ ચોટલો... હું નઈ આવું... ચોટલા પર તમારો અધિકાર છે... પણ મારા હદય ના દરેક ધબકારા પરબ ધામ ના પરોપકાર ને સમર્પિત છે... હવે તો પરબ ઇજ એનું પિયર અને પરબ ઇજ એનું સાસરિયું બની ગયેલું.... ભજન 1:- "સત ની જોલી મે કાંધે ધરી, મે અલખિયા પીર પરબરા...." (દેવીદાસ બાપુ એ અમર માં ને બઉ સમજાવ્યા... કે તમે પાછા વળી જાઓ... દુનિયા તમને મેણાં મારશે ... (1)ભિક્ષા માગવા નીકળશો તો લોકો કેશે આયાર ની દીકરીને બાવા લોકો નું ભૂત ચડ્યું છે...... (૨) તમને ચેપ લાગી જશે... [દેવીદાસ બાપુએ અમર માં નું મનોબળ ચકાશ વા 6 મહિના સુધી રક્તપિત વાળા ને અડકવા નો દીધા... ] (૩) દુનિયા ના લોકો તમને મેણા મારશે કે આયાર ની દીકરી મીરા બનવા હાલી નિકળી છે... પરંતુ દેવીદાસ બાપુ ને ધીમે ધીમે સમજાય જાય છે કે આયર ની દીકરી જો સમાજ કલ્યાણ ના માર્ગે નીકળી પડી હોય તો એને પછી નો વાળી શકાય... ભજન 2 :- "જોતા રે જોતા રે એમને જડિયા રે હાચા સાગર ના મોતી..." (દેવીદાસ બાપુ આવા કબીર જીના ભજન બઉ ગાતાં... કારણ કે અમર માં જેવા શિષ્ય એ દેવીદાસ બાપુ માટે સાગર ના મોતી સમાન હતા...) એવું કહેવાય છે કે અમર માં મુસલમાન ને ભિક્ષા માગવા માં તારવતા... પણ દેવીદાસ ના કહેવાથી અમર માં એ ૧૮ એય વરણ પાસે ભિક્ષા માગવાનું ચાલુ કરેલું.... ભજન :-૩ "મારું રે પિયારિયું મથુરા નગર માં વેલડા જોડો તો મળવા જયી રે.." (અમર માં આવા મીરા ના ભજન બઉ ગાતાં) ##################################### પ્રસંગ :- ૨ અમર માં એક વાર ભિક્ષા માંગવા ગયેલા ત્યાંથી એક દરબાર અમર માં નો પીછો કરી ને પરબ ના આશ્રમ મે આવ્યો હતો... અને કીધુ કે હું થાકેલો છું... મને વિસામો જોવે છે.... ખરેખર તે દરબાર ને કોઈ વિસામા ની જરૂર નોતી.... એ દરબાર અમરમાં ની છેડતી કરવા આશ્રમ સુધી પીછો કરી ને આવેલો.... દેવીદાસ બાપુ ત્યારે આશ્રમ માં હાજર નોતા.... અમર માં ની નજર એ એક સંત ની નજર હતી... અમર માં એ તે દરબાર ના મન માં રહેલું પાપ જોઈ લીધેલું... આ છીછોરા ને અમર માં એ સાત વાર સત-દેવીદાસ ના જાપ કરી ને દેવીદાસ બાપુ ને આશ્રમ માં પળ વાર માં પ્રગટ કરી નાખ્યાં હતાં આ ચમત્કાર જોઈ ને પેલા દરબાર ને સાધુ ની ચમત્કારી શક્તિ નો પરચો મળી જાય છે... આમ અમર માં એ તે દરબાર ને સુધારી નાખ્યો હતો... ##################################### પ્રસંગ ૩:- શાદુલ ભગત એક ભજનિક માણસ હતો... અમર માં ની સમાજ સેવા જોઈ ને તેઓ એ પણ દેવીદાસ બાપૂ પાસે દિક્ષા લેવાનું નક્કી કર્યું હતું.. ##################################### પ્રસંગ ૪:- એક વાર દેવીદાસ બાપુ ભિક્ષા માગવા ગયેલા... પણ અમર માં ના જેની સાથે લગ્ન થવાના હતા તે આયર પુરુષે દેવીદાસ બાપુ ને ઢોર માર મારેલો... કારણ કે તે પુરુષ ને દેવીદાસ બાપુ સાથે નું વેર હતું.... દેવીદાસ બાપુ ના લીધે અમર માં એ ભેખ ધારણ કરી લીધો હતો... પણ બાપૂ એ તેને બધું જતું કરી દીધેલું ... તે પુરુષે દેવીદાસ બાપુ ને હેરાન કર્યા ત્યાં સુધી બધું ઠીક હતું... પરંતુ એ નિષ્ઠુર પુરુષે બીજા દિવસે અમર માં જ્યારે ભિક્ષા માગવા ગયા ત્યારે અમારમાં ના ભિક્ષા ના ઠેલા ને છીનવી ને ઢોળી નાખ્યો.... આ કૃત્ય કુદરત થી સહન નો થયું.... અને જ્યારે તે પુરુષે અમર માં ના ભિક્ષા નાં થેલા ને ઢોળી નાખવા નો પ્રયત્ન કર્યો ત્યારે તેને રક્તપિત થઇ ગ્યો... અલખ નાં ધની એ તેને સજા કરી... તેને સત્ ધર્મ ને છંછેડાઈ નઈ એનું ભાન થઇ ગયું... તેને સાજા કરવા માં દેવીદાસ બાપૂ અને અમર મા આ બેજ વ્યક્તિ આગળ આવેલા... દુનિયા ના લોકો તો જાણે તેના રક્તપિત થી અભડાઈ જવાના હોય તેવું વર્તન કરતા હતા... અમર માં ની પ્રાર્થનાં થીજ તેને (તે આયાર પુરુષ ને) રક્તપિત મટ્યો હતો... એ પુરુષ નું અભિમાન ભાંગી ગયું હતું.... છંદ (દુહા) :- (૫)અલખ ધણી તમે આવજો, અને રાખજો અમર ની લાજ... પણ કોઢિયા ના કોઢ મટાડજો, અરે રે... મારા સદગુરુ મહારાજ... ભજન:- ગરવ ક્યિો સોઈ નર હાર્યો, સિયારામજી સે ગરવ કિયો સોઈ નર હાર્યો રે...
https://www.lokdayro.com/
गुरु देवीदास और शिष्य अमर मा की पूरी जीवनी: - परब वाव… वीरपुर में…। जूनागढ़ के बगल में स्थित है... सताधर, वीरपुर, जूनागढ़, बगसरा सभी किनारे-किनारे स्थित हैं ... अमरमां और अमरदेवदास बापू का एक आश्रम है ... अमर मां के गुरु:- देवीदास थे मेकरण दादा का पहला धूणा सौराष्ट्र के जूनागढ़ के पास शरभंग ऋषि के आश्रम परब वावडी में था, जिसे बाद में सत देवीदास बापू ने पुनर्जीवित किया था। भचाऊ तालुका के जंगी गांव में मेकरण दादा का एक और धूणा है, लोदई गांव में मेकरण दादा का तीसरा धूणा है, और मेकरण दादा का चौथा धूणा ध्रग गाँव में है, जहाँ मेकरण दादा की समाधि स्थित है। ]]]] अमर मां देवीदास बापू के शिष्य थे ... वर्तमान में, बगासरा (तब बागदेश्चर) के लोगों को परब वावड़ी में प्रवेश नहीं मिलता है क्योंकि यह कहा जाता है कि एक समय में उन्होंने अमर माँ की इज्जत उछाली थी ...। केवल जानकार ही जानते हैं इस सारे साहित्य से जुड़ी कहानियां ... । देवीदास के गुरु: - निरंजन जयराम भारथी थे ...। उनका गाँव: - सौराष्ट्र का मुंजियासर पिता का नाम: - जिवो रबारी (उनके माता-पिता वंजिया थे लेकिन किसी व्रत के फल स्वरुप उसे पुत्र हुआ था) ज्ञानी संत सदगुरु जयराम भारथी के आशीर्वाद से एक पुत्र को जन्म दिया ...। यह थे देवीदास ... कहा जाता है कि देवीदास स्वयं भगवान गुरु दत्तात्रेय के अवतार थे ... परब के पीर देवीदास अमर देवीदास के नाम से भी प्रचलित हैं ... एक संत जीवन के अनुसार वे भक्ति तो करते ही थे... परंतु मानवता का धर्म भी वह निभाते थे... जूनागढ़ के पास वावड़ी गाँव (गरियाधर के बगल में स्थित) दत्तात्रेय की वर्षों पुरानी धूणी है। घटना 1: - इस सच्ची घटना के कई उदाहरण हैं ... उनमें से कुछ इस प्रकार हैं ... गाँव के लोगों ने रक्तपित्त वाली बूढ़ी औरत पर पत्थर फेंके और उसे जंगल में भगा दिया। पर देवीदास ने उनकी सेवा की…. उसके बाद ऐसे कई रोगियों को देवीदास बापू द्वारा ठीक किया गया है। …। इसके प्रमाण के रूप में कई साखियाँ भी बनाई गई हैं ...। देवीदास बापू की कुछ प्रचलित साखियाँ : - (१)अरे जोने, कोई ने खेतर वाडियुं.... कोई ने गाम गारस.... पण जोने आकाशी रोजी उतरे जोने नकळंग देवीदास.... एक समय में जिस क्षेत्र में देवीदास बापू परब धाम का आश्रम था (रामायण के काल में सरभंग ऋषि का आश्रम था) इस जगह को सदियों से परोपकार के लिए जाना जाता है ... सरभंग ऋषि ने भी परोपकार के कई अच्छे काम किए थे सरभंग ऋषि की निम्न पंक्ति की साखि उनके परोपकारी जीवन का सार बताने में सक्षम है: - सर्भंक ऋषि की साखि: - (१) सत सरभंग लोही मांस का इक है रंग ...। इसके अलावा, लोकप्रिय देवीदास बापू के लिए लिखे गए कई छंद अभी भी लोक भाषण में जीवित हैं ...। देवीदास के लिए लिखे गए छंद: - (राग:- अम देश नी ए आर्य नारी अमर छे इतिहास मा): - (१)अवतार लई ने आवियो... कोई ओलियो अवनी परे .. दुःखिया ने जोइने ए दास नां आसु सरे.... (२)आवे जूपडीए रक्त पीतिया प्रेम थी सेवा करे... अरे हाथे काया हेम नी, रोगी ने दल टाढक वधे... (३)रोगी कोढी ने रक्त पितिया अंध लुला आवता... देवीदास बापु संत सौने राम रोटी जमाडता..... (४)औषध अमियल वाटी धूटी प्रेम थी पीवडावता एकांते बेसी अहोनिश ए अलख ने आरधता.... अब बात करते हैं अमर मां के जीवन चरित्र के बारे में ... अमर मा (आयर समाज की बेटी) के पति का नाम: - रायधण था ... एक बार अपनी सास और पति के साथ, अमर मा जंगल से एक बैलगाड़ी लेकर जा रहे थे और वहां आराम के लिए जंगल में रुके थे... थोड़ी देर अमर मा जंगल में टहलने गए।। पहले तो यह जगह हरी और सुगंधित थी ... लेकिन देवीदास बापू ने वहां रक्त पित् के पीड़ितों की सेवा शुरू की थी, तो वह जगह बदबू से महकने लगी ...। वह रक्तपित्त वाली बुढ़िया उस समय देवीदास के आश्रम में ही थी...। देवीदास उसकी सेवा कर रहे थे, अमर मां ने यह परोपकारी दृश्य देखा ...। अमर मां ने देखा की देवीदास को संक्रमित होने का कोई डर नहीं है ... यह सब देखकर अचानक लगता है की जैसे बिजली की चमक ने मोती को पीरो दिया हो इस तरह यह दृश्य अमर मां को, जीवन का सही मार्ग समझा गया... अमर मां ने, देवीदास के सामने गहने उतार कर रख दिए ... सास और पति ने यह पूरा दृश्य देखा ... पति को गुस्सा आता है ... गुस्से में वह अमर मां के बाल पकड़ लेता है ...। अमर ने बाल को काट दिया और कहां की अगर तुम मेरे बालों को रखना चाहते हो तो यह लो ... में नहीं आ रही... अब आपका सिर्फ मेरे बालों पर अधिकार है ... लेकिन मेरे दिल की हर धड़कन परब धाम के परोपकार को समर्पित है ... अब परब ही उसका मायका है और परब ही उसका ससुराल...। भजन १: - "सत नी जोली मे कांधे धरी, मे अलखिया पीर परबरा...." (देवीदास बापू ने अमर मा को बहुत समझाया ... कि आप पीछे मुड़ें ... दुनिया आपको हरा देगी ( बहुत भला बुरा बोलेगी) ... (१) अगर आप भीख मांगने जाओगे, तो लोग बोलेंगे की आयर समाज की लड़की को साधुओं ने पागल कर दिया...... (२) आप रक्तपित्त से संक्रमित हो जायेंगे ... [देवीदास बापू ने 6 महीने तक अमर मा का मक्कम मनोबल जानने के लिए रक्तपित्त वालों से दूर रखा... ] (૩૧) अगर आयर समाज की बेटी मीरा बनने निकली है... लेकिन देवीदास बापू को धीरे-धीरे पता चलता है कि अगर आयर समाज की बेटी सामाजिक कल्याण के रास्ते निकल पड़े, तो उसे रोका नहीं जा सकता ... भजन २: - 1 "जोता रे जोता रे एमने जडिया रे हाचा सागर ना मोती..." (देवीदास बापू ऐसे ही कबीर जी के भजन गाते थे ... क्योंकि अमर मा जैसा शिष्य देवीदास बापू के लिए समुद्र के मोती की तरह था ...) कहा जाता है कि अमर मा मुस्लिम से भीख नहीं मांगते थे ... लेकिन देवीदास के कहने से अमर मा 18 वरण से भीख मांगने लगे थे... भजन: -2 "मारुं रे पियारियुं मथुरा नगर मां वेलडा जोडो तो मळवा जयी रे.." (अमर मां मीरा के ऐसे भजन बहुत गाते थे) ################################## घटना :- २ एक बार जब अमर मा भिक्षा मांगने गए, तब वहाँ से एक दरबार ने अमर माँ का पीछा किया और आश्रम तक पीछे पीछे आया ... और कहा कि मैं थक गया हूँ ... मुझे आश्रम में आराम करना है...। वास्तव में, उस दरबार को आराम की कोई आवश्यकता नहीं थी ...। उसकी नियत खराब थी इस लिए वह दरबार आश्रम तक पीछा करके आया था ...। देवीदास बापू उस समय आश्रम में मौजूद नहीं थे ...। अमर मा की नजर एक संत की नजर थी… अमर मा ने दरबार के मन में क्या था वह सब उसकी आंखों में देखते जान लिया ... उस छिछोरे को अमर माँ ने सिर्फ सात बार "सत देवीदास" के नाम का जप करके सबक सीखा दिया... सिर्फ सात बार देवीदास को पुकारा और गुरु देवीदास प्रगट हो गए थे... यह चमत्कार देख उस छिछोरे को सबक मिल गया था और साधु की पवित्रता और शक्ति का परचा मिल गया.. कहा जाता हे की उसके बाद वो सुधर गया था। ################################## घटना 3: - शदुल भगत एक भजनीक व्यक्ति थे ... अमर माँ की समाज सेवा को देखते हुए, उन्होंने देवीदास बापू से दीक्षा लेने का भी फैसला किया। ################################## घटना 4: - एक बार देवीदास बापू भिक्षा मांगने गए ... लेकिन जिस पुरुष के साथ अमर माँ का विवाह होने वाला था, उस आयर समाज के पुरुष ने देवीदास बापू को पीट-पीट कर मारा ... क्योंकि वह व्यक्ति देवीदास बापू से नाराज था .... क्योंकि देवीदास बापू की वजह से अमर मा ने दीक्षा ली थी ऐसा वह मानता था... देवी दास बापू को पीटा गया फिर भी देवीदास ने उन्हें कुछ नहीं कहा... उस आदमी ने देवीदास बापू को सताया , तब तक सब कुछ ठीक था ... लेकिन जब वह क्रूर आदमी अगले दिन अमर भिक्षा मांगने निकले तब उसके पास जाकर, उनसे भिक्षा की पोटली छीन कर उन्हें परेशान करने लगा और मांगी हुई भिक्षा को जमीन पर फेंक दिया.... यह कृत्य कुदरत से बर्दाश्त नहीं किया गया। ... और कहा जाता है कि जब उस आदमी ने अमर मां की थैली को फेंकने की कोशिश की, तो उसे रक्तपित्त हो गया ... स्वयं ईश्वर ने उस आदमी को दंड दिया... उसे यह समझ में आ गया कि संतो को परेशान करने का नतीजा क्या होता है... दुनिया वालों ने उसे गांव से बाहर निकाल दिया पर देवीदास बापू और अमर मां उसे ठीक करने के लिए आगे आए ... अमर मा और देवी दास बापू की प्रार्थना से वह आदमी ठीक हो जाता है उसे रक्तपित्त से मुक्ति मिल जाती है पहले जैसा स्वस्थ हो जाता है…. आदमी का घमंड चूर-चूर हो गया ...। इस घटना के ऊपर छंद और भजन नीचे मुझे अब है…. छंद (दुहा) :- (५)अलख धणी तमे आवजो, अने राखजो अमर नी लाज... पण कोढिया ना कोढ मटाडजो, अरे रे... मारा सदगुरु महाराज... भजन:- गरव क्यिो सोई नर हार्यो, सियारामजी से गरव कियो सोई नर हार्यो रे...
https://www.lokdayro.com/
A complete biography of Guru Devidas and disciple Amar Ma: - Parab Vav… in Veerpur…. Located next to Junagadh ... Satadhar, Veerpur, Junagadh, Bagasara are all situated along the shore ... Amar ma and Amardevdas aashram both are same... Guru of amar ma: - Devidas The first dhuna of Mekaran Dada was at Parab Vavadi Junagadh in Saurashtra; before at the same place ashram of the sat Sharabhang rushi were located there, which was later revived by Sat Devidas Bapu. In the Jangi village of Bhachau taluka, Mekaran Dada has another dhuna, the third dhuna of mekran Dada in the village of Lodai, And the fourth dhuna of Mekaran Dada is in the village of Dhrag, where the tomb of Mekaran Dada is located. ]]]] Amar Maa was a disciple of Devidas Bapu… Presently, the people of Bagasara (then Bagdeshcher) do not get admission in Parab Vavadi as it is said that at one time they had abolished the honor of the amar ma. Only the knowledgeable peoples know all the stories related to this literature… . Guru of Devidas: - Niranjan Jayaram Bharathi…. His village: - Munjiyasar of Saurashtra Father's Name: - Jivo Rabari (His parents were no kids… but he had a son as a result of a fast). With the blessings of the learned saint Sadguru Jairam Bharathi gave a son…. and he is Devidas ... It is said that Devidas himself was an incarnation of Lord Guru Dattatreya… Pir Devidas of Parab is also popular by the name of Amar Devidas… According to the life of a saint, he used to do devotion… but he also played the religion of humanity… Vavadi village (located next to Gariadhar) near Junagadh is a year-old dhuni of Dattatreya. Event 1: - There are many examples of this true event… some of them are as follows… The villagers threw stones at the old woman and drove her away into the forest. But Devidas served him…. After that many such patients have been cured by Devidas Bapu. …. Many proofs have also been made as proof of this…. Some popular sakhis of Devidas Bapu: - (1) are jone، ko'i ne khetara vadiyum .... ne gama garasa .... pana jone akasi roji utare nakalanga devidasa .... At one time the area where Devidas was the ashram of Bapu Parab Dham (in the era of Ramayana was the ashram of the sant Sarbhang). This place has been known for philanthropy for centuries… Sarbhanga Rishi also did many good works of philanthropy. The following line of sarbhang rushi is able to tell the essence of his philanthropic life: - The credibility of the rushi Sarbhanga: - (1) Sat Sarbhang blood and meat have the same color…. In addition, many verses written for the popular Devidas Bapu are still alive in folk speech…. Verses were written for Devidas: - (Raga: - Am Desh Ni ae Arya Nari Amar Chhe itihas Ma): - (1) avatara la'i ne aviyo ... oliyo avani pare .. duhkhiya ne jo'ine dasa nam asu sare .... (2) ave jupadi'e rakta pitiya prema thi seva kare ... hathe kaya hema ni، rogi ne dala tadhaka vadhe ... (3) rogi kodhi ne rakta pitiya andha lula avata ... devidasa bapu santa saune rama roti jamadata ..... (4) ausadha amiyala vati dhuti prema thi pivadavata besi ahonisa e alakha ne aradhata .... Now let's talk about the life character of Amar Maa ... Husband name of Amar Ma (daughter of Ayer Samaj): - Rayadhana Once with her mother-in-law and husband, Amar Ma was taking a bullock cart from the forest and stayed in the forest for a rest there… For a while, Amar Ma went for a walk in the forest. Earlier this place was green and fragrant… But when Devidas Bapu started serving the victims of blood bile there, that place started smelling bad…. That old blooded old lady was in Devidas's ashram at that time…. While Devidas was serving him, Amar Maa saw this philanthropic scene…. Amar Maa saw that Devidas has no fear of getting infected ... Seeing it all of a sudden It seems As if in a flash of lightning has made the pearl fall In this way, this scene was deemed to Amar Maa, the right path of life… Amar Ma took off the jewels in front of Devidas… Mother-in-law and husband watched this entire scene ... Husband gets angry ... Angry he grabs the hair of the amar ma…. Amar ma cut the hair and where if you want to keep my hair then take this ... I am not coming ... Now you only have rights to my hair… But every beat of my heart is dedicated to the philanthropy of Parab Dham… Now Parab is his maternal house and mother house…. bhajan 1: - "Sat ni joli me kandhe dhari, me alkhiya pir parabara ...." (Devidas Bapu explained Amar Ma very much ... That you turn back… The world will beat you (will speak very well) ... (1) If you go to beg, people will say that the girl of Iyer society has driven the monks mad …… (2) You will get infected with bloodshed ... [Devidas Bapu kept Amar Ma's morale for 6 months away from the bloodsuckers ...] (3) If the daughter of Eyre society has turned out to be Meera ... But Devidas Bapu slowly realizes that if the daughter of the iyre society goes out of the way of social welfare, then it cannot be stopped ... bhajan 2: - "Jota re jota re emne jadiya re hacha sagar na moti ..." (Devidas Bapu used to sing the bhajan of Kabir ji ... because a disciple like Amar Ma was like the pearl of the sea for Devidas Bapu ...) It is said that Amar Ma did not beg a Muslim ... But at the behest of Devidas, Amar Ma was begging from 18 selections ... bhajan : -2 "Maroon Re Peariyun Mathura Nagar Maa Velda Jodo To Mewa Jai Re .." (Amar Maa used to sing many such bhajans of Meera) ################################### Event: - 2 Once when Amar Ma went to beg, a man from there followed Amar Ma and followed back to the ashram… and said that I am tired… I have to rest in the ashram…. In fact, that man had no need for rest…. His destiny was bad, so he came to the Ashram and followed…. Devidas Bapu was not present in the ashram at that time…. Amar Ma's eyes were the eyes of a saint… Amar Ma knew what was in the man’s mind and looked into his eyes… Amar Maa taught that lesson seven times by chanting the name of "Sat Devidas" ... Only seven times Devidas was called and Guru Devidas was revealed ... Seeing this miracle, the man got a lesson. And the sanctity and power of the monk got the test... It is said that he had improved after that. ################################### Event 3: - Shadul Bhagat was a philosopher ... Seeing Amar Maa's social service, he also decided to take initiation from Devidas Bapu. ################################### Event 4: - Once Devidas Bapu went to ask for alms ... But the man with whom the amar ma was about to get married was beaten up by Devidas Bapu ... because that person was angry with Devidas Bapu .. ..Because of Devidas Bapu, he believed that Amar Ma had taken initiation ... Devi Das Bapu was beaten, yet Devidas did not say anything to him ... By the time the man persecuted Devidas Bapu, everything was fine… But when that cruel man came out the next day to ask for amar ma alms, then going to him, snatched away a bundle of alms from him and started harassing him and asked for alms on the ground. Thrown... This act was not tolerated by nature. ... And it is said that when the man tried to throw away the Amar ma’s bag, he got a bloodshot ... God himself punished the man ... He understood what is the result of harassing saints ... The people of the world kicked him out of the village, but Devidas Bapu and Amar Maa came forward to fix him ... By the prayers of Amar Maa and Devi Das Bapu, that man gets healed, he gets freedom from blood pressure and he becomes healthy as before…. Man's pride was crushed…. The chhand and bhajans above this incident …. chhand (Duha): - (5) alakha dhani tame avajo، ane rakhajo amara ni laja ... kodhiya na kodha matadajo، are re ... mara sadaguru maharaja ... bhajana: - kyio so'i nara haryo، siyaramaji se garava kiyo so'i nara haryo re ...
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
ये भजन के रचयिता : ? 🙁
ये भजन के प्रचलित भजनीक : ? 🙁
किस किस रागो में ये भजन गाया जाता हे : ? 🙁
ये भजन कोनसे ताल में गाया जाता हे : ? 🙁
यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers
writer of this bhajan : ? 🙁
popular bhajanik of this bhajan : ? 🙁
this song is sung under a which Raag : ? 🙁
this song is sung under a which taal : ? 🙁
you can contribute here by answering these quistions...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત કે સાહિત્ય ની information અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત કે સાહિત્ય ની information મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics and historical story here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत या साहित्य की story यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत या साहित्य की story को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics and historical story here...
No. | Name of a bhajan (& Stories of literature) which is sung by Bhikhudan gadhavi |
---|---|
1 | jay jay garvo gadh girnar....txt |
2 | Malya Maa na ashirwad mare ghani mer chhe |
3 | Matrudevo bhava |
4 | Gopichand raja nahane ko betha |
5 | Bhagu to mari bhomka laje (chelaiya nu halardu) |
6 | Veer aebhal valo (talaja no dhani) (satya ghatna - sahitya ni vat) |
7 | O Mana Morliya |
8 | Bhola Re Mara Dashama Tane |
9 | Ambemani Aarti |
10 | Sachi Re Mari Sat Re Bhavani Ma |
11 | Aadhya Shakti Tuj Ne Namu |
12 | Tari Lila Ghode Ashavari Sher |
13 | He Vage Madharu Madharu |
14 | Vishvambhari akhil vishva tani janeta (Stuti) |
15 | paap taro prakash |
16 | True story of amar ma and sat devidas (literature of saurashtra) |
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song or literature that you want is not available here, then you can get that song or literature by asking us directly here... you can send your message here...
You can also submit lyrics and historical story here...
પદ્મશ્રી ભીખુદાન ગોવિંદભાઈ ગઢવી નો જન્મ ૧૯ સપ્ટેમ્બર 1948 ના રોજ ભારત દેશના ગુજરાત રાજ્યમાં જૂનાગઢ જિલ્લામાં આવેલા માણેકવાડા ગામમાં થયો હતો.
તેમની ગણતરી ગુજરાતના ખ્યાતનામ સાહિત્યકારોમાં કરવામાં આવે છે. ગુજરાતના લોકસાહિત્યને જીવંત રાખવા માટે તેમનો મોટો ફાળો છે… ભીખુદાન ગઢવી એ ઝવેરચંદ મેઘાણી અને દુલા ભાયા કાગ ની કૃતિઓ ના પરમ ઉપાસક છે… તેમણે આપેલા લોકસાહિત્ય માટેના આગવા યોગદાનને બિરદાવવા માટે ગુજરાત સરકાર દ્વારા ભીખુદાન ગઢવી ને અનેક પુરસ્કારો અને એવોર્ડ આપવામાં આવ્યા છે...
पद्म श्री भीखुदान गोविंदभाई गढ़वी का जन्म 19 सितंबर 1948 को भारत के गुजरात राज्य में जूनागढ़ जिले के मानेकवाड़ा गाँव में हुआ था।
उनकी गिनती गुजरात के प्रसिद्ध लोक साहित्यकारो में होती है। उन्होंने गुजरात के लोकगीतों और लोक साहित्य को जीवित रखने के लिए बहुत बड़ा योगदान दिया है। भीखुदान गढ़वी झवेरचंद मेघाणी और दुला भाया काग की कृतियों के परम उपासक हैं। भीखुदान गढ़वी को लोकसाहित्य में उनके उत्कृष्ट योगदान के लिए गुजरात सरकार द्वारा कई पुरस्कार और एवॉर्ड दिए गए हैं ...
Padma Shri Bhikhudan Govindbhai Gadhvi was born on 19th September 1948 in Manekwada village in Junagadh district in the state of Gujarat, India.
He is counted among the famous lok-sahityakar of Gujarat. He has made a great contribution to keep the folklore of Gujarat alive. Bhikhudan Gadhvi is an ardent worshiper of the poems of Zaverchand Meghani and Dula Bhaya Kaag. Bhikhudan Gadhvi has been given many awards and prizes by the Government of Gujarat for his outstanding contribution to folklore ...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy