Bhola Re Mara Dashama Tane (ભોળા રે મારા દશામા તને )

(ભોળા રે મારા દશામા તને (भोळा रे मारा दशामा तने)Lyrics, mp3, videos, biography, image gallery,fact behind this content, and communication section for this content)

 
Lyrics in gujarati
ભોળા રે મારા દશામાં તમે કિયા મલક મા વસિયા રે...(૨)
મોરા તે ગોમ ની શેરિયું લોમ્બી ગોમને ગોંધરે વસિયા રે....(૨)

ભોળા રે મારા દશામાં તમે કિયા મલક મા વસિયા રે...(૨)
(music)

તારે તે બારણે હોનીડો આવે નથડી ઘડી આવે રે...(૨)
કાનમાં હોનાના બુટિયા પેરાવે રૂડા કોકર વગડાવે રે...(૨)

ભોળા રે મારા દશામાં તમે કિયા મલક મા વસિયા રે...(૨)
(music)

તારે તે બારણે ડોશીઓ આવે ચુંદડી ઓઢી લાવે રે...(૨)
બાયરુડા હાચા તારલા મેલાવે જગમગ ચમકટ મારે રે....(૨)

ભોળા રે મારા દશામાં તમે કિયા મલક મા વસિયા રે...(૨)
(music)

તારે તે બારણે મણિયારો આવે, ચૂડલાઓ ઘડી લાવે રે....(૨)
હાથીડા ના દાત ના જોડા ઘડાવે બાય મોતીડાં મેલાવે રે...(૨)

ભોળા રે મારા દશામાં તમે કિયા મલક મા વસિયા રે...(૨)
(music)

તારે તે બારણે મોચિડો અાવે મોજડી સીવી લાવે રે....(૨)
લાલ લીલા પીળા ઘૂમટા મેલાવે ડીશું રૂડી લાગે રે...(૨)

ભોળા રે મારા દશામાં તમે કિયા મલક મા વસિયા રે...(૨)
(music)

સોળ સજી શણગાર મા ને ચડાવે ઓઢણી સવારી આવે રે...(૨)
મુખ મલકાવી ને આવો દશામાં દરશન રૂડા આપજો રે...(૨)

ભોળા રે મારા દશામાં તમે કિયા મલક મા વસિયા રે...(૨)
મોરા તે ગોમ ની શેરિયું લોમ્બી ગોમને ગોંધરે વસિયા રે....(૨)

ભોળા રે મારા દશામાં તમે કિયા મલક મા વસિયા રે...(૪)
(music)

https://www.lokdayro.com/

Lyrics in hindi
भोळा रे मारा दशामां तमे किया मलक मा वसिया रे...(२)
मोरा ते गोम नी शेरियुं लोम्बी गोमने गोंधरे वसिया रे....(२)

भोळा रे मारा दशामां तमे किया मलक मा वसिया रे...(२)
(music)

तारे ते बारणे होनीडो आवे नथडी घडी आवे रे...(२)
कानमां होनाना बुटिया पेरावे रूडा कोकर वगडावे रे...(२)

भोळा रे मारा दशामां तमे किया मलक मा वसिया रे...(२)
(music)

तारे ते बारणे डोशीओ आवे चुंदडी ओढी लावे रे...(२)
बायरुडा हाचा तारला मेलावे जगमग चमकट मारे रे....(२)

भोळा रे मारा दशामां तमे किया मलक मा वसिया रे...(२)
(music)

तारे ते बारणे मणियारो आवे, चूडलाओ घडी लावे रे....(२)
हाथीडा ना दात ना जोडा घडावे बाय मोतीडां मेलावे रे...(२)

भोळा रे मारा दशामां तमे किया मलक मा वसिया रे...(२)
(music)

तारे ते बारणे मोचिडो अावे मोजडी सीवी लावे रे....(२)
लाल लीला पीळा घूमटा मेलावे डीशुं रूडी लागे रे...(२)

भोळा रे मारा दशामां तमे किया मलक मा वसिया रे...(२)
(music)

सोळ सजी शणगार मा ने चडावे ओढणी सवारी आवे रे...(२)
मुख मलकावी ने आवो दशामां दरशन रूडा आपजो रे...(२)

भोळा रे मारा दशामां तमे किया मलक मा वसिया रे...(२)
मोरा ते गोम नी शेरियुं लोम्बी गोमने गोंधरे वसिया रे....(२)

भोळा रे मारा दशामां तमे किया मलक मा वसिया रे...(४)
(music)

https://www.lokdayro.com/

Lyrics in english
bhola re mara dasamam tame kiya malaka ma vasiya re ... (2)
mora te goma ni seriyum lombi gomane gondhare vasiya re .... (2)
bhola re mara dasamam tame kiya malaka ma vasiya re ... (2)
(music)
tare te barane honido ave nathadi ghadi ave re ... (2)
kanamam honana butiya perave ruda kokara vagadave re ... (2)
bhola re mara dasamam tame kiya malaka ma vasiya re ... (2)
(music)
tare te barane dosi'o ave cundadi odhi lave re ... (2)
bayaruda haca tarala melave jagamaga camakata mare re .... (2)
bhola re mara dasamam tame kiya malaka ma vasiya re ... (2)
(music)
tare te barane maniyaro ave، cudala'o ghadi lave re .... (2)
hathida na data na joda ghadave baya motidam melave re ... (2)
bhola re mara dasamam tame kiya malaka ma vasiya re ... (2)
(music)
tare te barane mocido aave mojadi sivi lave re .... (2)
lala lila pila ghumata melave disum rudi lage re ... (2)
bhola re mara dasamam tame kiya malaka ma vasiya re ... (2)
(music)
sola saji sanagara ma ne cadave odhani savari ave re ... (2)
mukha malakavi ne avo dasamam darasana ruda apajo re ... (2)
bhola re mara dasamam tame kiya malaka ma vasiya re ... (2)
mora te goma ni seriyum lombi gomane gondhare vasiya re .... (2)
bhola re mara dasamam tame kiya malaka ma vasiya re ... (4)
(music)

https://www.lokdayro.com/

View this post on Instagram

A post shared by Hardik Velani (@hardik_velani)


Share this on :-
mp3 section
video section
તમારા મનગમતા કલાકારના સ્વર માં આ ભજન સાંભળો
Some fact about this contant :-

આ ભજન ના રચયિતા : ? 🙁

આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁

આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁

આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁

તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers

ये भजन के रचयिता : ? 🙁

ये भजन के प्रचलित भजनीक : ? 🙁

किस किस रागो में ये भजन गाया जाता हे : ? 🙁

ये भजन कोनसे ताल में गाया जाता हे : ? 🙁

यह सवालों के उत्तर दे कर आप अपना योगदान दे सकते हे ...... Send your answers

writer of this bhajan : ? 🙁

popular bhajanik of this bhajan : ? 🙁

this song is sung under a which Raag : ? 🙁

this song is sung under a which taal : ? 🙁

you can contribute here by answering these quistions...... Send your answers

Bhikhudan gadhavi bhajan lyrics & sahitya collection
ક્રમ. ભીખુદાન ગઢવી એ ગાયેલા ભજનો (સાહિત્ય ની વાતો) નું નામ
1 જય જય ગરવો ગઢ ગિરનાર
2 મળ્યા માં ના આશીર્વાદ મારે ઘણી મેર છે
3 માતૃદેવો ભવ
4 ગોપીચંદ રાજા નહાને કો બેઠા
5 ભાગુ તો મારી ભોમકા લાજે (ચેલૈયા નું હાલરડું)
6 વીર એભલ વાળો (તળાજાનો ધણી) (સત્ય ઘટના - સોરઠ ના સાહિત્ય ની વાત)
7 ઓ માના મોરલીયા
8 ભોળા રે મારા દશામા તને
9 અંબે મા ની આરતી
10 સાચી રે મારી સત રે ભવાની મા
11 આધ્ય શક્તિ તુજ ને નમુ
12 તારી લીલા ઘોડે અશવારી શેર
13 હે વાગે મધરુ મધરુ
14 વિશ્વમ્ભરી અખિલ વિશ્વ તણી જનેતા (સ્તુતિ)
15 પાપ તારો પ્રકાશ જાડેજા
16 અમર માં અને સત દેવીદાસ ની વાત (સત્ય ઘટના - સોરઠ ના સાહિત્ય ની વાત)
કેટલીક મન ની વાતો :-

અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......

તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...

જો તમને જોઈતું કોઈપણ ગીત કે સાહિત્ય ની information અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત કે સાહિત્ય ની information મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...

You can also submit lyrics and historical story here...

Send your message

क्रम. भिखुदान गढ़वी ने गाए हुए भजनों (साहित्य की कहानि) का नाम
1 जय जय गरवो गढ गिरनार
2 मळ्या मां ना आशीर्वाद मारे घणी मेर छे
3 मातृदेवो भव
4 गोपीचंद राजा नहाने को बेठा
5 भागु तो मारी भोमका लाजे (चेलैया नुं हालरडुं)
6 वीर एभल वाळो (तळाजानो धणी) (सत्य घटना - सोरठ ना साहित्य नी वात)
7 ओ माना मोरलीया
8 भोळा रे मारा दशामा तने
9 अंबे मा नी आरती
10 साची रे मारी सत रे भवानी मा
11 आध्य शक्ति तुज ने नमु
12 तारी लीला घोडे अशवारी शेर
13 हे वागे मधरु मधरु
14 विश्वम्भरी अखिल विश्व तणी जनेता (स्तुति)
15 पाप तारो प्रकाश जाडेजा
16 अमर मां अने सत देवीदास नी वात (सत्य घटना - सोरठ ना साहित्य नी वात)
कुछ मन के विचार :-

यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...

आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...

यदि आपके द्वारा चाहा गया कोई भी गीत या साहित्य की story यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत या साहित्य की story को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...

You can also submit lyrics and historical story here...

Send your message

some thoughts of mind :-

If there is any error in the information given here, you can report it by sending a message here...

Your guidance and suggestions are also welcome ...

If any song or literature that you want is not available here, then you can get that song or literature by asking us directly here... you can send your message here...

You can also submit lyrics and historical story here...

Send your message

Bhikhudan gadhvi Biography :-
Narayan swami ni biography

પદ્મશ્રી ભીખુદાન ગોવિંદભાઈ ગઢવી નો જન્મ ૧૯ સપ્ટેમ્બર 1948 ના રોજ ભારત દેશના ગુજરાત રાજ્યમાં જૂનાગઢ જિલ્લામાં આવેલા માણેકવાડા ગામમાં થયો હતો.

તેમની ગણતરી ગુજરાતના ખ્યાતનામ સાહિત્યકારોમાં કરવામાં આવે છે. ગુજરાતના લોકસાહિત્યને જીવંત રાખવા માટે તેમનો મોટો ફાળો છે… ભીખુદાન ગઢવી એ ઝવેરચંદ મેઘાણી અને દુલા ભાયા કાગ ની કૃતિઓ ના પરમ ઉપાસક છે… તેમણે આપેલા લોકસાહિત્ય માટેના આગવા યોગદાનને બિરદાવવા માટે ગુજરાત સરકાર દ્વારા ભીખુદાન ગઢવી ને અનેક પુરસ્કારો અને એવોર્ડ આપવામાં આવ્યા છે...

પદ્મશ્રી ભીખુદાન ગઢવી

Narayan swami ni biography

पद्म श्री भीखुदान गोविंदभाई गढ़वी का जन्म 19 सितंबर 1948 को भारत के गुजरात राज्य में जूनागढ़ जिले के मानेकवाड़ा गाँव में हुआ था।

उनकी गिनती गुजरात के प्रसिद्ध लोक साहित्यकारो में होती है। उन्होंने गुजरात के लोकगीतों और लोक साहित्य को जीवित रखने के लिए बहुत बड़ा योगदान दिया है। भीखुदान गढ़वी झवेरचंद मेघाणी और दुला भाया काग की कृतियों के परम उपासक हैं। भीखुदान गढ़वी को लोकसाहित्य में उनके उत्कृष्ट योगदान के लिए गुजरात सरकार द्वारा कई पुरस्कार और एवॉर्ड दिए गए हैं ...

भीखुदान गढ़वी

Narayan swami ni biography

Padma Shri Bhikhudan Govindbhai Gadhvi was born on 19th September 1948 in Manekwada village in Junagadh district in the state of Gujarat, India.

He is counted among the famous lok-sahityakar of Gujarat. He has made a great contribution to keep the folklore of Gujarat alive. Bhikhudan Gadhvi is an ardent worshiper of the poems of Zaverchand Meghani and Dula Bhaya Kaag. Bhikhudan Gadhvi has been given many awards and prizes by the Government of Gujarat for his outstanding contribution to folklore ...

Padma Shri Bhikhudan Gadhvi

IMAGE GALLARY

View this post on Instagram

A post shared by Hardik Velani (@hardik_velani)


Share this on :-

About the author

Hardik Velani
Lokdayro Community
Co-Founder at Lokdayro.com Entrepreneur, Bhajan anandi, musician, UI/UX designer, marketing analyst.

You can show your appreciation & support for future development by donating

www.lokdayro.com

Android and ios application is available...

you can directly download lokdayro application here from below... stay tune... 🙂

Do you want to be up to date with us? Sign up for our newsletter

By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy